________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૩૮૫
કર્યું: ॥ ૨૦ ॥ એ પ્રમાણે પૌષધાદિ ધર્માંને વિષે સહાયક બનવામાં તેમજ તે ધર્મને વિષે મલીનતા લગાડવામાં તેમજ તે ધર્મ'નુ દૃઢ આરાધન કરવામાં અત્ય'ત પ્રકારે શુભ અને અશુભ ફળને સાંભળીને હે ભવ્યજના ! પૌષધાદિ ધર્મમાં સહાયક બનવામાં અને તે ધનુ
આરાધન કરવામાં યત્ન કરે. ॥ ૨૧ ॥
शिक्षा ) व्रत.
॥ इति पौषवत्रते देवकुमार प्रेतकुमार कथा. ॥ १२ मुं अतिथिसंविभाग ( ४ धुं અવતરણ:-અગીઆરમ` પૌષધવત કહીને હવે ૧૨ મું અતિથિસ વિભાગ ( ચેથું શિક્ષા ) મત કહેવાય છે. તેમાં તિથિ-પૂર્વ વગેરે લૌકિક વ્યવહારને જેણે ત્યાગ કર્યું હાય છે, અને ( સચદેહના નિર્વાહ અર્થે ) ભાજનકાલે ( ગૃહસ્થને આંગણે ) આવીને ઉભા રહે, તે અતિથિ કહેવાય છે. તેવા અતિથિ, શ્રાવકને માટે સાધુ છે. કહ્યું છે કે-તિથિપોસવા: સર્વે, સત્તા ચેન મહામના । અતિચિત વિજ્ઞાનીયાચ્છેમમ્યાત વિતુ: ॥ અર્થ-જે મહાત્માએ તિથિ, પર્વ અને ઉત્સવાના ત્યાગ કર્યો છે, તે અતિથિ જાણવા, અને એ સિવાય શેષ ભિક્ષુકેને અભ્યાગત જાણવા. ॥ ૧ ॥ એવા અતિથિને સંગતયોગ્ય એટલે ગેચરીના આધાકદિ ૪૨ દોષરહિત વિશિષ્ટમાન=ઉત્તમભાગ, એટલે પૂર્વ કર્મ-પશ્ચાત્કાદિ દોષના પરિહાર માટે (પેાતાનાં નિમિત્તે બનાવેલા આહારમાંથી ) અંશભાગ સાધુને આપવા તે તિથિસંવિમાન: તત્ત્વ એ છે કેન્યાયેાપાર્જિત, નિર્જીવ અને કલ્પનીય એવા આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરેનું દેશ–કાળ શ્રદ્ધા—સત્કાર અને ક્રમથી અતિભક્તિપૂર્વક આત્માષકારની બુદ્ધિથી મુનિને દાન કરવું, તે િિતસંવિમાન કહેવાય છે. અહિં દેશ-કાળ વગેરે કહ્યા, તેમાં શાલિ આદિ ધાન્યાત્પાદક ક્ષેત્ર તે દેશ, સુકાળ–દુષ્કાળ વગેરે કાળ, નિમૅળ ચિત્તરિણામ તે શ્રદ્દા, મુનિ આવ્યેથી શીઘ્ર ઉઠવું–આસન આપવું–વંદન કરવું-પાછળ જવું વગેરે સત્કાર, અને તૈયાર રસોઈનું ‘ પ્રથમ ખીર પછી બીજી મીજી ઉત્તમ વસ્તુએ ' એમ અનુક્રમે આપવું તે મ કહેવાય છે. એ રીતે દેશ-કાળાદિ અનુસાર દાન આપવું તે દેશકાલાદિ ઉચિતતા સાચવાપૂર્વકનુ દાન કહેવાય. છે. કહ્યું છે કે વિહારને લીધે પરિશ્રમ પામેલા, ખીમાર, અભ્યાસી અને લેાચવાળા મુનિને ઉત્તરપારણે આપેલું દાન અતિઘણાં ફૂલવાળુ થાય છે. ॥૧॥ ’ શ્રી આવશ્યક ચૂર્ણિ-શ્રી પચાશક ણિ વગેરેમાં અતિથિસ વિભાગના વિધિ આ પ્રમાણે કહેલ છે કે “ શ્રાવકે પૌષધનાં પારણે મુનિને દાન આપીને જ ભાજન કરવું, અને તે આ રીતે- ભાજન અવસરે સુંદર વસ્ત્રાદિ પહેરી ઉપાશ્રયે જઇ મુનિને- ગોચરી માટે પધારો ’-એમ કહી નિમ ંત્રણા કરે.” તે વખતે સાધુની આ સામાચારી છે કે- એક સાધુ પડેલાંનું પડિલેહણ કરે, બીજા સાધુ ( પારસી ) મુહપત્તિ પડિલેહે અને ત્રીજા સાધુ પાત્રાનું પ્રતિલેખન કરે. ’ કારણ એ કે“ ( આમંત્રણુ કર્યા પછી શ્રાવકને ઘેર જવામાં મુનિ એ રીતે
9
ઉતાવળ ન રાખતાં વિલંબ
અતિથિ વિભાગના શાસ્ત્રોક્તવિધિ.
Jain Education International
For Private & Personal Use Only
ܕ
www.jainelibrary.org