________________
૫૩૬ ]
ઉપદેશપદ-અનુવાદ
..
દુઃખનદીમાંથી અહાર કાઢી તેના ઉપર પરોપકાર કરે છે. એટલે પરાપકારના સુકૃતના તેને લાભ થાય છે. માટે દુર્ગાખતને જાનથી મારી નાખવા તેમાં પાપ નથી, પણ ધ છે. તથા ધન ઉપાર્જન કરવામાં ફ્લેશ થાય છે, ઉપાર્જન કર્યા પછી મૂર્છાને ત્યાગ કરવા પણ દુષ્કર છે. આ ખ'ને કારણેાથી અ ધનનું દાન કરવું, તેમાં ધર્મ નથી એમ માને છે. માટે સતિના અર્થીઓએ કહેલી નીતિથી હિંસા કરવી, તે જ ચિત ગણેલી છે. પરંતુ ખીજા દાનાદિક ધર્મ નથી.’ (૯૨૪)
વળી પ્રમાદના અભાવ એ જેમાં સાર છે અને તેના જે ભાવ એટલે અપ્રમાદસારતા તે તે આપણા વિષયમાં આવી શકે જ નહિં, તથા સરની પ્રજ્ઞાપના પણ તે જ પ્રમાણે અમાન્ય કરે છે. તેા પછી બીજાના ઉપદેશેલા પદાર્થને તે માને જ કયાંથી ? એ અપિશબ્દના અર્થ સમજવા. કેાની જેમ, તેા કે કાઈક મનુષ્યને અતિભય'કર મસ્તકની વેદના ઉત્પન્ન થઇ, એટલે તેણે કાઇકને પૂછ્યું' કે, ‘ આ મહા પીડા મટાડવાના કયો ઉપાય ? ’ સામાએ કહ્યું કે, ‘ સર્પનું ફØારત્ન અલંકાર ગળે ખાંધવાથી વેદના શાન્ત થશે, આ તારી વેદના તરત જ ચાલી જશે.' જેમ આ રત્ન દુષ્કર છે, તેમ અપ્રમાદ સારના ઉપદેશ અશકથ હોવાથી, તે કાઈ કરી શકે તેમ ન હાવાથી ઉપદેશ નકામેા છે. તે જ પ્રમાણે જિનાએ કહેલા ઉપદેશ મને કરવાના વિષય મહારને ભાસે છે. આવા પ્રકારને શેઠપુત્ર નાસ્તિક અને ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માનનારા છે. રાજાએ વિચાર્યું... કે, ‘ આ આગની જેમ ઉપેક્ષા કરવા લાયક માણસ નથી. તેને જૈનધર્મના પ્રતિબેાધ કરવા માટે ઉપાય કર્યા. કચેા તા કે, યક્ષ નામના એક છાત્ર હતા, જે ગુરુની સાથે છત્રી ધરીને ફરતા હતા, તેને રાજાએ જીવાદિક પદાર્થાના જ્ઞાનવાળે તૈયાર કર્યાં હતા. તેની શ્રદ્ધા પણ મજબૂત કરી હતી. તેને પેાતાની રત્નમુદ્રિકા આપી. તે યક્ષછાત્ર રાજાના અભિપ્રાય સમજી ગયા અને રાજાથી દૂર થઇ શેઠપુત્ર પાસે આવીને કહેવા લાગ્યા કે, · જૈનમતથી વાસિત અંતઃકરણવાળા કાઈક બીજો મનુષ્ય રાજા પાસે રહેલા છે, પરંતુ હું તેા જેને જૈન-ગ્રહના વળગાડ વળગ્યા હાય, તેા તે ગ્રહને ઉતારનારા છું. રાજાની સાથે હું મતભેદવાળી દૃષ્ટિથી વતુ છું. એમ છતાં મારામાં વિશ્વાસ રસ ધરાવે છે. ‘ સમાન શીલ અને વ્યસનાવાળા સાથે વિશ્વાસરસ ઉત્પન્ન થાય છે. ’ કહેવું છે કે— મૃગલાએ મૃગલાએ સાથે સંગ કરીને તેને અનુસરે છે, ગાયે ગાયાની સાથે, અશ્વો અશ્વોની સાથે. મૂર્ખાએ મૂર્ખાઓની સાથે, પડિતા પડિતાની સાથે સ ́ગ કરે છે, સમાન વન અને સમાન વ્યસનવાળાએ સાથે મૈત્રી થાય છે. ”
સમય જતાં શેઠપુત્ર સાથે છાત્રના વિશ્વાસ અધાઇ ગયા. ત્યાર પછી માયાપ્રયાગથી પહેલાં રાજાએ અપણુ કરેલ માથિને શેઠપુત્ર ન જાણે તેવી રીતે તેના આભૂષણના ડાભડામાં છાત્રે સેરવી દ્વીધું. નગરમાં વાત ફેલાઇ કે, રાજાનું આભૂષણ ખેાવાયું છે. પડહા જાહેર કરાવ્યા કે, જે કેાઇએ દેખ્યું કે સાંભળ્યું હોય, તેણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org