SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ સતત અભ્યાસ, વિષયાભ્યાસનાં ઉદાહરણ્ણા [ ૫૬૧ એ પ્રમાણે વિવાહવિધિ પ્રૉ. સમગ્ર ઇન્દ્રિયાને અનુકૂલ સુખના મૂલભૂત, શત્રુના મસ્તકમાં શૂલ ઉત્પન્ન કરાવનારા, દેવલેાકના સુખથી ચડિયાતા, વિપુલ ભાગેા તેઓ ભાગવવા લાગ્યા. હવે આ ખાજી માતા-પિતાએ લેાકા પાસેથી જ્યારે સાંભળ્યું કે, પુત્રનું કાઈક દેવે, અસુરે કે વિદ્યાધરે અપહરણ કર્યું છે, વગર કારણે વૈરી અનેલા તેણે અમાને ભયંકર દુઃખ આપ્યું છે. હે વત્સ ! અશરણુ એવા અમને એકલા મૂકીને હે મહાયશવાળા પુત્ર! તું કથાં ગયા? અમારા ખેાળામાં લાડ કરનાર હે વત્સ ! હવે ફરી તારાં દન અમાને આપ. ' પુત્રના વિરહમાં તે દિવસે માતા-પિતા આવા પ્રકારના વિલાપ કરવા લાગ્યા. ફરી ખેલવા લાગ્યા કે, હે પુત્ર! તારા સ્નેહમાં પરવશ અનેલા મનવાળા અમ્માએ કાઈ દિવસ તારા અવિનય પણ કર્યા નથી. તેમ જ તને અણગમતું વચન પણ કેાઈ દિવસ સ`ભળાવ્યું નથી, તેા કયા કારણે આ પ્રમાણે અમારા તરફ વિરક્ત બન્યા ? (૨૫૦) હે વત્સ ! અમૃતની ઉપમા સરખાં મધુર વચના સભળાવીને ફરી પણ અમારા શ્રવણુયુગલને સુખ કરનાર થા, અકુશલ શકા કરાવનારાં અમારા હૃદયાની તું ઉપેક્ષા ક્રમ કરે છે? અમારા વંશરૂપી સમુદ્રને ન્રુસિત કરનાર ચંદ્રસમાન, ગુણરત્નના નિધિસમાન એવા તને દેવે અપહરણ કરીને ખરેખર નિધાન બતાવીને અમારાં નેત્રને ઉખેડી લીધાં છે. ભુવનમાં ઉદયાચલના શિખરના અતિ ઉચા સ્થાનને પામેલા એવા તારા સરખા શૂરવીર (સૂર્ય) વગર અમારા દિવસે અંધકારથી ભરેલા હાય, તેવા પસાર થાય છે. અથવા તારા સરખા સૂર્ય વગરની દિશા અધકારમય અમાને ભાસે છે. વૈભવ, સુખ અને યશ એ સર્વના માત્ર એકલે તું જ કારણ છે. હે વત્સ ! તું દૂર ગયા પછી આ સ* તરત જ અમેને છેડીને દૂર ચાલી ગયું છે.” આવા માતાપિતા સંબધી વિલાપનાં વચન સાંભળીને કુમારને અતિ ભયંકર સ`ટ ઉત્પન્ન થયું અને તરત જ માતા-પિતાને મળવા માટે મન ઉત્સુક ન્યું. વિચાયુ... કે, ‘જે પ્રભાતમાં જાગીને પિતાનાં ચરણનાં દર્શન ન થાય, તેવા આ મળેલા વિસ્તારવાળા ભાગેાથી મને શું લાભ ? માટે હવે મારે વગર વિલંબે પિતા પાસે પહેાંચવું ચેાગ્ય છે.' આ પ્રમાણે ચિંતાસાગરમાં ડૂબી રહેલા હતા, ત્યારે વિદ્યાધર રાજાએ કાઈ પ્રકારે તેના મનેાગત ભાવ જાણીને કહ્યું કે, હે કુમાર ! કેઈ ન જાણે તેવી રીતે તું અહિં આવેલે છે, તેથી હું એમ માનું છું કે, · માતા-પિતાના મનમાં ઘણી અધીરજ વતી હશે, તા તારુ દનસુખ આપીને તેમને નિશ્ચિત કરવા જોઇએ.’ ‘જેવી તમારી આજ્ઞા’ એમ નક્કી કરીને અનેક લેાકપરિવાર, વિદ્યાધરાથી જેના માગ અનુસરાતા તે નગરમાંથી નીકળ્યેા. આકાશવૃક્ષના પુષ્પ-સમાન એક મેાટા વિમાનમાં આરૂઢ થયા. હજારો ચારણેાથી 91 ܕ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy