________________
२०
શ્રી વદિત્તુસૂત્ર
બનાવેલ ન હાય, એવે માલજીવામાં ભ્રમ પ્રસારવા ‘તે ઇન્દ્રધ્વજને માનવીઓ વડે મનાવાતા મીનારા આદિની લંબાઈ-પહેાળાઈના ટાંતે માપવાની’ અપચેષ્ટા કરે છે. અપચેષ્ટા ન કરતા હોય તે તેને પ્રશ્ન છે કે-મહાનુભાવે ! દરેક જ શાસ્ત્રકારોએ જણાવેલ તે હજાર યેાજનના ઈન્દ્રધ્વજ રૂપ અતિશય માનવીકૃત છે કે દેવકૃત ? તે અતિશય માનવીકૃત નથી જ અને દેવકૃત જ છે, તેા શું દેવા, હજાર યોજન પ્રમાણુના તે ધ્વજ વાંસ કે વળી આદિની માફક મૂળથી છેડા પર્યંત' ઈચ્છે તેવડા અને તેવા દીધો અને સમસ્થૂલ પણ બનાવવા સમર્થ નથી ? આજના સુવિખ્યાત માનવ વિજ્ઞાનીએ પણ હિમતભેર કહે છે કે- પીત્તાની ઘણી લાંખી પટ્ટી પણ ટટ્ટાર ઉભી રહે, એ માટે પીત્તળમાં પચીસ ટકા ક્રુમીયમ મેળવીને અમે તારની માફક એકધારી ઇંચ જ પહેાળાની અને જરા ય વળાંક લીધા વિના ટટ્ટાર ઉભી રહે તેવી ’એક હજાર પ્રી- લાંખી પટ્ટી બનાવી શકીએ છીએ! કહા તા હમણાં જ મનાવી આપીએ ! અરે તેમ ટટ્ટાર ઉભી રહે તેવી એકથી દસ હજાર ફીટ લાંબી ‘અને મૂળથી છેડા પર્યંત એ રીતે ન ઈંચ પ્રમાણુ જ એક સરખી પહેાળી ’ પટ્ટી પણ બનાવી આપવા તૈયાર છીએ. ’ આ વાતની ખાત્રી ઈચ્છતા કાઈ પણ ભાઈઓ, કાઈ પણ પ્રતિષ્ઠિત વિજ્ઞાની વિદ્વાનને મળીને જાતે પણ ખાત્રી કરી શકે તેમ છે. વિજ્ઞાનીએ કહે છે કે-પાંચ માઈલ ઉપર ઉંચે જવુ હાય તા એકસીજનના ખાટલા લઈ જવા પડે છે. કારણ કે-પાંચ માઈલની ઉંચાઈ માદ અહિંની જેવા પવન નથી. આથી તેટલી ઉંચી અને ઉભી પટ્ટીને પવન ઉપદ્રવ કરી શકતા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે-એ રીતે માનવ તરીકે ગણાતા આ કાળના વિજ્ઞાનીએ પણ ૦૫ ઈંચ પ્રમાણુ જ પહેાળી એવી ધાતુની દુજાર કે દસ હજાર ડ્રીટ એક સરખી લાંબી અને અણુનમપણે અક્કડ ઉભી રહે તેવી પટ્ટી બનાવી શકે છે, તે “આંખ મીંચીને ખેાલે તેટલા વખતમાં જ બુદ્વીપ ફરતી ૨૧ પ્રદક્ષિણા ફરી આવે, જળને સ્થાને સ્થળ, અને સ્થળને સ્થાને જળ કરી દે, લાખ-લાખ ચૈાજન પ્રમાણુ કૃત્રિમ વિમાના ઝડપભેર બનાવી દે, અને તે વિમાનામાં ક્રોડા દેવા છૂટથો ખેડા હોય છતાં ( તે સૌધર્માઢિ દેવલાકમાંથી વિમનને લઈને અહિં કલ્યાણક મહાત્સવ પ્રસંગે આવવું હોય ત્યારે નીચે આવતાં માર્ગમાં પથરાએલા જ્યાતિષી દેવાનાં સામસા–પાંચસે આદિ માઈલના આંતરે આંતરે રહેલા પ્રકીર્ણક વિમાનેાની વચ્ચેથી પસાર થવામાં પોતાના તે વૈક્રિય પાલક વિમાનને તેમ જ તે જ્યાતિષી દેવાનાં વિમાનાને કોઈ પણ પ્રકારે અથડામણુ ન થાય માટે) તે પાલક વિમાનને સૌધર્મ માંથી અહિં આવતાં માર્ગ માં નંદીશ્વરઢીપે પેાતાની શક્તિથી એવું તે સદેચી લે છે કે જે જ્યાતિષીનાં વિમાને વચ્ચેથી નિરાળાધ પસાર થઈ જાય, અને તેમાં બેઠેલા દેવા તેા તેવી જ છૂટથી તેમાં એડા જ હોય ! ”
એવી અનેક પ્રકારની હેરત પમાડે તેવી શક્તિ, સામર્થ્ય, મહાત્મ્ય અને પ્રભાવ ના સ્વામી તરીકે પ્ર`સદ્ધ એવા દે, મૂળમાં બે-પાંચ હાથ પ્રમાણુ જ પહેાળા અને હજાર ચેાજન ઉંચા અને વિચિત્ર વિચિત્ર પ્રકારના સખત પુદ્ગલેના એક સરખા પિંડના ’. અણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org