SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ =: ભા લા લા ચ ના :સવેગ-વૈરાગ્ય પામેલે ભિક્ષુ દાન, શીલ, તપ ભાવના રૂપ ચાર રક'ધયુક્ત ઉત્તમ શ્રમણધર્મની આરાધનામાં એકાંત ૨સિક બનેલા હોય, મદ-ભય-ગારવાદિક દેથી સર્વથા વિપ્રમુક્ત થએ હાય, સર્વ ભાવ-ભાવાત્ર વડે કરીને સર્વ શય રહિત બનીને સર્વ પાપની આલેચના કરીને વિશુદ્ધિપદ મેળવીને ' તહત્તિ” કહેવા પૂર્વક આચના-પ્રાયશ્ચિત્તને બરાબર સેવન કરી સંયમક્રિયા સમ્પગુ પ્રકારે પાલન કરે તે આ પ્રમાણે –જે આમહિતાર્થી એ છે તે અહ૫ પશુ-પાપ કદાપિ બાંધતા નથી, તેઓની શુદ્ધિ તે તીર્થંકરભગવતાના વચનાથી થાય છે પણ અમારા સ૨ખાની શુદ્ધિ કેવી રીતે થાય ? ઘર સંસારના દુઃખ આપના૨ તેવા પાપ કર્મોનો ત્યાગ કરીને મન-વચન-કાયાની ક્રિયાથી શીલના ભારને હું ધારણ કરીશ. જેવી રીતે સર્વજ્ઞભગવતા, કેવલીઓ, તીથ કરે, ચારિત્રયુક્ત આચાર્યો, ઉપાધ્યાયે, સાધુએ, પાંચે લેાક પાલે જે જીવે ધર્મનાં જાણકાર છે, તેમની સમક્ષ હું તલમાત્ર પશુ મારુ’ પાપ ન છૂપાવીશ, તેવી રીતે મારા સર્વ દોષની આચના કરીડા સુખથી કહી સંભળાવીશ તેમાં જે જે કંઈ પણ પર્વત જેટલું ભારી પ્રાયશ્ચિત પ્રાપ્ત થશે તે પણ હું તેનું સેવન કરીશ કે જેથી તત્કાલ મારા પાપે પીગળી જાય અને મારા આત્માની શુદ્ધિ થાય. પ્રાયશ્ચિત્ત ન કરનારને કેવા દુઃખ ભોગવવા પડે ? | પ્રાયશ્ચિત્ત કર્યા વગરના આત્મા મૃત્યુ પામીને ભવાંતરમાં નરક-તિય‘ચ ગતિમાં કયાંઈક કુંભી પાકમાં ૨ધાવાના, કયાંઈક કરવતથી બ’ને બાજુ રેસાવાના, કયાંઇ ક શૂળી માં વિંધાવાના, કયાંઇક પગે દેરડી બાંધી કાંટા-કાંકરાવાળી જમીન ઉપર ઘસડાવાના, ૫ર્વત પરથી ગબડાવાના, છેદન-ભેદનન્તાડન-તર્જનાદિના દુ:ખ સહન કરવા પડે છે. વળી કયાંઈક દેરડી, સાંકળ એડીથી બધાવાના-જકડાવાના, કેયાંઇક પાણી વગરના, ખારાક વગરના જંગલમાં ભૂખ-તરશના, કયાંઈ ક બળદ-ઘાડા-ઊટ- ગધેડાદિકના ભવમાં દમનના, ભાર ઊચકવાના, લાલચોળ તપેલા સળીયાના ડામના દુઃખા, આર ભાંકાવાના દુઃખે, નાક વિંધવાના, વધના દુઃખે પરાધીનતાથી સહન કરવા પડે છે. વળી છાતી પીઠ હાડકાં કેડના ભાઇ તુટી જવાના, પરવશાતાથી ભૂખ, તર્દશા અહંને કરવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્ર અહિં ફરી સહન કરવા પડશે, તે તેના બદલે અહિં જ મારુ સમગ્ર દેશ્ચરિત્ર જે પ્રમાણે મેં સેકયું છે તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આવે કરીને, નિન્દન કરીને, ગહુણા કરીને, પ્રાયશ્ચિત્ત સેવન કરીને, ધીર વીર પુરા ફ્રેમવાળુ* ઘોર તપ કરીને સંસારદુ:ખ દેના૨ પાપકર્મને એકદમ બાળીને ભરમ કરી નાખુ', અત્યંત કડક હતું કષ્ટકારી દુષ્કર દુ ખ કરીને સેવન કરી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વાએ કહેલ, સકલ ક૯યાણુના કારણભૂત, સ‘સા૨સમુદ્રના પાર પમાડવા સમર્થ, પ્રાયશ્ચિત્તના કારણુ મૃત એવા પ્રકારના સુંદર તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણું શરીર સુકાઈ જાય. કષાયને નિષ્કુલ બનાવીને, પાંચે ઈન્દ્રિયાને નિગ્રહ કરીને, મન-વચન-કાયાના દંડને નિગ્રહ કરીને, સજજડું આરંભ અને આશ્રમના દ્વારાને રેકીને, અહં'કા૨, ઈર્ષા, દ્રેષ, રાગ, દ્વેષ, મહું હિત થએલે, સ'ગવ ગ૨ના, પરિગડ રહિત મમત્વભાવ વગરના નિરહંકારી, શરીર ઉપર પણ નિરપૃહતાવાળા બનીને હું પંચ મહાવ્રતાનું પૂરું પાલન કરીશ અને નક્કી તેમાં અતિચાર લાગવા નહીં દઉં. –શ્રી મહા નિરીથ શ્રુતસ્કંધના ગૂજરાનુવાદના આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy