________________
[ ૨૦ ]
છે. આ મતાન્તરો કેણે કોણે રચેલા કયા ક્યા ગ્રન્થમાં સૌથી પ્રથમ દષ્ટિગોચર થાય છે, એની તપાસ કરવી ઘટે. આમ આ કાર્ય એક ઉપયોગી સંશોધનને વિષય બને છે. આ મતાન્તને પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદિત-સવરૂપે જે પૃષ્ઠોમાં સ્થાન અપાયું છે, તેના ક્રમાંક તેમ જ જે વિષયને અંગે એ છે, તે નીચે દર્શાવું છું—
૨૯-બ્રહ્મદત્ત, ૩૧-પાશક, ૩૩–નષ્ટ રત્ન, ૩૬-પરમાણુઓને સ્તંભ, ૬૩-ઔત્પત્તિકી બુદ્ધિ, ૭૧-ખીસકેલી, ૭૯-૫૮, ૮૦-કાક, ૮૪-ક્ષુહલક, ૮૮-પ્રતિમા, ૮૯-શાક્ય, ૯૧શાસ, ૧૦૮–સુવર્ણ યાચન (અહિં ત્રણ મતાંતરનો ઉલ્લેખ છે.), ૧૦૯-ગણતરી, ૧૬૦ભય, ૧૯૭-દાન, ૨૩૩-કાલધર્મ, ૨૩૪-તીર્થ, ૨૪-ભીમ, ૩૨૮-તાડન, ૩૬૧-અકાર્ય બુદ્ધિ, ૫૧૫-વ્યાખ્યા વિધિ.
અર્થાન્તરો–કઈ કઈવાર ટીકાકારે એના પિતાને સુઝેલા એક કરતાં વધારે અર્થ દર્શાવ્યા છે. દા. ત. જુઓ પૃ. ૩.
આગમાદિ ગ્રન્થોને નિર્દેશ–પ્રસ્તુત ટીકામાં અવાર-નવાર આગ વગેરેને નિર્દેશ હોઈ એ એની મહત્તામાં અને સંવાદિતામાં વૃદ્ધિ કરે છે. એનાં નામે આ અનુવાદમાં જેવાં અને જ્યાં અપાયાં છે, તે એના પૃષાંક સહિત દર્શાવું છું—
આગ-આયાર ગ્રન્થ-આચારાંગ-૨૫૪, ૪૨૪, આવશ્યકસૂત્ર ૧૮૨, કલ્પ૩૬૦, જ્ઞાતાધર્મકથા ૧૬૮, ૨૦૭, ૨૫૬. નિશીથ ૩૦૫, ૪૯૧, ૪૯૪. પ્રકલ્પસૂત્ર૪૨૩, ભાવના ક૯૫ ૯૭, વ્યવહાર ૩૬૦, સૂત્રકૃતાંગ-ર૭, પ૨૦. સ્થાનાંગ-૯૪, પ૦૪.
અધ્યયને–૫૫૬મપત્રક-૧૮૩, ધ્યાનશતક-૩૬૦, નવિનીગુમ ૨૩૫, ૫૬ પંડરિક- કંડરિક-૧૬૬, ભાવના ૧૨૦, મહાપરિજ્ઞા-૧૭૯, વિમુક્તિ ૧૨૦, સંગ્રહણી ગાથાએ પર (ગા. ૬૮)
આગમિક વિવરણે–આવશ્યકણિ-૩૩, નિર્યુક્તિ ૫૮ ૫, નિશીથભાષ્ય ૩૫૯, પંચકલ્પ નામક ભાષ્ય ૪૭, ૩૫૪, ૪૨૩, પિડનિર્યુક્તિ ૨૧૨, ૪૩, વિશેષાવશ્યક ભાગ્ય ૩ર૩, વ્યવહારભાષ્ય ૫૫, ૪ર૬.
અનામિક ગ્રન્થ–ાગબિન્દુ ૩૦૩, બ્રહ્મપ્રકરણ-પર૮.
અજૈન ગ્રન્થ-આયુર્વેદ ૩૧૮, ૫૧૧. ગારુડ શા ૩૨૯, પાતંજલ શાસ્ત્ર ૪૨૮, મનુ વગેરેનાં ધર્મશાસ્ત્ર ૩૦૬, મનુસ્મૃતિ ૧૯, કપિલ, વ્યાસ, પતંજલિનાં ગિશાસ્ત્રો ૪૩૦, વરાહમિહિર સંહિતા ૪૬. સુશ્રુત ૪૯૬, ૪૭.
અવતરણે–આ સુખસંબંધની ટીકામાં પુષ્કળ અવતરણે અપાયાં છે. આના સમર્થનાર્થે આ અનુવાદના નિમ્નલિખિત પૃષાકે નેધું છું—પ૫, ૬૨, ૬૩, ૭૩, ૭૪, ૯૫, ૭, ૧૦૩, ૧૨૭, ૧૬૯, ૧૬, ૧૯૮, ૨૦૩, ૨૧૦, ૨૧૧, ૨૧૩, ૨૧૮, ૨૨૦, ૨૩૪, ૨૩૯, ૨૪૩, ૨૪, ૨૪૬, ૨૪૮, ૨૪૯, ૨૫૧, ૨૮૨, ૩૦૩, ૩૦૭, ૩૦૯, ૩૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org