SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા (૪) ગુણસુંદરી શીલ—રક્ષા [ ૪૫૫ આવા પ્રકારના ગભીર-ગુણવાન પુરુષને છેાડી મારા સરખા અગ્ય ઉપર સુંદરી કેવી રીતે પ્રીતિ કરી શકે ? કમલવનની લક્ષ્મી કાઇ દિવસ આકડાના વનમાં ક્રીડા કરી આનંદ પામે ખરી ? આની બુદ્ધિ ઘણી સુંદર છે કે જેણે આ પ્રમાણે પે!તાના શીલનુ અખંડિત પાલન કર્યુ... અને મને પણ વિધિપૂર્વક પાપ-અગ્નિમાં પડતે બચાવ્યેા. મે` મહાઅપરાધ કર્યો છે, જો હવે અહિંથી જીવતા નીકળી જાઉં, તે ક્રી આવા પ્રકારનાં ધ્રુવિનીત કાર્યો નહીં કરીશ. ’ હવે સ્નાનસમય થયા છે, એમ નેકરવગે વિજ્ઞપ્તિ કરી, પુણ્યશર્માએ તેને આમત્રણ આપ્યુ. ત્યાર પછી અભ્ય ગન, વિલેપન, સ્નાનાદિક એને પ્રથમ કરાવ્યાં, ત્યાર પછી પેાતાના શરીરનાં સ્નાનાદિક કાર્યા પતાવ્યાં. પહેરવા માટે નિર્દેલ વસ્રોડી આપી, વિધિપૂર્વક ભેાજનાદિ કરવા લાયક કાર્યો કર્યાં. એ પ્રમાણે દિવસ પસાર કરીને રાત્રે ઉચિત શય્યામાં સૂઇ ગયા. (૧૦૦) હું પોતે અપરાધી છું. એવી શકાવાળા વેદરુચિ બ્રાહ્મણુ નિદ્રા પામી શકતા નથી, અતિચપળ નેત્રવાળા તે ત્યાંથી ચાલી નીકળવાના ઉપાયેા શેાધવા લાગ્યા, પળ સ્વભાવવાળા પાપી મનુષ્યા સરળ સ્વભાવવાળા સજ્જનેામાં પણ વિશ્વાસ કરતા નથી. પેાતાના અપરાધથી ભય પામેલા અશ`કનીય વસ્તુમાં પણ શાકા કરે છે. આ પ્રમાણે મધ્યરાત્રિ-સમયે જવાની ઇચ્છાવાળા ધીમે ધીમે નીકળવા તૈયાર થયા, એટલે દૈવયેાગે એકદમ સપે તેને 'ખ માર્યા. તરત જ પાકાર કર્યા, એટલે તે સાંભળીને સર્વે જાગી ઉહ્યા. દીવા મગાવીને તપાસ કરી તે પરિવારસહિત પુણ્યશર્માએ ભયંકર કાળા નાગ જોયા. તે વખતે તરત જ નગરના પ્રસિદ્ધ ગાડિકાને એલાવ્યા, એટલે તેએએ. મત્ર, તંત્ર, આષધવડે પેાતાની શક્તિ અનુસાર ચિકિત્સા કરી, તેના દેખતાં જ તેની વાણી રોકાઈ ગઈ. શરીર સ્થિર બની ગયું, પરંતુ મન, શ્રવણ અને ને સચેતન હતાં, એટલે તે વૈદ્યોએ પ્રત્યક્ષ કહ્યુ કે, ખરેખર આને કાલસર્પે ડંખ માર્યા છે, એટલે વેદરુચિ અને પુણ્યશમાં બંને નિરાશ બની ગયા. એટલામાં જિલમાં જળ ગ્રહણ કરીને ગુણસુંદરી ત્યાં આવી અને એમ કહીને જળથી છંટકાવ કર્યાં કે, • જો મારા દેહની શીલસપત્તિ નિષ્કલંક વતી હાય, તે આ મારા બંધુ એ જલ્દી નિર્વિષ થાઓ. ' આ પ્રમાણે મેલીને ત્રણ વખત જળ છાંટયુ એટલે ક્ષણાર્ધમાં તે ઝેર વગરના થયા. આશ્ચય મનવાળા લેાકેા ખેલવા લાગ્યા કે, આ જગતમાં શીલ જયવતું વર્તે છે. મહાસતી ગુણસુદરીના જય થાએ. આવા વચનની ઘેષણા કરતા નગરજના એકઠા થયા અને પુષ્પાંજલિ અને અક્ષત વધાવી તેની પૂજા કરી. વેદરુચિએ પૂછ્યું કે, · અરે લેાકેા ! અહિં આ અત્યંત વિસ્મયના કયા પ્રસ`ગ છે, તેના સંબંધ મને કહેા. ત્યારે લેાકેાએ તેને કહ્યું કે-હે બ્રાહ્મણ ! તને નવા જન્મ પ્રાપ્ત થયે છે. તને આ તારી બહેને જીવાડ્યો છે. તે કારણે આ મહાસતીની અમેએ પૂજા અને સત્કાર કર્યો છે. આમ કહીને લેાકેા ચાલ્યા ગયા, ત્યારે વેદરુચિ તેને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, પહેલાં તે તું મારી ભગિની હતી, પરંતુ અત્યારે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy