SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ શ'ખ-કલાવતીની કથા • વેદનામાં વધારે ન કરી. અની ગયું, તે તેવું કાય અધિક દુ:ખદાયક થાય. ધીર પુરુષા શરણભૂત થાય છે. [ ૪૮૧ જો કાઇ પ્રકારે દૈવયેાગે એક વખત બુદ્ધિ વગરનુ કાય મીજી વખત કરવાથી ગુમડા ઉપર ફ્રી ફાલ્લા થવા જેવું ભયથી કાયર થએલાએ માટે પર્યંત સરખી સ્થિરતાવાળા તા પછી જ્યારે ધીરપુરુષા જ ધૈય ના ત્યાગ કરે, તેા પછી શરણુ કૈાનું કરવું ? ખીજું કાઈ ને પણ શત્રુભાવ પમાડ્યા સિવાય અત્યાર સુધી-લાંબા કાળ સુધી રાજ્યનુ સુંદર પાલન કર્યું' છે. જો તમા આમ રાજ્ય રૈતુ' મૂકીને ચાલ્યા જશે!, તેા હતું ન હતું એવું વેર-વિખેર થઇ જશે. કુલના ઉચ્છેદ કરીને શત્રુવના મનારથા પૂર્ણ ન કરી. પેાતાનું ઘર સળગાવીને કચેા બુદ્ધિશાળી ભુવનમાં અજવ છુ' ફેલાવે છે ?' આ પ્રમાણે વિનયવાળાં, સ્નેહપૂર્ણાં ગુણ-દોષના વિવેકવાળાં વચનેને પણ અવગણીને પશ્ચાત્તાપથી તપેલા અંગવાળા રાજા નીકળી પડ્યો. સૂય પણ તેટલેા તાપ આપતે નથી, ભડભડતા અગ્નિ કે વિજળી-પાત તેટલેા ખાળનાર થતા નથી કે, જેટલેા વગર વિચારે અપ્રમાણિત કાર્ય કરનાર જંતુને પશ્ચાત્તાપાગ્નિ બાળનાર થાય છે. ત્યાર પછી મંત્રીએ, અંતઃપુર, પગે ચાલનારા સુભટ વડે અનુસરાતા રાજા કેઇ પ્રકારે ન ઈચ્છતા હેાવા છતાં તેઓએ તેને અશ્વ ઉપર બેસાડ્યો. સેવકવર્ગને દુઃખ આપતા, ધમમાં ઉદ્યમવંતને વૈરાગ્ય ઉત્પન્ન કરતા, શાકાજળથી ધોવાતા મુખવાળી તરુણીઓથી દર્શન કરાતા, જેમાં ગીત, વાજિંત્રા ખ'ધ કરેલાં છે, ધ્વજા, ચામર, છત્રાદિક રાજચિહ્નોથી રહિત એવા રાજા ઘરેથી નીકળી નંદન નામના વન પાસે પહેચ્યા. હવે તેને રોકવાના ખીન્ને ઉપાય ન મળવાથી ગજશ્રેષ્ઠીએ તેને કહ્યું કે, · આ ઉદ્યાનમાં સમગ્ર જગતના મુકુટમણુ સમાન એવા દેવાધિદેવનું સુંદર આકૃતિવાળુ અલૌકિક દેવમંદિર છે, તે હે દેવ ! ત્યાં ક્ષણવાર તેમનુ પૂજન-વંદન કરીશ. વળી અહિં જ વિપુલ જ્ઞાનવાળા સમુદ્ર કરતાં અધિક ગભીરતાવાળા, સમગ્ર દેાષાને જેણે દૂર કરેલા છે, એવા અમિતતેજ નામના આચાર્ય ભગવત છે, તેા ક્ષણવાર તેમનાં પશુ દન કરા, તેમના ઉપદેશ-શ્રવણથી મહાકલ્યાણ થશે. કારણ કે, તેએ જગતના તમામ જીવેનુ' હિત કરવાની અભિલાષાવાળા છે. ’‘ ભલે એમ થાએ. ' એ પ્રમાણે તેનું વચન માન્ય કરીને ઘણા આડંબર સહિત જિનપૂજન કર્યું.. તેમ જ હર્ષાકુલ મનવાળા રાજાએ વિધિથી યથાચિત વંદન કર્યુ. (૩૦૦) ત્યાર પછી શુરુ સમીપ જઈ વિનયપૂર્ણાંક પ્રણામ કર્યાં, ગુરુ સન્મુખ ઉચિત આસને બેઠે. ત્યાર પછી રાજાના વૃત્તાન્ત જાણી લીધા પછી ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે− હે રાજન્ ! ઇવિયેાગ, અનિષ્ટ-સયાગ વગેરે દુઃખરૂપ વડવાગ્નિથી વ્યાપ્ત જન્મ, જરા, મૃત્યુ રૂપ જળથી પરિપૂર્ણ, દુઃખે કરીને જેના પાર પામી શકાય તેવેા આ ભવ-સમુદ્ર ઘણા ભુડા છે. નારક, તિય``ચ, મનુષ્ય, દેવ એવી ચારેય ગતિમાં દરેક જગા પર અનતી વખત વારવાર સર્વ જીવાએ સર્વ પ્રકારનાં દુઃખા ભાગનાં ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy