SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] ઉપદેશપઃ-અનુવાદ - જાય, તેમ તેમ કે—— ગુણવાળું 66 છે. તત્સ્વરૂપ કાર્ય સિદ્ધ થવામાં પણ આગળ આગળ ફળ મળતું મહાઆદર-પૂર્વક આલેાચના-વિચારણા કરે. જે માટે કહેવુ છે અગર નિર્ગુણુ કાઇપણ કાય કરતાં પાંડિતપુરુષે યત્નપૂર્વક તેનું છેવટનું ફળ વિચારવું. અતિ ઉતાવળપૂર્વક કરેલ કાર્યથી હૃદયને દાહ કરનાર મનમાં એવા વિપાકે ભાગવવા પડે છે. ” (૧૬૭) શલ્યની વેદના કરનાર ૧૬૮—માત્ર એકલી આલેાચના-વિચારણા જ ન કરવી, પરંતુ જાણવા ચેાગ્ય ઇષ્ટ પદાના અંશરૂપ વિષયનું ઉલ્લ્લંઘન કર્યા સિવાય સશય, વિપર્યાસ અને ઐાદેષના પરિહારપૂર્વક તાત્પર્યા અથવા યથાર્થ પણે ધર્મ, અર્થાદિ સ વસ્તુ જાણે-સમજે. ઇતિ વાકયની સમાપ્તિ અર્થમાં, અહીં સમ્યગ્ યથા વિષયખેાધમાં તથા તેનાથી વિપરીત ઉદાહરણ કહે છે. વેદ અધ્યયન કરતા એ શિષ્યનું ઉદાહરણ કહે છે.— વેદ અધ્યયન કરવા આવેલા એ શિષ્યેામાં મારા નિરૂપણ કરેલા અનુ` યથા જ્ઞાન કાણ મેળવે છે ? અને કાણુ નથી મેળવતું ? તેની પરીક્ષામાં એ શિષ્યાને છાગ-પશુના વધ વિષયક આજ્ઞા કરી. શિષ્ય-બુદ્ધિ-પરીક્ષા ચેઢી નામના દેશમાં મૂર્તિમાન જયશ્રી સરખી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા ગુણાવાળી અને જેમાં પુરુષાર્થાને સાધનારા જનસમૂહ રહેલા છે—એવી શક્તિમતી નામની નગરી હતી. વર્ષાકાળમાં કખપુષ્પની જેમ ઘણાશ્ર્વતરૂપ પરિમલથી જેની કીર્તિ ઉછળતી છે, એવા ક્ષીરકદમક નામના અધ્યાપક ત્યાં રહેતા હતા. પર્વત નામને અધ્યાપકના પુત્ર, બીજો નારદ નામના બ્રાહ્મણપુત્ર, અને ત્રીજે વસુ નામને રાજપુત્રએમ ત્રણે તેમના શિષ્યપણે અધ્યયન કરતા હતા. તે આ વેદનું અધ્યયન કરતા હતા અને બીજા કોઇ વિષયમાં અનુરાગ કરતા ન હતા. કાઈક દિવસે તેમની પાસે એ મુનિવરો આવ્યા. તેમના ઘરે ભિક્ષા માટે આવેલા મુનિએએ વેદ ભણતા ત્રણેને દેખીને જ્ઞાની એવા એક મુનિવરે બીજા મુનિને અનુલક્ષીને કહ્યું કે, આ ત્રણ છાત્રામાંથી જે રાજપુત્ર છે, તે રાજા થશે. ખાકી રહેલા બેમાંથી એકની નરકગતિ, અન્યની સ્વગ ગતિ થશે. ભીંતની એથે રહેલા અધ્યાપકે આ સર્વ હકીકત સાંભળી, એટલે તે ચિંતાતુર થયા. આ નરેન્દ્ર થશે, તેની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જા એમાં દુતિગામી કેાણ થશે અને સ્વર્ગગામી કાણુ થશે ? ‘ અપાત્રને વિદ્યાદાન ન થાઓ' તેમ ધારી પરીક્ષા આરંભી. ‘રખે મે કરેલાં તપ, તીથૅયાત્રા, સ્નાનાદિ નિષ્કુલ ન જાય.' એકડાની ખાલમાં લાક્ષારસ ખૂખ ભર્યાં, તેમ જ મલ વગેરે ભરીને અષ્ટમી તિથિની રાત્રે અધ્યાપકે પત નામના પુત્રને કહ્યું— આ એકડાને મંત્રથી સ્ત'ભિત કર્યા છે, તેા તેને ઉપાડીને ત્યાં લઈ જા કે, જ્યાં કૈાઇ તેને દેખે નહિં, ત્યાં એને તારે હણવા—એ પ્રમાણે કરવાથી વેદના અને સાંભળવાની ચેાગ્યતા મેળવી શકાય છે.' તેણે તે વાત સ્વીકારીને ‘ ગુરુવચન અલધનીય છે’—એમ માનતા તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy