SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સુર—આ ભાઈના જીવથી કયા સ્થાને એધિ થશે? જિન–મનહર વૈતાઢ્યના શિખર પર સિદ્ધફૂટમાં-સફૂટશ્રેણિના પ્રથમ સ્થાનમાં. સુર—કેવી રીતે, કઈ વિધિથી ? જિનજાતિસ્મરણથી. સુર—તે જાતિસ્મરણુ કાનાથી થશે ? જિન-કુંડલયુગલથી. 6 ત્યાર પછી કૌશાંબી આવ્યા. તીર્થંકરે કહેલા વૃત્તાન્તને તેણે મુંગા આગળ નિવેદન કર્યાં, સંકેત કર્યાં. અને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધ નામના ફૂટમાં ગયા અને ત્યાં કુડલની સ્થાપના કરી. તથા સ્મરણુ કરતાં જ ફૂલ આપનાર ચિંતામણિરત્ન આપ્યું. દેવતા પેાતાના સ્થાને ગયા. ચ્યવન-સમયે વ્યજ્યેા. માતાને આમ્રફલના દહલેા યયા. દોહલેા ન પૂરાવાથી શરીર દુખળ થયું. ત્યાર પછી મૂકને ગર્ભાવિષયક તર્ક ઉત્પન્ન થયા કે, એ કે બીજો કાઇ ઉત્પન્ન થયા હશે ? નિશ્ચય થયા કે, જિનેશ્વરા સાચા જ હેાય છે.’ ગભ તૈયાર થયા, કાલક્રમે જન્મ થયા. જન્મ-સમયે આપવા. ચાગ્યગળથુથીમાં નમસ્કાર-સહિત પાન કરવાની વસ્તુ આપી. ‘અંત્ત' નામ પાડ્યુ. શાથી ? તેા કે અંત ભગવાનનું નામ વારંવાર યાદ કરાવવા માટે. ચૈત્યેા અને સાધુ સમીપે વારંવાર બાળકને લઈ જવામાં આવતા હતા. જ્યારે તેમ કરતાં તેને ભક્તિ ન થતી અને અબહુમાનથી રુદન કરતા હતા. ત્યારે જાણ્યું કે, ધર્મમાં તેનુ ં ચિત્ત સ્પૃહાવાળુ નથી. તે યૌત્રનય પામ્યા, એટલે પિતાએ ચાર કન્યાએ પરણાવી. મૂ'ગાએ આગળના વૃત્તાન્તને યાદ કરાવી આપ્યા. તેને તેમાં અશ્રદ્ધા થઇ, તે કારણે મુંગાને વૈરાગ્ય થયા અને દીક્ષા લીધી, તે મૃત્યુ પામી દેવલાકે ગયા. ત્યાં રહેલા દેવે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકી જાણ્યુ કે, ‘ આને ગાઢ મિથ્યાત્વ છે, તે કારણે તેને માની અશ્રદ્ધા પ્રાપ્ત થઈ છે.” ઉપદેશપદ-અનુવાદ ત્યારપછી તેને પ્રતિબેાધ કરવા માટે જલેાદર નામના મહારાગ અને બીજા વ્યાધિઓ ઉત્પન્ન કર્યાં. તે વ્યાધિ મટાડવા માટે માતાપિતાએ વૈદ્યોને ખેાલાવ્યા. તેઓએ પ્રત્યાખ્યાન કરવાનુ કહ્યું, એટલે તેના તરફ અનાદર કર્યાં. તે કારણે વેદના વધી ગઈ. વેદનાથી કટાળીને અગ્નિસાધન કરવા લાગ્યા, દેવે શખરરૂપ કરી ઘેાષણા કરી કે, હું સર્વ વ્યાધિ મટાડનાર વૈદ્ય છું. તેણે તેને તપાસ્યા અને કહ્યું કે, આ વ્યાધિ ભય'કર છે, પરંતુ પ્રયત્ન કરવાથી નક્કી મટશે. મને પણ આ વ્યાધિ હતા. તેમ હેાવાથી હું નગર, ગામ વગેરે સ્થાને નિઃસગરૂપે ભ્રમણ કરુ છું. શાથી ? તે કે રોગની પીડા દૂર કરવા માટે. ' જો આ પણ મારા પ્રમાણે ગામ, નગરાદિમાં નિઃસોંગપણે ભ્રમણ કરશે, તે તેના વ્યાધિને હટાવી દઈશ. ’-એમ કહ્યું, એટલે તેણે કબૂલાત કરી. ત્યાર પછી ચૌટામાં લઈ જઈ માયા કરી, તે આ પ્રમાણે કે, ચાકની પૂજા કરી ત્યાં બેસાડ્યો, તેવા પ્રકારના મંત્રાચ્ચારપૂર્વક આષધ-પ્રયોગ કર્યા. તે વખતે પ્રત્યક્ષ જતા વ્યાધિને મતાન્યે, તે જ ક્ષણે વેદના ચાલી ગઇ. ક્રમે કરી સાજો થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy