SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ઉદાહરણ-સ્થાઓ–ઉ. ૫. માં અનેક સ્થળે ઉપદેશને સચેટ બનાવવાના હેતુથી દાષ્ટ્રતિકે ઉલેખ કરાયો છે. એનું સ્પષ્ટીકરણ આ ટીકામાં સારી રીતે કરાયું છે. એથી એ ઉદાહરણને-કથાઓને ભંડાર બનેલ છે. બુદ્ધિના ચાર પ્રકારેને લગતાં ૨૯+૧+ ૧૨+૨૩૩૮૩ ઉદાહરણ સંબંધી પકથાઓથી સુ. સં. ને મોટો ભાગ કાર્યો છે. ત્યત્તિકી બુદ્ધિના આઠમા દ્વાર પછી એક કેયડે છે. કથાઓ પ્રસંગનુસાર પાઈઅ અને સંસ્કૃત એમ બે ભાષા પૈકી ગમે તે એકમાં અને તે પણ ગદ્ય કે પદ્યરૂપે અપાઈ છે. મોટે ભાગે કથાઓ પદ્યમાં છે. એ સૌમાં પાઈલમાં રચેલી બ્રહ્મદત્તની કથા સૌથી મોટી છે. એમાં પ૦૫ પદ્યો છે. પૃ. ૨૯૪-૨૯૯ માં આગળ ઉપર એ જ બ્રહ્મદત્તની કથા એના પૂર્વભવને ઉદ્દેશીને પણ અપાઈ છે. શંખ-કલાવતીનું નિદર્શન ૪૫૧ પાઈઓ પદ્યમાં છે. તે શુકના ઉદાહરણને અંગે ૩૮૨ પ પાઈલમાં છે. ૨નશિપનું કથાનક પાઈય-ગદ્યમાં છે. એના અંતમાંના થોડાંક પદ્ય જિનેશ્વરની સ્તુતિરૂપ છે. સંસ્કૃત કથાઓ પાઈયના હિસાબે ઘણી થોડી છે. બે પુત્રોની કથા, ગોવિન્દ વાચકને વૃત્તાન્ત તેમ જ વસુદેવનું ઉદાહરણ સંસ્કૃતમાં પદ્યરૂપે નિર્દેશાએલ છે. દશ દષ્ટા પિકી પાંચમા “નષ્ટ' રત્નનું તેમ જ પરમાણુ-સ્તંભ અંગેનું દષ્ટાન્ત આવસયની ગુણિમાં જુદી રીતે અપાયું છે. એ પણ અત્રે રજૂ કરાયું છે. જુઓ અનુક્રમે પૃ. ૩૬ અને ૪૬. આમ કેટલીક વખત કોઈ કંઈ કથા અન્યત્ર ભિન્ન સ્વરૂપે જે આલે. ખાયેલી જણાઈ, તેને પણ આ વિવૃતિમાં સ્થાન અપાયું છે. ક્ષુલ્લક-કથા વિચારણીય જણાય છે. પૃ. ૩૬૫ માં કથામાં કથા અને ૩૮૨ આખ્યાન૫૨ છે. વૃત્તાન્ત–આ સુખસંબંધની ટીકામાં કેટલાક વૃત્તાન્તને સ્થાન અપાયું છે. એ શેને શેને લગતા છે, તે હું આ અનુવાદના પૃષ્ઠકે દ્વારા નીચે મુજબ સૂચવું છું— આંગિરસ અને નાગિલ ૩૦૫-૩૦૬, ઉદયન અને વાસવદત્તા ૧૨૯-૧૩૦, ગેવિન્દ વાચક (યુગપ્રધાન) ૨૫૩-૨૫૫, ચાણક્ય અને ચન્દ્રગુપ્ત મૌર્યવંશી) ૧૪૮–૧૫૯, ૨૧૯, નન્દ ૧૪૯, બિન્દુસાર-ચન્દ્રગુપ્તને પુત્ર ૧૫૬-૧૫૭. ભીષ્મ ૨૪૯ અને સુબધુ ૧૫૬-૧૫૮. કે અને સમાધાન–આ એક મહત્તવને વિષય છે. એને એ જ સ્વરૂપે, તેમ જ કવચિત્ પ્રશ્નોત્તર સ્વરૂપે આ ટીકામાં સ્થાન મળ્યું છે. એને અંગેના અનુવાદને લગતા પૃષ્ઠોકે નીચે મુજબ છે–૨૧૨, ૨૧૪-૨૧૫, ૨૧૭, ૨૨૧, ૨૮૧, ૨૮૯, ૩૦૪, ૩૦૭, ૩૦૮, (પ્રશ્નોત્તર), ૩૦૯, ૩૧૬, ૩૨૪ (પ્રશ્નોત્તર) ૩૨૯, ૩૩૧, ૩૩૮, ૩૬૦, ૩૮૨, (પ્રશ્નોત્તર), ૪૨૧-૪૨૪, ૪૨૮-૪૨૯, ૪૨, ૪૯૩, ૪૯, ૫૦૦, ૫૦૯, ૫૧૭, ૫ર૪, ૫૩૩-૧૩૪. મતા તરો–આ. ઉ. ૫. ની પ્રસ્તુત વિવૃતિમાં પ્રસંગોપાત્ત અન્ય ગ્રન્થકારે વગેરેનાં જે કથન મુનિચન્દ્રસૂરિએ પિતાનાં મંતવ્યથી ભિન્ન જણાયાં, તે પણ એમણે નેધ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy