SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ– અનુવાદ •• 6 દર્શનરૂપી અમૃતથી સિંચાય છે અને હર્ષોંથી જેના દે। રામાંચ-પુલકિત થયા છે, વળી તે અધિકતર ધન્ય છે કે, જેઓ કમલપત્ર સરખા નેત્રાવાળી સુંદરીએ તેની સાથે સ્નેહપૂર્ણાંક સંભાષણ કરનારી હોય છે. તેના કરતાં પણ અધિકતર ધન્ય તા તે સુંદરીએ જ છે કે, જેએ શરદકાળના ચંદ્રના કિરણ સરખી ઉજજવળ રાત્રિએમાં સર્વાંગના આલિંગન સાથે ક્રીડાએ કરે છે. જ્યારે હું કેટલી નિર્ભાગી અને નિકૃષ્ટ છું કે, પેાતાના રૂપથી કામદેવને જિતનાર એવા તેનું કેાઈ દિવસ દર્શનમાત્ર પણ ન થયું. ત્યાર પછી તે ઠંડા જળથી સિંચેલા, ચંદ્ર સરખા આહ્લાદક એવા પેાતાના શયનમાં પણ શાંતિ ન પામી. કારણ કે, તેના હૃદયમાં કામાગ્નિ સળગ્યે હતા. એક માજી હિમાલયના શિખર સમાન કુલની મર્યાદા અલ'ઘનીય છે, જ્યારે ખીજી માજી પ્રલયકાળના અગ્નિસરખા મનાગ્નિ મને ખાળી રહેલે છે; તા ખરેખર લેાકેામાં અનાથની જે દશા થાય, તેવી મારી અવસ્થા ઉત્પન્ન થઈ છે. જેમ એક બાજુ ભયકર નહેારવાળા વાઘ-સિ' હાય અને બીજી બાજુ અને કાંઠે ઉભરાતી જળપૂર્ણ નદી હોય. ' તેા હવે હું શું કરું? જેથી મારા મનારથ પૂરા થાય-એમ ચિતવતી અતિપ્રૌઢ રાગાધીન બનેલી રાણીએ તેની પાસે એક દાસીને માકલી. દાસીએ જઈને સદેશેા જણાવ્યેા કે, · સૌભાગ્યવતીના સમૂહમાં ચૂડામણસમાન મારી દેવીએ આપને કહેવરાવ્યુ છે કે, આપનાં દર્શન થયાં, તે દિવસથી આપના વિષે ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ છે.' અતિ દૃઢ શીલ-કવયુક્ત તેણે તેના અભિપ્રાય જાણી લીધા અને કહ્યું કે, જો સાચા સ્નેહ થયા હાય તેા, જિનેશ્વરે પ્રરૂપેલા ધ કરે, એ રીતે સ્નેહની સફળતા કરે. જે વળી કામસ્નેહ છે, તે તે! પેાતાને અને બીજાને નરકે લઈ જનાર છે. જેએ અધની જેમ રાગાંધા થાય છે, તેએ અતિ ઊંડા સ'કટરૂપ કૂવામાં પડે છે અને કુકર્માંના ભારથી ભારી થયેલા જીવા અમૂલ્ય મનુષ્યજન્મ હારી જાય છે. તથા સારા કુળની છાયાના ભ્રંશ થાય છે, પડિતાઇના નાશ છે. વળી અનિષ્ટ માર્ગાધીન ખની ઇન્દ્રિયાધીન થાય છે, તેએ રણમુખમાં-યુદ્ધમાં પ્રવેશ પામવા સરખા અનેક દુઃખાના અનુભવ કરનારા થાય છે. જ્વાલાકુલથી ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરવા સારા છે, પરંતુ અવિત્ર ચિત્ત કરીને શીલને વિનાશ કરવા તે ઠીક નથી. કલ્પવૃક્ષ, ચિંતામણિ કે કામધેનુ તેટલાં ફૂલ આપતા નથી કે, જે પ્રમાણે આત્માને શુદ્ધ ચારિત્ર અને ઉત્તમ શીલ આપે છે. કયેા ડાહ્યો પુરુષ પવિત્રતા માત્રથી પ્રાપ્ત કરી શકાય એવા આત્માના પેાતાના ગુણ્ણા વિષે અવગુણ-સભાવનારૂપ મેશને કૂંચડા ફેરવે.' એ પ્રકારે નિપુણ ધવચના વડે ઘણી ઘણી સમજાવી, પરંતુ તેના રાગવિષના વિકાર એવા મેાટા હતા કે, તે ન ઉતર્યાં. ૩૪૪ ] (0 હવે કાઇક પદિવસે પતિથિની રાત્રિએ ચૌટાના માર્ગમાં તે મહાત્મા પૌષધેાપવાસ સહિત કાઉસ્સગ્ગ-પ્રતિમા ધારણ કરી ઉભા રહેલા હતા. ત્યારે ચક્રવાલ નામની દાસીએ દેવીને સમાચાર આપ્યા. દેવીએ જાણ્યું, એટલે બીજાને અતિદુસહ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy