SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, ઉદિતાય, નદિષેણુ-શિષ્ય [ ૧૩૯ કરવામાં ઘણી કુશળ બની હતી. કાઈક સમયે તેના અંતઃપુરમાં એક પરિત્રાજિકા આવીને પેાતાના નાસ્તિકવાદના ધર્મનું સ્વરૂપ વિસ્તારથી કહેવા લાગી. જિનેશ્વરના પ્રવચનમાં કુશળતા પામેલી શ્રીકાન્તા રાણીએ હેતુ-યુક્તિથી તેને જિતી લીધી, એટલે તે ક્ષણે વિલખી પડેલીને દાસીએ હસવા લાગી. તે પ્રદેશમાંથી કાઢી મૂકી, એટલે તે અતિશય દ્વેષ કરવા લાગી. વારાણસી નગરીમાં જઇને ત્યાં તે શ્રીકાન્તા દેવીનું એક ચિત્રમય પ્રતિબિંખ કરાવી તે નગરના ધરુચિ નામના રાજાને ખતાવ્યું, એટલે તે તેમાં અનુરક્ત બન્યા. ઉતાય રાજાને દૂત મેાકલાન્ગેા કે, ‘તારી દેવીને મોકલી આપ’ જેથી તે દૂતનું અપમાન કરી તેને હાંકી કાઢ્યો. અપમાનને મનમાં અપમાન માનતા તે ધરુચિ પુરિમતાલ નગરીને ઘેરા ઘાલીને રહેલા છે. પરમધમ-રુચિવાળા ઉદિત દય રાજા તે વખતે નગરને અવર-જવર વગરનું જાણી મનમાં અનુક’પાથી ચિંતવવા લાગ્યા કે, · આવા માટા સૈન્યના મરણથી સયુ....” દેતય રાજાએ ઉપવાસ અને બ્રહ્મચર્યના નિયમ ગ્રહણ કર્યા. પૂર્વ આરાધેલ વશ્રમણ નામના દેવે સર્વ સૈન્ય પરિવારસહિત ધરુચિ રાજાને વારાણસી નગરીએ પહેાંચાડી દીધા. દંતેય રાજાની આ પારિણામિકી બુદ્ધિ સમજવી. બીજાને કાઈ પણ પ્રકારની પીડા ઉપજાવ્યા વગર જેણે પેાતાના આત્માનું રક્ષણ કર્યુ. (૧૨) 6 ગાથાઅક્ષરા —ઉદિતાય રાજા, શ્રીકાન્તા તેની ભાર્યા, પરિત્રાજિકાએ પેાતાના ધર્માનું કથન કર્યું'. ખીજા ધરુચિ નામના રાજાને તે શ્રીકાન્તા તરફ્ અનુરાગવાળે કર્યા. તે રાજાએ પુરિમતાલ નગરીને ઘેરો ઘાલ્યો. ઉદિતાય રાજાને લેાકેા તરફ અનુકંપા ઉત્પન્ન થઇ, વૈશ્રમણ દેવનું પ્રણિધાન કર્યું. તે દેવે હાજર થઈ તેના મનની ઈચ્છાપ્રમાણે તેને પેાતાની નગરીમાં લાવી મૂકી દીધા. (૧૩૨) ૧૩૩—સમગ્ર ભૂમિમ’ડલને આનંદિત કરનાર શ્વેત ચંદ્રકિરણ સરખા યશવાળા નદિષેણ નામના શ્રેણિક રાજાના પુત્ર હતા. વીતરાગ ભગવતના કહેલા ધમ ને પામીને જેણે તણખલ ની જેમ નગરના અને મનેાહર રૂપવાળા, દેવલેાકની શેાભાને પણ ઝાંખી કરનાર એવા અંતઃપુરના પણ ત્યાગ કર્યાં અને દીક્ષા અંગીકાર કરી. ક્ષાંતિ આદિ યતિધર્માદિ ગુણ્ણાના આશ્રય ખન્યા. અતિશય શ્રુતજ્ઞાનરૂપી મણિ માટે રાહણુપર્યંત સરખા, શ્રુત-ચારિત્રને ધારણ કરનાર, અતિનિર્મલ જાતિ અને કુલવાળા, વિનયાદિગુણાન્વિત, કામવિકારને જિતનાર એવા ઘણા મુનિવરના પરિવાર તેને થયા. હવે કની વિચિત્ર ગતિથી કાઈક વખતે એક શિષ્ય વગર કારણે કામદેવના મનવાળા અન્યા અને પેાતાના ગુરુને પેાતાના મનના સદ્ભાવ જણાવ્યા. હવે જો કાઈ પ્રકારે ભગવંત વીર જિનેશ્વર રાજગૃહ નગરમાં પધારે, તે બહુ સારૂં. મેં ઘણી રાણીઆના ત્યાગ કર્યા છે, તેના અતિશય-પ્રભાવ દેખીને ખીજા પણ જે સ્થિર થાય, તા આ શિષ્ય કેમ સ્થિર ન થાય ?' એમ જાણી ભગવડત ત્યાં પધાર્યા. શ્રેષ્ઠ હાથીની ખાંધ પર આરૂઢ થયેલા, ઉપર ધારણ કરેલ છત્રવાળા, શ્વેત મનહર ચામરથી વિજાતા, : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy