SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા-સ્તૂપેન્દ્ર, ફૂલવાલક [ ૧૮૯ ઝેરી ષ્ટિ ફેકી તથા ભગવંતને ત્રણ વખત ડંખ આપ્યા, છતાં પણ ભગવંત મૃત્યુ ન પામ્યા. પેાતાના ઉપર ભગવાન પડવાના ભયથી પેાતાના સ્થાનથી દૂર ચાલ્યે ગયે. દાઢાનું ઝેર ભગવંત પર નાખ્યા પછી ત્રણ ત્રણ વખત સજ્જડ ક્રોધ કરીને ભગવાનના દેહને અવલેાકન કરવા લાગ્યા, ત્યારે તેની ષ્ટિનું ઝેર નીકળી ગયું અને એધિ ઉત્પન્ન થવા સાથે જાતિસ્મરણ, સમ્યક્ત્વ તથા સમાધિમરણુ લક્ષણવાળી યથાર્થ આરાધના પ્રાપ્ત થઇ. (૧૪૭) ૧૪૮-ગેંડા નામના પશુવિશેષ દ્વારના વિચારમાં-કાઈક શ્રાવકપુત્ર યૌવનવયમાં વ્રતાદિના વ્યસનવાળા થવાથી સથા ધર્મથી તેનું મન તદ્દન બહાર ભટકતું હતું. મૃત્યુ પામી તે માટી અટવીમાં ગેડા પશુ થયા. તે સવ ખાજુથી પૂઠના ખ'ને પડખામાં અખ્તરના આકારવાળું લટકતું ચામડુ` હોય તેવા અને તેને મસ્તક પ્રદેશમાં એક શીંગડુ ઉગેલું હાય છે, ભેંશના આકારવાળા હોય છે. ગાઢ અંધકાર સમાન કાળા હોવાથી માગમાં મુસાફર લેાકેાને હણવા લાગ્યું. કાઈક વખત કાઇક સાધુઓને વિહાર કરતા દેખ્યા. તેને મારવા માટે નજીક આવતા હતા, પરંતુ અતિ તીવ્ર તપના ઢગલા સ્વરૂપ મુનિ હેાવાથી સાધુઓના જે અવગ્રહ અર્થાત્ સાધુ જે સ્થાનમાં રહેલા હતા, તે પ્રદે શમાં તે પ્રવેશ કરવા સમર્થ ન થયા. વિચાર કરવા લાગ્યા, એટલે જાતિસ્મરણ જ્ઞાન થયું, સમ્યક્ત્વ-લાભ થયા, તે તરત જ અનશન કરી કાલ પામી દેવલાકે ગયા. (૧૪૮) ૧૪૯—સ્તૂપેન્દ્ર નામના દ્વારમાં ફૂલવાલકમુનિની કથા આ પ્રમાણે જાણવીચરણાદિક ગુણરૂપી રત્ના આપનાર રાહણુ પર્યંત સરખા, ઉત્તમ સંઘયણુવાળા, માહ મધૂને જિતનાર, મહાપ્રભાવશાળી અને કાઈથી પરાભવ ન પામનાર, ઘણા શિષ્યાના પરિવારવાળા સ’ગમસિંહ નામના આચાય હતા. તેમના શિષ્યા પૈકી એક લગાર ઉ⟩'ખલ સ્વભાવનેા હતેા. દુષ્કર તપ કરનાર હોવા છતાં સ્વચ્છ દમતિ અને ઇચ્છાનું. સાર વર્તન કરતા હેાવાથી આજ્ઞાનુસારી ચારિત્ર-પાલન કરતેા ન હતા. આચાય મહા રાજ તેને શિખામણ આપતાં કહે છે કે- હું અવળચ’ડા શિષ્ય ! આ પ્રમાણે સૂત્રવિરુદ્ધ નિષ્કુલ કષ્ટકારી દુચેષ્ટા કરી અમને ખોટા સંતાપ પમાડે છે. ભગવ’તની આજ્ઞાનુસાર જે હાય, તે જ ચારિત્ર છે. આજ્ઞાભંગ થયા પછી શું ભાંગવાનુ` બાકી રહે છે? આજ્ઞાના ભંગ કરનાર બાકીનું કાની આજ્ઞાથી કરે છે? ’ આ પ્રમાણે ગુરુ હિત-શિખામણ આપતા હતા, એટલે ગુરુના ઉપર તે ઘેર વૈરભાવ વહન કરતા હતા. હવે કાઇક સમયે ગુરુ મહારાજ તે એકલા જ શિષ્યની સાથે એક માટા પર્વત ઉપર સિદ્ધશિલાના વંદન માટે આરૂઢ થયા. લાંખા કાળ સુધી દેવવંદનાદિક કરીને ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ કર્યું. હવે દર્ભનીત એવા તેણે વિચાયું કે, ‘નક્કી આજને આ સમય ખરાબર ચેાગ્ય છે, તે દુચનના ભડાર એવા આ આચાય ને આજે હું હણી નાખું. આવું એકલદોકલપણું અને સહાય વગરના તે એકલા છે—આવા પ્રસંગની ઉપેક્ષા કરીશ, તે આખી જિંદગી સુધી ખરાબ વચન સ`ભળાવીને મને તિરસ્કારશે, ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy