________________
બ્રહ્મચારી ભીમકુમાર ઉચિત પ્રવૃત્તિ
[ ૨૪૯
55
કરવી યુક્ત છે. એમ વિચાર કરીને દુસહ કામદેવના દાવાનળને એલવવામાં મેઘ સમાન એવે ધમ તેને સમજાવ્યેા. તે આ પ્રમાણે-“ શાસ્ત્રમાં અધમનું મૂળ, ભવ-ભાવને વધારનાર એવું આ કાય જણાવેલ છે, માટે તેવાં પાપકાયના ત્યાગ કરવા ચેાગ્ય છે. ખરેખર તેઓ ધન્ય છે, તેએ જ વંદનીય છે અને તેએએ જ ત્રિભુવન પવિત્ર કરેલું છે કે, જેમણે ભુવનને ફ્લેશ પમાડનાર એવા કામમલને ભેાંય ભેગા કરી નીચે પાડેલે છે. ત્યાર પછી તેને મેરુપર્યંતની જેમ અડાલ જાણીને દેવ પેાતાનું રૂપ બતાવીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભીમકુમારે જે કયુ", તે કહે છે-આત્મા જ નન્દન વન-સમાન જેને છે તેવા, અર્થાત્ ખાદ્ય વસ્તુ-વિષયક રતિ-રાગ વગરના હોય તેવા આત્મારામી થયા. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું સ્મરણ કરીને, આજ્ઞા કેવી ? તેા કે“ આત્મહિત કરવું, જો શક્તિ હાય તા સાથે પરહિત પણ કરવું, આત્મહિત અને પર હિત એ કાર્ય સાથે આવી પડે, તે પ્રથમ આત્મહિત જ કરવું. આ લક્ષણવાળી આજ્ઞા યાદ કરવી. હવે તેમના મુખ દ્વારા બીજાને ઉપદેશ આપતા કહે છે કે- આ પ્રકારે શ્રુત-ચારિત્રરૂપ ધર્મ ભીમ સિવાય બીજાઓને પણ થાય છે. વિષયમાં જે જે વખતે અય કરવા ઉચિત લાગે, તેમાં આ પ્રમાણે ભીમના ન્યાયે ઉચિત પ્રવૃત્તિ કરવા રૂપ આજ્ઞાનું પાલન કરે, તે માટે કહેલુ` છે કે-“ બુદ્ધિશાળી મનુષ્યે હંમેશાં દરેક સ્થાને ઉચિત કા જ કરવું, એવી રીતે જ ફલની સિદ્ધિ થાય છે અને આ જ ભગવંતની આજ્ઞા છે.” (૨૪૫ થી ૨૫૦) લૌકિકાએ પણ આજ્ઞા પ્રામાણ્યના આશ્રય કરેલેા છે, એ બતાવતા ભીષ્મની વક્તવ્યતા કહે છે—
૨૫૧—બીજા આચાર્યાં ભીષ્મ પિતામહને જ આ વાત લાગુ પાડે છે, તે આ પ્રમાણે-કાઇક સમયે લેાકેામાં પ્રસિદ્ધ એવી ગયા નામની નગરીમાં પિતાને પિંડ આપવા માટે ગયા. ત્યાં પિડ-પ્રદાનને ઉચિત એવા જલાભિષેક, અગ્નિકાર્યા કર્યા પછી પિંડદાન આપવા માટે તૈયાર થયા, ત્યારે પિતૃઓએ દર્શાંકુર-યુક્ત હસ્ત-તે દહુસ્તક "ર્યાવર વિન્ટરાઇ-સાધારળો સવ બીજા પિંડ આપનાર જેવા સાધારણ વડલામાંથી ખહાર કાઢીને પિંડ લેવા માટે તૈયાર કર્યા. તેના બ્રહ્મચર્યાદિ ગુણાથી પ્રભાવિત થયેલા એવા તેઓએ વિવિધ પ્રકારના મણિએના ખ'ડથી શેાભિત સુવર્ણ –ચૂડાભૂષણથી અલંકૃત કર્યા ત્યાર પછી બીજા હાથ જેનાથી તિરસ્કૃત થયા છે, એટલે ‘હાથમાં દ ગ્રહણ કરવા પૂર્વ ક પિંડ આપવા, ' એવા પ્રકારની આજ્ઞાથી દસ હાથમાં રાખી પિંડનું દાન કરવું, તેથી ઓળખાતું. શાંતનુના પુત્ર ભીષ્મ તેનું ગાંગેય એવું ખીજું પણ નામ છે. તેએ પાંડવ-કૌરવાના પિતાના પણ પિતા સમાન એવા ભીષ્મને પણ ઘણે ભાગે ભીમકુમારની જેમ આજ્ઞા-બહુમાનવાળા જણાવે છે. (૨૫૧)
"
હવે ‘ આજ્ઞા-પરતંત્ર ખની અહિં બીજાધાન કરવું જેમને આ આજ્ઞા-પારતંત્ર્ય ન હોય, તેમને આશ્રીને કહે છે—
૨૫૨-આ પ્રમાણે ભીમકુમારની જેમ આજ્ઞાનું પરવશપણું પામવું, તે જેમણે
ર
""
Jain Education International
For Private & Personal Use Only
આ વાત વિસ્તારીને હવે
www.jainelibrary.org