SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ રશૈવ-ધ્યાનમાગ [ પર ત્યાર પછી તેની પ્રક્રિયા આ પ્રમાણે જણાવી કે-સિદ્ધિ, ઋદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, મેધા, ક્ષાંતિ, સ્વધા. સ્થિતિ-આ નામની આઠ *સદ્ય દેવકળાઓ સક્ષેપથી કહી. જણાવી. સદ્યોદેવને પશ્ચિમદલમાં આ પ્રમાણે પૂજા કરવી. રય, રક્ષા, રતિ, પાલ્યા, કામ્યા, કૃષ્ણા, રતિ, ક્રિયા, વૃદ્ધિ, કાલ, રાત્રિ, બ્રામણી, માહની આ પ્રમાણે તેર વામદેવની કળાએ કહેલી છે. વામદેવને ઉત્તરદલમાં પૂજવા. ત્યાર પછી મેહ, મદ, નિદ્રા, માયા, મૃત્યુ, ભય, જરા-એમ આ અઘારની સાત કળાએ સંક્ષેપથી કહેલી છે. દક્ષિણદલમાં અઘારની પૂજા કરવી. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ એમ આ તપુરુષની ચાર કળાએ કહેલી છે. પૂર્વાંદલમાં તત્પુરુષની પૂજા કરવી. તારા, સુતારા, તરણી, તારયતી અને સુતારણી એ ઇશાનદેવની પાંચ કળાઓની પૂજા પ્રયત્નપૂર્વક કરવી. કર્ણિકાના મધ્યમાં ઇશાનદેવની પૂજા કરવી. આડત્રીશ કળાઓથી યુક્ત, પાંચ તત્ત્વ સહિત એવા પ્રાસાદને જે જાણતા નથી, તે શકરને જાણતા નથી. ત્યાર પછી તે રાણી ત્ર્યંબકદેવમાં સ્થિરચિત્ત કરીને હમેશાં તેમાં જ એકાગ્ર મન રાખી ધ્યાન કરવા લાગી. (૮૯૦) કાઈક સમયે તપથી દુખલ થયેલી કાયાવાળા, છ, અદ્ભૂમ આદિ આકરી તપસ્યા કરનાર જૈન સાધુનાં તેને દર્શન થયાં. ત્યાર પછી બહુમાન-સહિત તે સાધુની પપાસના વિનયાદિક કરવા લાગી. તેવા પ્રકારના ચેાગ્ય સમય મળ્યે, ત્યારે તેમની પાસે ધ્યાન સબંધી પૃચ્છા કરી કે- ધ્યાન કેવા પ્રકારનું હોય ?” તે તપસ્વી સાધુ અગીતા હાવાથી તેણે આ પ્રમાણે તેને કહ્યું કે-અમે જ્યારે ભિક્ષા લેવા માટે જઈએ, ત્યારે હાથમાં ગ્રહણ કરવા લાયક એવા આ દંડવિશેષ છે, તે જ્યારે ઇર્યોવહિ કે પ્રતિક્રમણ આદિ સમયે તેને આગળ રાખીને ધ્યાન કરીએ છીએ. એટલે તે રાણીને એમ થયું કે, 'આ જૈનો ધ્યાનમા થી બહાર વનારા છે' એમ તે રાણીને દયા ઉત્પન્ન થઈ. તે રાણીને પેાતાનું કથન શ્રવણ કરવાથી ખેદ પામેલી દેખીને તે સાધુએ પેાતે કાઇક ગીતા આચાય ને પેાતાની પ્રરૂપણા સંબધી કથન કર્યું. તે ગીતાર્થ આચાય મહારાજે તેવા પ્રકારના પ્રસગ મેળવીને જેનાગમામાં કહેલી ધ્યાનવિષયક સમજણ આપી કે, અમારા જૈનમતમાં આ એક ધ્યાનમાગ છે. “ સંપૂર્ણ શરદ-ચદ્ર સમાન આહ્લાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન, પરિવાર–સહિત, કેવલજ્ઞાનથી ઉજવલ અને ઉજ્જવલ વધુ વાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવું.” ત્યાર પછી તેણે ધ્યાનના સ્વીકાર કર્યા. પછી તેને કૌતુક ઉત્પન્ન થયું કે, ધાર્મિકાદિ પુરુષા કેટલે દૂર રહેલા ત્યાં સુધી ’–આના અભિપ્રાય આ પ્રમાણે સમજવા કે-‘ ભગવંત જે સમયે દેશના આપવા માટે પધારે છે, ત્યારે કાઈ એકાદ મહધિક વૈમાનિક દેવ કદાચિત્ ત્રણ કિન્નાસહિત અÀાકાદિ આઠ પ્રાતિહાર્યાંથી યુક્ત ચેાજન-પ્રમાણુ ભૂમિભાગને ઘેરેલ હાય તેવું, સમવસરણ તૈયાર કરે છે. અને કદાચિત્ ભવનપતિ વગેરે સવે દેનિકાયા સાથે મળીને પણ આવુ સમવસરણ દેવતાઈ પ્રભાવથી વિષુણા કરે સઘોદેવ, વામદેવ, અધેર અને તત્પુરૂ આ ચાર શ ́કરદેવનાં રૂપે છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy