________________
શ્રી નવકાર મહામત્ર સાથ
નમ ઇન્દ્રધ્વજ ત્રિલેાક જનવત્સલ એવા શ્રી અરિહંત દેવાની ભક્તિ માટે વિરચે જ, એમાં તે ધ્વજના માપને પેાતાની બુદ્ધિએ પણ કસવા જેવુ' રહે છે જ શું? અર્થાત્ હાર ચાજનના ઇન્દ્રધ્વજ તરીકેના અરિહંત પ્રભુના તે અતિશય જો દેવકૃતાતિશય તરીકે જ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તેા પછી તે દૈવી ઈન્દ્રધ્વજનું માપ, ( આગળ-પાછળનું અને મિનિટ પછીનુ પણ કાંઈ જ કળી નહિ શકતી એવી) પાતાની ક્ષુદ્રબુદ્ધિએ કાઢવા મથવાની ચેષ્ટા કરવી પડે છેજ કયાં ? અહિં એક વાત એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ સહસ્રયેાજનના ઈન્દ્રધ્વજ વૈક્રિય હાઇને અશાશ્વત પદાર્થ હાવાથી તેના હજાર યેાજના ઉત્સેધાંગુલેજ સમજવાના રહે છે, જ્યારે—
ચક્રવર્તીએ, છ ખંડ સાધીને પાછા વળતાં વૈતાઢય મૂળે સ્થિત ગંગા નદીના મુખ પાસેના ભૂમિગત નવનિધિઓને અટ્ઠમ તપ કરીને આરાધે છે, એટલે તે અર્જુમના પ્રભાવે તે નિધિતા અધિષ્ઠાયક દેવા તાબે થયા માદ ચક્રવતી ને વશ થઈને તેની સેવામાં હાજર રહેવાની ચક્રીને કબુલાત આપે છે. એથો ચક્રો તે દેવાના સત્કાર કરીને રાજધાની તરફ વળે છે, ત્યારે તે નિધિએ ચક્રોની પાછળ પાછળ પાતાળ માર્ગે થઈને પણ ચાલ્યા આવતા હવાનેા પાઠ છે.
આ દરેક નિધિ ખાર ચેોજન લાંબે, નવ ચેાજન પહેળા અને આઠ જન ઉંચા હોય છે. આ નિધિઓ શાશ્વતા હેાવાથી તેના યાજનાનું માપ પ્રમાણાંગુલે જાણવાનું રહે છે! એટલે આ એકેક નિધિએ ઉત્સેધાંગુલના માપે ૪૮૦ ચેાજન લાંમા, ૩૬૦૦ યોજન પહેાળા અને ૩૨૦૦ ચેન્જન ઉંચા હાય છે.
ચક્રવત્તીના આવા હજારા ચેાજનના વિશાળકાય નિધિએ પણ એક પાઠ પ્રમાણે દેવાના પ્રભાવથી ચકીની પાછળ પાછળ ગંગાના મુખથી માંડીને ચઢીની રાજધાની સુધી ભૂમિમાં ચાલ્યા આવે છે, અને ખીન્ત પાઠ પ્રમાણે ભૂમિ ઉપર ચાલ્યા આવે છે. તે અરિહંત પ્રભુની પૂજાના પરમ શુભ હેતુએ દેવાએ બનાવેલ તે અરિહતદેત્રના અતિશય તરીકેના માત્ર એક જ હજાર ચેાજનના ઇન્દ્રધ્વજ દેવાના પ્રભાવે ભૂમિ ઉપ૨ પ્રભુની આગળ આગળ અભ્યામાંધ પસાર થાય તેમાં બુદ્ધિમાં નહિં ઉતરવા જેવું શું છે? જો કે-અભિધાન ચિંતામણિ પ્રથમ કાંડના આ ‘હે ધર્મ ૨૫: સપા-પાયું મૃગેન્દ્રાસનમુગ્વેનું ચ। છત્રત્રયં રત્નમચ་ગોંધિ-સ્થાને ૬ ચામીર ૢજ્ઞાતિ । શ્ ॥' ૬૧મા શ્લોકની ટીકામાં જણાવેલ ‘હે રત્નમયો ત્રઽતિ ' પાડે મુજખ તેમજ પ્રવચન સારાદ્ધાર મુદ્રિત પૃષ્ટ ૧૦૯ ની પેલી પુરીની પક્તિ ૪ થી ૫ માં भावेश ' एतानि च सिंहासनादीनि पञ्चाऽपि यत्र यत्र जगद्गुरुर्विचरति तत्र तत्र गगनगतानि રાન્તિ ' એ પાઠ મુજબ તે હજાર ચેાજનના ઇન્દ્રધ્વજ ભૂમિ ઉપર નહિ, પરંતુ આકાશે જ ચાલે છે! પછી તેને ભૂમિ પરના પદાર્થો નડવાની વાત જ કયાં રહે છે ?
આવા ૩૪ અતિશયના સ્વામી શ્રી અરિહંત ભગવંતના ખાર ગુણુ જણાવ્યા છે, તેમાં અંતિમ જે વચના તિશય નામના મારમે ગુણ છે, તે પ્રભુની પાંત્રોશ ગુણયુક્ત વાણીના પિપે છે. પ્રભુની વાણીના તે પાંત્રોસ ગુણા આ નીચે વર્ણવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org