SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપઃ– અનુવાદ ૭૮૬—ઉત્સર્ગ કે અપવાદરૂપ આજ્ઞા પૂર્વક ઘણાં અનુષ્ઠાના નિર્વાણ-લ આપનારાં થાય છે. માટે બુદ્ધિશાળીઓએ જે પ્રકારે કાયાઁની સિદ્ધિ થાય, તે પ્રકારે આજ્ઞાના ખ્યાલ રાખી કાર્ય કરવું, પરંતુ આજ્ઞાથી વિપરીત ગતાનુગતિક-મહુ લેાકેા અનુસરતા હાય, તેવા લૌકિક તીર્થં સ્થાન-લૌકિકદાન ન કરવાં. લેાકેાત્તરમાં પણ પ્રમત્તજન આચરિત વિવિધ કાને ન અનુસરવુ'. સર્વજ્ઞ-શાસનનું આ રહેસ્ય સમજવું. (૭૮૬) હવે પ્રસંગના ઉપસ'હાર કરતા ચાલુ અધિકાર કહે છે— ૭૮૭——હવે આ પ્રસંગથી સર્યું. તે શ`ખરાજમુનિ મનની ભાવપરિણતિથી તેવા પ્રકારના ધર્મનું પ્રાયઃ સપૂર્ણ પાલન કરીને અનાભાગથી કેાઈક વખત સ્ખલના ખડન થઈ ગયું હાય, તેથી પ્રાયઃશબ્દ ગ્રહણ કર્યાં છે. દુઃષમાકાલના દોષથી કાયાના અનુષ્ઠાનની અપેક્ષાએ દ્રવ્યથી નહિં, પણ મનની શુદ્ધિરૂપ ભાવ--પરિણતિથી ધર્મનુ પાલન કર્યુ. છે. (૭૮૭) ૪૯૬ ] ... ૭૮૮—પંડિતમરણુરૂપ અંતિમ આરાધના કરીને તે રાજર્ષિ નિરતિચાર સાધુધના બહુમાનથી સૌધમાઁ નામના દેવલાકને વિષે ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવને તનપુર નગરમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. (૭૮૮) ૭૮૯—રાજપુત્રપણે ખાલ્યકાલથી જ અતિઉપશાંત મનવાળા થયા હતા. અતિ સાવદ્ય અનુષ્ઠાન પરિહાર કરવાના સ્વભાવવાળા, કાલાચિત ધર્માંમાં તત્પર રહેતા. તે રાજા હોવા છતાં પણ રાજભાગ સુખના ત્યાગ કરી, તેણે દીક્ષા અ’ગીકાર કરી, (૭૮૯) હવે જે દેખીને તેની ભાવના વૃદ્ધિ પામી અને દીક્ષા અંગીકાર કરી, તે હકીકત ત્રણ ગાથાથી કહે છે— ૭૯૦ થી ૭૯૨-જેમ નદીમાં પાણીનુ પુષ્કળ પૂર આવે, ત્યારે કાંઠા તેડી માટીથી મલિન થયેલુ જળ વહે છે. આવું મલિન જળ દેખ્યું અને જ્યારે ભરતી ઉતરી ગઈ, નદી સ્વચ્છ દેખાવા લાગી, તે નદીના આવા અને પ્રકારના દેખાવા દેખી રાજકુમાર પ્રતિઐાધ પામ્યા. જેમ આ નદી વહેતી વહેતી પેાતાના જ કિનારાને તાડી નાખે છે, જળને મલિન કરે છે, તેમ આ પુરુષાત્મા પણ ઘણે ભાગે મીજાને પીડા ઉપજાવી, પેાતાના આત્માને મલિન કરે છે. જ્યારે પૂર ઉતરી જાય છે, ત્યારે આ નદી સ્વચ્છ દેખાય છે, તે પ્રમાણે આત્મા પણ આરંભ-પરિગ્રહના ત્યાગ કરે છે, તેા કુશલ પ્રવૃત્તિવાળા થાય છે—એમ સમજવુ, (૭૯૦-૭૯૨) આ પ્રમાણે દીક્ષા લઈ પરિશુદ્ધ શ્રમણપશું પાળીને ઉત્તમદેવ અને ઉત્તમ મનુષ્યગતિ પામી પરંપરાએ અલ્પકાળમાં સાદ્ધ પામ્યા. તે જ સુદેવ, મનુષ્યગતિ આદિ ત્રણ ગાથાથી કહે છે— ૭૯૪-૭૯૬—પેાતનપુરમાં રાજપુત્રના જન્મ પછી બ્રહ્મદેવલાકમાં દેવતા, ત્યાર પછી મથુરાના રાજા, ત્યાર પછી શુક્રદેવલેાકમાં દેવતા, ત્યાર પછી અયામુખી નામની નગરીમાં રાજા, ત્યાર પછી આનત દેવલાકમાં દેવ, ત્યાંથી શિવરાજા, ત્યાર પછી આરણ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy