SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (નદિષેણુ)-વસુદેવ અને રાહિણી, દેવકી [ ૩૯૭ કોઈક સમયે વસુદેવે રાહિણીને પૂછ્યું' કે, ‘ આટ આટલા બીજા રાજાઓની અવગણના કરીને તું મને કેમ વરી ?' ત્યારે કહ્યું કે, ‘ રાહિણી નામની દેવતા મારા ઉપર પ્રસન્ન છે, તેણે મને નિવેદન કર્યું... કે, હું ભદ્રે ! સ્વયંવરમ`ડપમાં જે પણવ–ઢાલ વાજા વગાડે, તેની તું ભાર્યા અનીશ. તેના શબ્દ સાંભળવાથી આનં≠ પામેલી મેં તમને પતિ તરીકે વર્યા. ' ઉંચા પ્રકારના દરેક ભાગે ભાગવતા વસુદેવ ત્યાં રહેલા હતા, ત્યારે એક મધ્યરાત્રે રહિણીએ હાથી આદિ ચાર સ્વસો જોયાં. અનુક્રમે પુત્રને જન્મ આપ્યા, પરમ મહેઊત્સવ-સહિત તેનું રામ-બલરામ' એવુ' નામ સ્થાપન કર્યું. ત્યાર પછી કેટલાક કાળે વૈતાઢ્યની ભૂમિમાં અપ્સરા-સમાન ઘણા લાવણ્યવાળી અનેક કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. હવે યાદવેાના નિવાસસ્થાનની નગરી તરફ આવતાં કાઇક સમયે મૃત્તિકાવતી નામની નગરીમાં દેવકની પુત્રી દેવકી સંબધી કાનને આનન્દ આપનાર કેટલાક ગુણા સાંભળ્યા. તેના પ્રત્યે કરેલી સ્પૃહાવાળા તે જેટલામાં રહેલા હતા, તેટલામાં નારદજી ત્યાં આવી પહેાંચ્યા, તેમની યથાયાગ્ય પૂજા-સત્કાર કર્યા પછી દેવકી સ’બધી રૂપની પૃચ્છા કરી; તુષ્ટ થયેલા નારદજીએ વિસ્તારથી તેના રૂપનું વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી ક્રીડા કરતાં કરતાં તે નારદજી તેજ નગરીમાં દેવકીની પાસે જ ગયા અને તેના ઘણા ગુણા જાણીને તેવી રીતે કહી સભળાવ્યા, જેથી તેનેા કામસાગર ક્ષેાભાયમાન થયા. ત્યાર પછી દેવકરાજાને પુત્રીના ચિત્તની ખખર પડી, એટલે વસુદેવ ક‘સની સાથે ત્યાં આવ્યા. શુભ દિવસ આળ્યે, ત્યારે તેની સાથે દેવકીનાં લગ્ન કર્યા. ભાર પ્રમાણ વજનથી અધિક સુવર્ણ, વિવિધ રત્નાના ઢગલા, નન્દ ગેાપથી રક્ષણ કરાતી કૈાટિ સંખ્યા પ્રમાણ ગાયા ભેટમાં આપ્યા. અનુક્રમે ભાગા ભાગવતા સાત સ્વસોથી સૂચિત શ્રીકૃષ્ણ નામને પુત્ર જન્મ્યા. તેના વક્ષસ્થલમાં શ્રીવત્સ ગેાભતું હતું અને તમાલપત્ર સમાન શ્યામ કાંતિ હતી. કૃષ્ણપુત્ર જ્યારે પૂ યૌવન પામ્યા અને તેવ પ્રકારના બહુ વિસ્તારવાળા વૃત્તાન્તથી કસનેા ઘાત કર્યાં, એટલે કંસના સસરા જરાસંધ અધિક ક્રોધાયમાન થયા. એટલે ભય પામેલા યાદવેા શૌરીપુરીના ત્યાગ કરીને પ િશ્ચમ દિશામાં ગયા. અનેક કુલ કેાટિ યાદવા સહિત કૃષ્ણજીએ લવણુસમુદ્રના અધિપતિ પાસે ત્રણ ઉપવાસ કરીને માગણી કરી. ઈન્દ્રમહારાજે ત્યાં આગળ નિર્માણુ કરવા માટે કુબેરને આજ્ઞા કરી કે, ત્યાં સર્વ પ્રકારની સગવડવાળી સુવર્ણમય નિવાસ કરવા લાયક નગરીનું નિર્માણ કરી આપવું. ત્યાં વસુદેવની સંતતિ પુત્ર-પૌત્રાદિકની વૃદ્ધિ થઈ. અનુક્રમે વંશમાં પિતામહ-દાદાની પદવી પ્રાપ્ત કરી. પૂર્વભવમાં પાલન કરેલા વિશુદ્ધ અભિગ્રહના ફલરૂપ વસુદેવને સૌભાગી લેાકસમૂહમાં શિશમણિપણું પ્રાપ્ત થયું. પ્રસંગ ન હેાવા છતાં પણ ન દિષેણના પૂર્વભવમાં કરેલા ધર્મના ફૂલ સ્વરૂપ વસુદેવનું...રિત્ર પણ મેં અહીં તેમના ચરિત્રમાંથી ઉદ્ધર્યુ છે. (૧૫૭) નદિષેણુચરિત્ર સમાપ્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy