SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ] કહે છે કે ૬૭૪—ચારિત્રની નિ લતા સાધવા માટે પાતાની શક્તિ અનુસાર આગળ કહેલા લક્ષણવાળા સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાદિકમાં આદરસહિત પ્રયત્ન કરવા જોઇએ. જે માટે શય્યંભવસૂરિજીએ દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે-પ્રથમ જીવને જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાન દ્વારા દયા એટલે સયમ-જયણા ઉત્પન્ન થાય છે–એમ કરતાં સ સયત બને છે. બિચારા અજ્ઞાની આત્મા જાણ્યા વગર શુ` દયા કે સંયમ આચરી શકશે ? અથવા પુછ્યું કે પાપને જ્ઞાન વગર કેવી રીતે જાણી શકશે? અર્થાત્ ચારિત્રમાં ઉપયાગી પાપત્યાગ કરાવનાર એવું જ્ઞાન જૈનશાસને માનેલુ' છે, પરંતુ સામાન્ય લેાકેાને ઉપયાગી એવા પ્રકારનુ` હસ્તિશિક્ષા, ધનુવેદ, નૃત્ય, ગીત આદિ સંસાર વધારનાર જ્ઞાનમાં પ્રયત્ન કરવાનું શાસ્ત્રકારા જણાવતા નથી. એવું જ્ઞાન તેા વગર ઉપદેશે દરેક ગ્રહણ કરે છે. કહેવાની મતલબ એ છે કેચારિત્રીઓએ ચારે કાળમાં સ્વાધ્યાયાદિ આરાધના કરવી. પાપશ્રુતની અવજ્ઞા એટલા માટે કરાય છે કે–તે મેાક્ષના કારણભૂત ચારિત્રની શુદ્ધિના કારણરૂપ જ્ઞાન નથી. માટે જ પૈશાચિક આખ્યાન સાંભળીને, તથા કુલવધૂના શીલનું રક્ષણ કરવાનું દૃષ્ટાંત સાંભળીને હમેશાં ચારિત્રીઓએ નિમલ સયમ-ચેાગેામાં પેાતાના આત્માને ઉદ્યમવાળા રાખવા. ” (૬૭૪) આવી આરાધના ચાલતી હોય, ત્યારે જે થાય તે કહે છે— "C ઉપદેશપદ–અનુવાદ (૭પ—સ્વાધ્યાયાદિના સચાગ પ્રાપ્ત થવાના કારણે દરરોજ સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય, તેનાથી માર્ગાનુસારીપણું, તેનાથી રાગાદિક શત્રુને નાશ, તેમ થવાથી પુણ્યાનુ'ધી પુણ્યયેાગે દેવલાકરૂપ મહેલમાં ચડવા માટેના પગથિયા સમાન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અધિકપણે થાય છે. તેવા જ્ઞાનથી કલ્યાણની-ભદ્રભાવની પરપરા પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તે કહે છે- તેવા જ્ઞાનથી લાભ-નુકશાનના ભાવને જણાવનાર ગુણ-દોષની અપેક્ષાએ ઉત્સગ-અપવાદની પ્રવૃત્તિરૂપ ભાવના જે અવોાધ-જ્ઞાન થવું. આ કહેવાનેા સાર એ છે કે-શુદ્ધચારિત્રથી હંમેશાં સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય, તેનાથી સવ પ્રવૃત્તિએમાં લાભ-નુકશાન ગુણુ કે દોષનું અવલેાકન કરતાં ગુણ-ગૌરવના પક્ષને આશ્રય કરીને પ્રવૃત્તિ કરતા રહે. ત્યાર પછી વગર સ્ખલનાએ કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત કરીને પરમપદ મેાક્ષને ભજનારા થાય છે. (૯૭૫) હવે ખાટા આગ્રહનુ' ફળ કહેવાની ઈચ્છાવાળા કહે છે— ૬૭૬-—ધ પ્રવૃત્તિમાં મને લાભ કે નુકશાન થશે, તેના જ્ઞાન વગરના મિથ્યા અભિનિવેશવાળા કેટલાક પેાતાની બુદ્ધિ-કલ્પનાથી ધર્મનું આચરણ કરનાર હોવા છતાં યથાર્થ ગુરુવચનના ઉપયોગ-શૂન્યપણે માત્ર શરીરના વ્યાપારરૂપ અનુષ્ઠાનમાં અતિશય આદર કરનારા ગીતા ગુરુની આજ્ઞામાં રહેવારૂપ ગુરુકુલવાસા ત્યાગ કરે છે, તેમાં ઘણી અપ કર્મ નિરા થાય છે. કારણ કે, તેને મહાભારી મિથ્યાત્વમાહાર્દિક ક્રમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy