SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ મતી અને સામા શ્રાવિકા, ઝુંટણ વણિક [ ૩૭૭ ગણુની—મનુષ્યાના મનમાં જે સવ ગુણાને આળી નાખનાર દવાગ્નિ-સમાન અહંકાર. સામા—કાર્ય કરવા ઉદ્યત થયેલા પુરુષામાં અહિં સાધ્ય કોને કહેવાય, તે કહેા. ગણિની—સુપ્રશસ્ત શાસ્ત્રામાં કહેલા વિનીતેાના સૂત્ર અર્થા, તે સાધ્ય કહેવાય. સામા—કઈ લક્ષ્મી આ અને આવતા ભવમાં ભચૈાને સુંદર પરિણામ લાવનારી થાય ? ગણિની—વૈભવ હાય કે ન હાય, તેા પણ જે સ`Ôાષ કરવા, તે સેામા—સ્થાવર, જગમ આદિ ભેદવાળા ઝેરમાં અહિં ઝેર કયુ' છે ? ગણિની—વિષયસુખનું આસેવન, અપકાર્યા અને અવિહિત કાર્યાં તે અહિં ઝેર છે. આ વગેરે ઘણા પ્રશ્નો થયા, તેમ જ તેના ઉત્તરા પણ આપ્યા. જે ઉત્તરા ભદ્રિક જીવાને સમજવા દુČભ છે. આ પ્રમાણે તેમને જિનધમ પરિણમ્યા અને તેમાં તેએ ભદ્રિક પરિણામવાળા અન્યા. હવે સ્વમમાં પણ માતા-પિતા સામાને ધમ કાય માં રોકનારા ન થયા, પરંતુ તેના ઉત્સાહને વધારનારા થયા. તે શ્રીમતી અને સામા અને સખીએ જિનધને પરિપાલન કરીને અનુક્રમે સદ્ગતિ પામી અને પરંપરાએ સર્વ કર્મના ક્ષય કરીને શિવપદ મેળવશે. (૨૬૮) હવે સંગ્રહગાથાના અક્ષરા કહે છે~~ શ્રીપુર નગરમાં નન્દન વણિકની શ્રાવિકાધનું પાલન કરતી જિનશાસનની પૂર્ણ શ્રદ્ધાવાળી શ્રીમતી નામની પુત્રી હતી. પુરહિતપુત્રી સામા નામની તેની સખી હતી. કાલક્રમે તેમની મૈત્રી વૃદ્ધિ પામી. દરરોજ ધ-વિચારણા કરતી સેામાને સમ્યક્ત્વરૂપ એધિની પ્રાપ્તિ થઇ, તેમ જ શ્રાવકજન-યાગ્ય વ્રત ગ્રહણ કરવાની અભિ લાષા થઇ. તેની પરીક્ષા માટે શ્રીમતીએ ઝુંટણ વણિકનું દૃષ્ટાંત જણાવ્યું. તે આ પ્રમાણે— અગદિકા નગરીમાં ધનશેઠ હતા. કાઈક સમયે સ્વામીપુર નગરથી શ`ખશે ત્યાં ગયા. વેપારના સબંધથી બંનેની પ્રીતિ વૃદ્ધિ પામી. તે કાયમ વધારવા માટે તેમણે ક્રાઇસ ́તાન નહાવા છતાં અરસ્પરસ પુત્ર-પુત્રીના વિવાહ-સબધ જોડવા માટે નિ ય કર્યાં. ક્રમે કરી ધનને પુત્ર, શ'ખને દુહિતા-પુત્રી થઈ. ચેાગ્ય વયના થયા, એટલે વિવાહ-લગ્ન થયા. ભાગે! ભાગવવા લાગ્યા. કાઈક સમયે ભાગ્ય પલટવાથી દરિદ્રતા ઉત્પન્ન થઈ. પત્નીએ ભર્તારને કહ્યું કે, · મારા પિતાને ત્યાં જઈ ઝુંટણક નામનું ઘેટા જેવું પશુ માગી લાવેા, કૂતરાના જેવી તેની સ્પાકૃતિ હોય છે, તે પશુના રૂવાડાથી છ મહિનામાં કંખલરત્ન હું કાંતી આપીશ અને તેનું લાખ સેાનૈયાનું મહામૂલ્ય ઉપજશે. આ પશુને ખિલકુલ શરીરના સ્પર્શ વગર રાત કે દિવસ ક્ષણવાર પણ ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy