________________
[[ ૧૭ ] ૩૧ આનું ઉપદેશકુલક એવું નામાન્તર છે. ૩૨ શું “મદશુ આ પદિપૃચ્છતિ થી શરૂ થતી કૃતિ, તેજ આ છે? ૩૩ જુઓ લીંબડી સૂચી. ૩૪ જુએ છે. ચં. (પૃ. ૩૫) ૩૫ શું આને જ “શેકનિવારક ધર્મોપદેશ” કહે છે? ૩૬ જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૨૭) ૩૭ “શ્રામણ્યગુણોપદેશ કુલક” એમ પણ સૂચવી તે શકાય, તે તેમ કરવું
સમુચિત છે? ૩૮ આનો પત્તન સૂચિમાં “ઉપદેશકુલક” તરીકે ઉલ્લેખ છે, આ કૃતિને “હિતેપ
દેશમાલા' પણ કહે છે. ૩૯ આના ઉપરના વિવરણને “ટિપ્પણક” કહે છે, એમાં “દાસી-ગદંભી' ન્યાયને
ઉલેખ છે. ૪૦ આને લગતા વિવરણનું નામ “સુખસંબધની” છે. ૪૧ આને અંગેના ટિપ્પણુક માટે જુઓ જૈન ગ્રં (પૃ.૧૧૫)
આ કૃતિ નન્દીગત વિમાણપણત્તિ, નરયવિભત્તિ ઈત્યાદિ ગ્રન્થને આધારે જાઈ
છે. વિશેષ માટે જુએ શ્રી હરિ. (પૃ ૫) ૪૩ આના ઉપર શું ખરેખર મુનિચન્દ્રસૂરિએ વૃત્તિ રચી છે, કે આવી માન્યતા
નિરાધાર છે? આને કમાઈવિયારલવ (કર્માદિવિચારલવ), તેમજ સુહમFવિયાલવ (સૂક્ષ્માથે. વિચારલવ) પણ કહે છે. આને પરિચય મેં કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય' નામના મારા પુસ્તકમાં પૃ. ૮૭-૮૮માં આવે છે. આના ઉપરના વિવરણને “ચૂર્ણિ”
તરીકે નિર્દેશ કરાયો છે. ૫ આમ કહેવાનું કારણ એ છે કે, “મુનિચન્દ્ર” નામના વિવિધ મુનિઓ થયા છે,
આ વાત મેં “સમાન નામક મુનિવરો” “મુનિચન્દ્ર નામક મુનિવરો” નામના
મારા લેખમાં દર્શાવી છે. આ લેખ જૈન સ. પ્ર. (વર્ષ ૧૬, અં૯-૧૦)માં છપાયે છે. ૪૬ આ નામ મેં પુપિકાના આધારે દર્શાવ્યું છે. D. C. G. C. M. (Vol
XVIII, Pt I, P 320) ૪૭ સુ. સં. ના દ્વિતીય પદ્યમાં “વિવરણ” શબ્દ છે.
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org