SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * * ઉ પ ક્ર મ ણ કા * * (લે. પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) * [સકેત સૂચી ] આ. ૬. દી.-આર્હુત દર્શન દીપિકા ઉ.-ઉત્તર અયણ્. ૭. ૫.-ઉવએસય, ઉ. મા.-ઉવએસમાલા, ઋ. કે. વે. સં-ઋષભદેવ કેસરીમલ વે. સસ્થા. ગા. પૌ. શ્ર-ગાયકવાડ પૌર્વોત્ય ગ્રન્થમાળા, ગુ. વિ.-ગુરુવિરહવિલાવ. જિ. ૨. કા-જિનરત્ન કાશ. જૈ. આ. સ.-જૈન આત્માનન્દ સભા. જે. ગ્રં.જૈન ગ્રન્થાવલી. જૈ. સા. સ`. ઈ.-જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ. ૭. ધ. પ્ર.-જૈન ધર્મ પ્રકાશ. જૈન સાહિત્ય અને ધમ કથાનુયાગ—સમગ્ર વિશ્વ સાહિત્યના એક અગરૂપ જૈન સાહિત્યે એની વિવિધતા, વિપુલતા અને વરેણ્યતાને લઇને દેશ-વિદેશમાં ગૌરવાંકિત સ્થાન પ્રાપ્ત કર્યુ” છે. એ ભિન્ન ભિન્ન ભાષાઓમાં રચાએલું છે અને આજે પણ રચાય છે. એ સમગ્ર સાહિત્ય નિમ્ન લિખિત ચાર અનુયાગ સાથે સંબધ ધરાવે છે. જૈ. સ. પ્ર.-જૈન સત્ય પ્રકાશ. દે. લા. જૈન પુ. ફં.-દેવચ'દ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધાર કુંડ ૧ પત્તન. સૂચિ-પત્તનસ્થ જૈન ભાંડાગારીય ગ્રન્થસૂચી. Jain Education International પ્ર. સ.-પ્રકરણસમુચ્ચય. ભાં. પ્રા. વિ. સ. મ..-ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સાધન મદિર. મુ. ક. મે. મા.-મુક્તિકમલ જૈન માહનમાલા, વિ.-વિવરણ. સુ. સં.-સુખ સમેાધની. શ્રી હરિ.–શ્રીહરિભદ્રસૂરિ. D. C. G. C. M.-Descriptive catlogue of the government Collections of Manuscripts. ૧ ચરણુકરણ, ૨ દ્રવ્ય, ૩ ગણિત અને ૪ ધ કથા, આ અનુયોગા પૈકી પ્રત્યેકને લક્ષીને ન્યૂનાધિક પ્રમાણમાં વિશિષ્ટ ગ્રન્થા રચાયા છે. એ સૌમાં કથાત્મક કૃતિઓ બાળજીવાને પણ ગ્રાહ્ય હાવાથી એના પ્રચાર વિશેષ થયેા છે અને થાય છે. કથાએ અનેકવિધ એધપાઠો પૂરા પાડે છે. આથી તે ઔપદેશિક સાહિ ત્યમાં પણ કથાએને સ્થાન અપાયું છે. ઔપદેશિક સાહિત્ય અને ઉવએસપય—જૈન સાહિત્યના દાશનિક, ઔપદે. શિક, વૈજ્ઞાનિક, આ ચાર પ્રધાન ઈત્યાદિ ભિન્ન ભિન્ન વર્ગો પડાય છે. પ્રસ્તુતમાં આપણે ઔપદેશિક સાહિત્યના વિચાર કરીશું. આ સંબધમાં જૈન ગ્રન્થાવલીમાં “ જૈન ઔપદેશિક ” પૃ. ૧૬૮-૨૫ માં એને અંગેની કૃતિઓની નેાંધ લેવાઈ છે. એ સૌમાં ધર્મદાસ ગણિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy