SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૮ ] ૪૮ સુ. સં. ની પ્રશસ્તિમાં પાંચમા પદ્યમાં “વિવૃતિ” શબ્દ છે. ૪૯ જુએ સુ. સં. ની પ્રશસ્તિ (પદ્ય ૬) ૨૦ આ કથાઓ બાલગ્ય શિલીમાં રચવા માટે પ્રસ્તુત અનુવાદનો ઉપયોગ થઈ શકે તેમ છે. એથી એ રીતે રૂપાન્તરિત કરવા મારી અનુવાદકીને સાદર વિજ્ઞપ્તિ છે. તેઓ એ સ્વીકારશે. અથવા અત્યારે તે એ કથાઓ પૂરતું અનુવાદનું લખાણ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરાવવાનો પ્રયાસ કરશે, તે પણ એને અંગે “ઉપક્રમણિકા” લખી આપવાની હું અભિલાષા સેવું છું. સુ. સં. ગત કથાઓ પૈકી મેં જે વૈરાગ્યરસમંજરીમાં આપી છે, તેનાં નામ, પૃષ્ઠક સહિત નીચે મુજબ છે-કૂરગડુક ૪૪૧-૪૪૩, જંબૂસ્વામી ૧૭૬–૧૮૧. નન્દ ૪૧૦-૪૧૨, પુષ્પચૂલા ૪૦૦-૪૦૨, માતુષ ૩૦૯-૩૧૦, સુદર્શન ૧૮૧-૧૮૪, સ્થૂલભદ્ર-કેશા-થિક ૧૮૪-૧૯૧, ૪૫૬. ચેટક દ્વારને મળતી આવતી કથા મેં “કુમાર વાંદરા બની ગયા” ના નામથી આપી હતી, એ જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૪, અં.૧માં છપાઈ છે. હાથીના વજનવાળી કથા, તેમજ શ્રેણિક અને ચંડાળને લગતી કથા મારી “આહંતજીવનજ્યોતિ” ની અનુક્રમે બીજી અને ત્રીજી કિરણાવલીમાં સચિત્ર સ્વરૂપે અપાઈ છે. ૫૧ આ સંબંધમાં ગોવિન્દ-નિજજુતિ અને એના પ્રણેતા “ગોવિન્દ વાચક' નામને મારો લેખ “જૈન”ના તા. ૧૨-૨-૭રના અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. પર આનું નામ જણાવેલું નથી. ૫૪ આમાં તીર્થકર નામકર્મ બાંધનારી આઠ વ્યક્તિનાં નામો અપાયાં છે. એમાં પિટ્ટિલનો ઉલ્લેખ છે, તે તેઓ કેણ? એ જાણવું બાકી રહે છે. ૫૫ આ મહાવીરસ્વામીએ કહ્યું છે, જુઓ પૃ. ૧૮૩ પ૬ આ પુડરીક-કંડરીક અધ્યયન નાયાધમ્મકહા (સુય.૧)નું ૧૯મું અધ્યયન છે. ૫૭ આ આયારનો એક અંશ છે. (મહાપરિક્ષા) પર આ નિર્યુક્તિનું નામ દર્શાવાયું નથી. પ૯ ૪૧૯ પૃષ્ઠમાં “નિન્જતુ નીતિનિપુળા” થી શરૂ થતા પવને અનુવાદ છે. ૬૦ અન્વય અને વ્યતિરેકનું એકેક ઉદાહરણ પૃ.૫૩-૫૪માં અપાયું છે. ૬૧ આ બાબત વવહારમાં સૌથી પ્રથમ નોંધાયેલ છે. ૬૨ આ પૃષ્ઠમાં અષ્ટાપદ” પર્વત ઉપરના જિનભવનનું વર્ણન છે. વિશેષ માટે જુએ આ. દ. દી. (પૃ. ૨૨૬-૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy