________________
શ્રી દત્ત શ્રી અરિહંતપ્રભુની વાણુના પાંત્રીસ ગુણ ૧-પ્રભુની વાણી સમવસરણમાં ભેજનું પ્રમાણુ સંભળાય ૨-સહુને સર્વત્ર સમપ્રકારે સમજાય. ૩-પ્રૌઢ હોય. –મેઘ જેવી ગંભીર હોય. ૫-સ્પષ્ટ હોય ૬-સંતોષકારક હોય. ૭– પ્રભુ મને જ કહે છે” એમ દરેકને લાગે, તેવી હોય ૮-પુષ્ટ અર્થવાળો હેય. ૯પૂર્વાપર વિધ રહિત હોય. ૧૦-મહાપુરૂષને છાજે તેવી હોય. ૧૧-સંદેહ વિનાની હેય. ૧૨-દૂષણ રહિત અર્થવાળી હય. ૧૩–કઠીન વિષયને સહેલે સમજાવે તેવી હોય. ૧૪જે
સ્થળે જેવું શોભે તેવું બોલાય તેવી હોય. ૧૫-છ દ્રવ્ય અને નવતવને પુષ્ટ કરનારી હેય. ૧૬–પ્રયજન સહિતની હાય. ૧૭-પદરચના યુક્ત હથ. ૧૮-છ દ્રવ્ય અને નવતત્વને વિષે પટુતા-કુશળતા મય હોય ૧૯ મધુર હોય. ૨૦-પરા મ જણાઈ ન આવે એવી ચતુરાઈ વાળી હોય. ર૧-ધર્માર્થ પ્રતિબદ્ધ હોય. ૨૨-દીવ જેમ પદાર્થને દેખાડે તેમ પદના અર્થને પ્રકાશવામાં દીપ સમાન હોય ૨૩-પરનિંદા અને આત્મકલાઘા વિનાની હોય ૦૪-કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભકિત વિગેરેથી યુક્ત હોય. ૨૫-આશ્ચર્યકારી હેય. ૨૬ વક્તા સર્વગુણસંપન્ન છે, એમ જણાવનારી હોય -૨૭ વૈવાળી હોય. ૨૮-વિલંબરહિત હોય. ૨૯-ભ્રાંતિ રહિત હોય. ૩૦-સમવસરણસ્થિત સમસ્ત પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી જાય ! એવી માહાસ્યપૂર્ણ હોય. ૩૧-શિષ્ય બુદ્ધિ ઉપજાવે એવી હેય. કર-પદના અર્થને અનેકપણે વિશેષ આપણું કરીને બેલે તેવી હોય ૩૩-સાહસિકપણે બેલે છે એમ લાગે તેવી હોય. ૩૪–પુનરૂક્તિ દોષ વગરની હોય. કપ- સાંભળનારને ખેદ ન ઉપજે તેવી હાય આ પ્રમાણે શ્રી અરિહંત પરમાત્માના બાર ગુણોનું વર્ણન અહિં પૂર્ણ કર્યા બાદ હવે સિદ્ધ ભગવંતના આઠ ગુણોનું આ નીચે વર્ણન કરવામાં આવે છે.
સિદ્ધ પરમાત્માના આઠ ગુણ " नाणं च दसणं चेव अव्वाबाहं तहेव सम्मत्तं । अक्खयठिइ अरूवी अगुरुलहु वीरियं हवइ ॥१॥
અર્થ- કાલોકના સ્વરૂપને જાણે તે જ્ઞાનગુણ, કાલેકના રવરૂપને દેખે તે દશનગુણ હોય, કોઈપણ પ્રકારની બાધા વિનાનું એવું નિરૂપાધિક અનંતસુખરૂપગુણ, *ક્ષાયિક સમ્યકત્વ ગુણ, આયુકર્મને સદાને માટે ક્ષય થઈ ગયો હોવાથી અક્ષયસ્થિતિ નામક ગુણ કેઈપણ પ્રકારનું રૂપ નહિ એવો અરૂપીગુણ, અગુરુલઘુ સ્થિતિગુણ અને “અનંતવીર્ય એ આઠ ગુણ હોય છે. ”
વિશેષાર્થ:--સિદ્ધ ભગવંતને વિષે “૧ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થએલ હોવાથી કેવલજ્ઞાન ગુણ છે ૨ દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવલદર્શન ગુણ છે, (અહિં દર્શન એટલે સમ્યકત્વ નહિ, પણ જ્ઞાનના પ્રથમ સમય પછી બીજા સમયે થનારો-એટલે કે સમયાં તરે થનારે જ્ઞાનને જે સામાન્ય ઉપગ, તે રૂપ દર્શન લેવાનું છે.) ૩-વેદનીય કર્મને ક્ષય થવાથી–સમસ્ત દેવેન્દ્રો ચારે નિકાયના દેવે ચક્રવત્તિઓ વાસુદેવે પ્રતિવાસુદેવે, બલદેવ રાજાઓ અને વ્યવહારીઆઓનાં સુખો કરતાં અનંતુ અને કેઈપણ પ્રકારની બાધા પીડા વગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org