________________
૨૮૪ ]
રાજા–કેટલા કાળની અંદર તે થશે, તેના તમે નિશ્ચય કર્યો છે? નિમિત્તિયા–ત્રરસ નહિ, મહિનાઓ નહિં, પરંતુ આ પખવાડિયામાં જ,
આ સાંભળતાં જ વજ્રના આઘાત લાગ્યું હોય, તેમ ક્ષણવારમાં આખી સભા દુ:ખી અને મૌન ખની ગઈ, ત્યારે મત્રી એકદમ તે સભા-પ્રદેશમાંથી કાઈ ન જાણે તેવી રીતે ખૂબ જ ધીરજ રાખી નીકળી ગયા અને વસ્ત્ર, પુષ્પ, શ્રેષ્ઠ ભાજન આદિ દાનપૂર્વક તેના ગૌરવવાળા સત્કાર કરી નિમિત્તિયાને પેાતાના ઘરમાં એકાંત સ્થળમાં બેસાડીને આદરપૂર્વક વાતચીત કરી સાષ પમાડ્યો અને પછી પૂછ્યું કે, · આ મારી કેનાથી શરુ થશે?' તેા કે, ‘માટા પુત્રથી ’તે વાતની પ્રતીતિ-વિશ્વાસ કેવી રીતે રાખવા કે, નક્કી આ મારા ઘરેથી જ, મારા કુળથી જ થશે?
નિમિત્તિયા—અમુક દિવસે રાત્રે તમાને અશુભ સ્વસ આવશે.
ઉપદેશપદ-અનુવાદ ...©
આ પ્રમાણે કાના સાર જેણે જાણી લીધેા છે, એવા તે મ`ત્રીએ અતિઆદરથી નિમિત્તિયાની પૂજા કરી અને કહ્યું કે, ‘ કોઇ પ્રકારે સર્વથા આ વાત કાઇ પાસે પ્રકાશિત ન કરવી. ’ પેાતાના સ્થાને આવીને તેના બીજા દિવસે સ્વગ્ન દેખ્યું કે, અતિશય ગાઢ અંધકાર-સમૂહ સમાન શ્યામ ધૂમાડાના ગેટે ગેાટા પેાતાના મહેલની ચારે બાજુ રહેલા દેખ્યા. એટલે મંત્રીને ખાત્રી થઈ, એટલે મેાટાપુત્રને કહ્યું કે, તારા જન્મકાલના મળતા જ્યાતિષીઓએ સારી રીતે સમજાવેલ, તે પ્રલય તારાથી જ અત્યારે દેખાય છે, તેા હાલ એક પક્ષ સુધી ઘણી જ શુદ્ધ બુદ્ધિપૂર્ણાંક સુંદર વર્તાવ રાખીને રહેવું અને જે સકટ આપણા માથે આવેલું છે, તેને કાઇ પ્રકારે નિષ્ફળ અનાવવું. જો આવા પ્રકારના આવેલા સકટને હું સ્ખલના ન પમાડુ, તા સમગ્ર જગતમાં પ્રસિદ્ધ આવી આ મારી બુદ્ધિના ગુણ કયા ગણાય? ગ્રહચાર, સ્વગ્ન, શકુનાદિક નિમિત્તો, દૈવ ભાગ્ય અતિવિચિત્ર હાય છે; અને તે ગમે ત્યારે ગમે તે કાઇને દેવની આરાધના માફક ફળ આપે છે. તેા ધૈય વહન કરનારા, બુદ્ધિધનવાળા પુરુષાએ ત્રાસ પામ્યા વગર કે ગભરાયા વગર હમેશાં તેવા ઉચિત ઉપાય પૂર્ણાંક વિશ્ન દૂર કરવા પ્રયત્ન કરવા. ઉન્મા-ગમનના ખાટામાગને દૂરથી ત્યાગ કરનાર, પરિપત્ર નિપુણુ નીતિવાળા-બુદ્ધિવાળા પુરુષાએ દેવ વિપરીત થયું હોય, તેા પણ કરવા લાયક કાર્યના આરંભ કરવા, તે દોષવાળા નથી. માટે હે પુત્ર! ભાજન, જળ અને શરીરસ્થિતિ જળવાય તેવાં આ સ્થાનાની ગેાઠવણ આ પેટીમાં કરેલી છે. માટે એક પખવાડિયા સુધી રહેવા માટે તેમાં પ્રવેશ કર તે પ્રમાણે કર્યા પછી રાજા પાસે જઇને મંત્રીએ વિનતિ કરી કે-‘ પુરુષ-પર પરાથી-વ ́શપર પરાથી અત્યાર સુધી મેળવેલું આ ધન કાર્ય પૂરતું આપને સ્વાધીન કરું છું. ' રાજાએ કહ્યું કે-‘તું ભય ન રાખ, કાણુ જાણે છે કે ભવિષ્યમાં થશે?' રાજા તે લેવા ઇચ્છતા ન હતા, તેા પણ પરાણે મત્રીએ મંજૂષાને સ્વીકાર કરાવરાવ્યા. તે મંજૂષાને ભંડારગૃહમાં લઈ ગયા અને
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org