SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] તેમાંના કેટલાકના આધત ઉલેખે અમે પાટણ જૈન ભંડાર ગ્રન્થસૂચી (ગ્રા. આ. સિ. નં. ૭૬)માં કર્યા છે. જેસલમેર ગ્રંથભંડારસૂચીમાં અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રન્થકૃત્પરિચય પૃ. ૨૫માં વૃત્તિ, પંજિક એ, સપ્તતિ વગેરેનું સૂચન કર્યું છે. મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલ, વિક્રમ સંવત્ ૧૨૩૩માં અણહિલનગર (પાટણ)માં વીરભવનમાં સમાપ્ત કરેલ મિચરિતના અંતમાં વગછનો ઉલેખ કર્યા પછી પિતાના દાદાગુરુ મુનિરાંદ્રસૂરિને પરિચય કરાવ્યો છે – તે વડગચ્છ (બૃહદગચ્છ)માં, આહૂલાદ આપનાર, અમૃતમય, કુવલય(કુમુદ, ભૂમંડળ)ને આનંદ આપનાર પર્ણિમાના ચંદ્ર જેવા શ્રી મુનિચંદ્ર મુનીન્દ્ર થઈ ગયા. જે પ્રમાદથી કલુષિત જલવાળા, પિતાના ગચ્છ-સરોવરમાંથી નીકળી ગયા, પાત્ર (સુયોગ્ય) પરિ. વારથી યુક્ત થઈ જેમણે યશ-સુગંધ સમૂહથી ભુવનને ભરી દીધું હતું. આરંભ કરેલાં શુદ્ધ ધર્મનાં રમ્ય અનુષ્ઠાને રૂપી સુંદર મકરંદવાળા પઘ(કમળ) જેવા જેમને કે મસ્તક ઉપર ધર્યા ન હતા ? જેમણે પિતાના મતિ-મહાભ્યથી “કમ્મપયડી' (કર્મ પ્રકૃતિને પાર કરીને, વિવરણ કરીને વિદ્વાનેને સુગમ પદાર્થવાળી કરી હતી, તેમજ જેમણે અનેકાન્તજયપતાકા, ઉપદેશપદે, શાસ્ત્રવાર્તા[ સમુચ્ચય], સાર્ધશતક, ધર્મબિન્દુ વગેરે ગ્રંથેનાં વિવરણ કર્યા હતા. તેમના શિષ્યમાં છે, જેમને યશ દશે દિશામાં ફેલાયેલ છે, તેવા શ્રીદેવસૂરિએ સૂરિપદને ચિરકાલ સુધી અલંકૃત કર્યું હતું.” ૨ “સુમ રેલ પવિત્તો, સમયમાં વિહિપુવઢયારો ! सिरिमुणिचंद मुभिदो, पवणचंदो व्व तत्थासि ॥ नियगच्छसराउ पमायपंकिलजलाउनीहरिओ । पत्तपरिवारजुत्तो, जस-परिमल -भर-भरिय भुवणो । ભારદ્ધ-સુદ્ધ-ધર્મ-રહ્મમુદ્રાળ-ઢ-ચરો | जो केण पउमो व्व मत्थयए एत्थ न हु धरिओ १ ॥ नियमइमाहप्पाउ पारीकाऊण विवरिऊणेव । जेण विउसाण विहिया, कम्मपयडी सुपयत्था ! णेगंतजयपडाया उवएसपयाणि सत्थवत्ताउ । सढसयग-धम्मबिंदुभयाइणो विवरिया जेण ॥ सिरिदेवमरिसुगुरूहिं तस्स सीसाहिएहिं सूरिपयं । दसदिसिपसरियजसभरेहिं तमलंकियं सुचिरं ॥" -પાટણ પ્રાચીન જૈન ભંડાર–પ્રન્થસૂયી ( ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૨૫૧ ) –જેસલમેર પ્રસ્થભંડારસૂચી (ગા. એ. લિ. પૃ. ૩૫-૩૬ ) માં અમે અનેકાન્ત-જયપતાકાટિપ્પનની સં. ૧૧૭૧ની પ્રાચીન પ્રતિનો, તથા ધર્મબિન્દુ-વૃત્તિની તાડપત્રીય પ્રતિને નિર્દેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy