SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૩ જિનેશ્વરાના જન્મમહાત્સવમાં દુષ્ટ ચારિત્રમેાહનીય કર્મના ઉદયવાળા વિષય-વિષમાં મુંઝાયેલા દેવતાઓ હાવા છતાં પણ તે કદાપિ પેાતાના પ્રાણાધિક પ્રેમપદ પ્રાપ્ત કરાયેલી અપ્સરાએ સાથે ત્યાં હાસ્ય-ક્રીડા, રમત-ગમત વગેરે કીડાએ કરતા નથી. આદિશબ્દથી બીજી વિચિત્ર ક્રીડાએ કે સભાગ વગેરે માટા દેાષાનું સેવન તે સમયે તે સ્થળે કરતા નથી. અહિં અપ્સરા-શબ્દ એટલા માટે વાપર્યાં કે, હાસ્ય-ક્રીડાદિ સ્થાના તેમની સાથે આ કાર્યાં છેાડવાં દુષ્કર છે. તે જણાવવા માટે અપ્સરા શબ્દના પ્રયાગ કર્યા છે. આ પ્રમાણે કહેલી નીતિથી સકાશ શ્રાવકના જીવ મહાનુભાવ પ્રશસ્ત પુરુષાર્થ કરનાર આ લેાક અને પરલેાકના ફૂલના અવિધિભાવના ત્યાગ કરીને, અનુચિત પ્રવૃત્તિ બંધ કરીને, વિશુદ્ધ ધર્મોનું સેવન કરીને, શ્રુત-ચારિત્ર લક્ષણ ધર્મનું નિરતિચારપણે આરાધન કરીને નિર્વાણ-માક્ષ મેળવનાર થયા. સકાશ શ્રાવક-કથા અહિં સાધુપ્રદ્વેષી ક્ષુલ્લક જીવના નરકપ્રવેશ, એકેન્દ્રિયાદિક ભવામાં કાયસ્થિતિના કારણે અનંતા ભવભ્રમરૂપ સંસાર જણાવ્યેા. જ્યારે સકાશ શ્રાવકના જીવને તા - ભવગહનમાં સ`ખ્યાતા ભવ-ભ્રમણ કરીને ’-એમ કહેલ હાવાથી તેના સંખ્યાતા ભવ-ભ્રમણના લેવા. તેમાં આવે અભિપ્રાય સમજવા. સકાશને ચૈત્યદ્રવ્યના ઉપભાગ પ્રમાદ–દાષથી થયા હતા, જેથી તેને નરકપ્રવેશ કરીને કર્માનુભવ કરવા ન પડ્યો, પરંતુ ખરાબ મનુષ્યપણુ, તિય ચભવામાં ભૂખ, તરશ, માર પડવા, ભાર વહન કરવા ઈત્યાદિ દુઃખ સહન કરવા દ્વારા કર્માનુભવ કર્યા. ક્ષુલ્લક સાધુના જીવ ઘણા જ દુષ્ટ પરિણામથી જાણી જીજીને સ સાધુએને હણવા-મારવા તૈયાર થયેા હતેા. તેના ભયકર પરિણામથી નરકાદિકમાં પ્રવેશ કરવારૂપ ફૂલ અને અનંતા કાળ સુધી સસારમાં રખડાવનાર કર્મ ઉપાર્જન કર્યું. આ બંને વચ્ચે આટલે સ`સાર–પરિભ્રમણના વિશેષ. –તફાવત છે. (૪૦૩ થી ૪૧૨) સકાશનું ઉદાહરણ પૂર્ણ થયું. ܕ ૪૧૩—જે માટે ચૈત્યદ્રષ્યના ઉપયોગ કરવા, તે અન ફૂલ આપનાર છે-એ કારણથી આ સ્થળે પૂર્વાચાર્ચીએ ચૈત્યદ્રવ્યના ઉપયાગની અન ફલરૂપે અન્વય-વ્યતિરેક દ્વારા સ્પષ્ટ સમજણ આપેલી છે. ‘ આમ કરવાથી આમ થાય ' તે અન્વય, અને તેથી વિપરીત- આમ ન કરવાથી આમ ન થાય ” તે રૂપ વ્યતિરેક એ ખ'ને પ્રકારે અજ્ઞાનાદિ દ્વેષના ઉપઘાત-રહિત મનવાળા એવા પૂર્વાચાએ આ વિષયમાં શુદ્ધ સમજાવેલું છે. (૪૧૩) કહેલી વાત સ્પષ્ટ સમજાવે છે— अदव्वं साहारणं च, जो दुहति मोहियमतीओ । धम्मं व सो न याणति, अहवा बद्धाउओ पुवि ॥ ४१४ ॥ ૪૧૪-ચૈત્ય-દેરાસર-જિનમ'દિરમાં ઉપયોગી ધન-ધાન્યાદિક, કાષ્ઠ-પાષાણાદિક, ચૈત્યદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય-તેવા પ્રકારના સકટસમયમાં બીજી' દ્રવ્ય ન હાય, તેવા ga Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy