________________
(૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા
[ ૯૫
પછી રાજસેવાના ત્યાગ કરીને ગુરુના ચિત્તને પ્રસન્ન કરીને અતિદૃઢ કપટથી વિનચે પચાર કરવા પૂર્ણાંક દીક્ષા ગ્રહણ કરી. ભાવસાધુ માફ્ક વિનયમાં રક્ત બન્યા, જેથી તેનું નામ વિનયરત્ન પાડયું. છેતરવાના પરિણામવાળા તેના દિવસેા પસાર થાય છે અને રાજાને મારી નાખવાના લાગ શેાધી રહેલા છે. આચાય પણ ગીતા સ્થિત્રતવાળા જેનાં જ્ઞાતિ, કુલ, શીલ જાણેલાં છે, તેવા ચાગ્ય થાડા સાધુને પેાતાની સાથે રાજભવનમાં લાવે છે. પેલેા વિનયરત્ન સાધુ હંમેશાં રાજમહેલમાં આવવા તૈયાર હોવાનું જણાવતા, પણ નવા ધમ પામેલા હેાવાથી આચાય તેને આવતાં રોકતા હતા. કાઇક દિવસે ખીજા સાધુએ ગ્લાન, પરાણા વગેરેના કાર્યામાં રાકાએલા હતા, ત્યારે સાથે જવા માટે તે કપટી સાધુ તૈયાર થઇ ગયા. આચાય ઘણા દિવસેાના દીક્ષિત થયેલા તેને સહાયક બનાવીને સ`ધ્યા-સમયે રાજભવનની અદર પહેાંચ્યા. રાગી જેમ ઔષધને, તેમ કમ રાગી ઉદાયી રાજાએ પાષધ અંગીકાર કર્યો અને તે કાલને ઉચિત વંદનાદિક વિધિ કર્યાં. સ્વાધ્યાય, ધ્યાન વગેરે કાર્યો કરી થાકી ગયેલા આચાય તથા રાજા જ્યારે નિદ્રાધીન થયા, ત્યારે તે પાપી જાગ્યા અને ઉભેા થઇ જેણે દીક્ષા-સમયથી છૂપાવીને એઘામાં ગુપ્ત રાખેલી, તે ક'કલાહની છરી રાજાના કઠ પ્રદેશમાં મારી પાતે ઉતાવળેા ત્યાંથી નાસી છૂટ્યો. લાહીથી ખરડાયેલી તીક્ષ્ણ ધારવાળી તે છરી ગળાના ખીજા ભાગ સુધી પહાંચી ગઇ અને તેનાથી રાજાનું ગળું ક્ષવારમાં કપાઈ ગયું. (૩૦)
રાજા પુષ્ટ શરીરવાળા હેાવાથી તેમાંથી પુષ્કળ લેાહીની ધારા વછૂટી ને આચાય ના શરીરને પણ ભીંજવી નાખ્યું, એટલે તરત તેમની નિદ્રા ઉડી ગઈ. આ ઘણું જ ખરાખ કા થયું. નક્કી આ પેલા કુશિષ્યનું જ પાપકાય છે, નહિતર અહિંથી તરત પલાયન કેમ થાય ? ક્યાં સમગ્ર કલ્યાણના એક હેતુભૂત જિનશાસનની પ્રભાવના! અને તેના બદલે જેના કાઈ ઉપાય નથી, તેવી આ શાસનની મલિનતા આવી પડી ! કહેવુ છે કે-‘ આપણું દુય હૃદય હર્ષ સાથે કંઇક કાય' ચિંતવે છે અને કાર્યારભ કરતાં દૈવયેાગે તેનું પરિણામ કાંઈ બીજી જ આવે છે!' તેા હવે આ જિનશાસનનું દુર'ત કલંક દૂર કરવા માટે મારે હવે નક્કી મારા પ્રાણાના ત્યાગ કરવા જ ઉચિત છે.’ તે કાલે ઉચિત એવા સજીવાને ખમાવવા ઇત્યાદિક આરાધના-કાર્યોં કરીને ધીર ચિત્તવાળા તે આચાર્ય' તે 'ક'કલેાહની છરી પેાતાના કંઠે ઉપર મૂકી. જ્યારે સવારે શય્યાપાલક પૌષધશાળામાં દેખે છે, તેા સૂરિ અને રાજા અંતેને મૃત્યુ પામેલા જોયા. શય્યાપાલક વિચાર કરે છે કે, ‘આ અમારા પ્રમાદ-અપરાધ છે’-એમ ધારી ક્ષેાભ પામ્યા અને મૈાન રહ્યો. એટલામાં ત્યાં આખા નગરમાં લેાકેામાં વાત પ્રસરી ગઈ કે, ‘ આ પેલા દુષ્ટ શિષ્યે અકાય કર્યું. ખરેખર તે નાલાયક હતા અને કપટથી જ વ્રત ગ્રહણ કર્યાં હતાં. આ પ્રમાણે અને સ્વગે ગયા.
૧ ક કલેાહની છરીના એવા સ્વભાવ છે કે, ગળા ઉપર મૂકવા પછી આપે!આપ આરપાર નીચે • ઉતરી જાય અને ગળુ કપાઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org