________________
૩૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ભયરહિત નથી, વૈરાગ્ય વિના અભય નથી જ.” . ૭કહ્યું છે કે" भोगे रोग भयं सुखे क्षयभयं वित्तेच भूभृद्भयं, माने म्लानिभयं गुणे खलभयं देहे कृतान्ताद्भयम् ॥ शौर्ये शत्रभयं जये रिपुभयं वंशे कुयोषिद्भय, सर्व नाम भयं भवेदिदमहो ! वैराग्यमेवाभयम् ॥८॥
અર્થ -ભેગમાં રોગનો ભય છે, સુખમાં ક્ષયને ભય છે, ધનમાં રાજાને ભય છે, માનમાં મલિનતાને ભય છે, ગુણમાં બળને ભય છે, શરીરમાં યમથી ભય છે, શૌર્યમાં શત્રુથી ભય છે, વિજ્યમાં પણ શત્રુને ભય છે. અને વંશમાં કુભાયોને ભય છે; આ દરેક જ ભયયુકત છે. માત્ર વૈરાગ્ય એક જ અભય છે. ૮ ” એ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળીને સુંદર વિચારવંત બનેલ તે ચોરે લોન્ચ કર્યો એટલે નજીકમાં રહેલ શાસનદેવીએ મુનિવેષ આપવાની સાથે જ દીક્ષા લીધી ! અહે જીવની ગતિ ! ૯ પ્રભાતે તે ચેરને દીક્ષિત થયેલે જોઈને સુભટોએ તે બીના રાજાને જણાવી: તે સાંભળીને વિસ્મય પામેલ બુદ્ધિમાન રાજા પણ તે નવદીક્ષિતને વંદન કરવા આવ્યા. ૧૦ વંદન કરીને રાજ. મનિની પ્રશંસા કરવા લાગ્યો કે હું નહિ. પણ તમેજ સાવિકને વિષે શ્રેષ્ઠ છો, કે જેથી દુનીતિથી વર્તતા હોવા છતાં પણ સત્વર ત્રિજગજૂતાને પામ્યા છે. જે ૧૧ એ પ્રમાણે આશ્ચર્યચક્તિ બનેલ નગરજને એ પણ તે વિદ્વાન મુનને વંદના કરી અને ઉચ્ચ પ્રકારે તેની સ્તવના કરી: અહ, ચોરને પણ સુકૃતનું કેવું સુંદરફ લ? # ૧૨ ને હવે કોઈ એક દિવસે રાજાએ આગલા દિવસે પડહ વજડાવવા પૂર્વક પવાની ઘોષણા કરાવીને પર્વદિને પૌષધશાલામાં લીધેલ વિધિપૂર્વક પૌષધમાં
રાત્રે કાર્યોત્સર્ગ કરી શુભધ્યાન કરે છે, તેવામાં તેને “ચેર મુનિનાં ધ્યાનથી દેવકુમાર છતાં ઢક્ષા લેનાર” તે અદ્દભુત મુનિ અત્યંત યાદ આવ્યા. રાજેને કેવાન ! ૧૩-૧૪ અને તેથી ભાવના ભાવવા લાગ્યું કે-લાઘની
યજનોમાં પણ તે મુનિ જ લાધ્ય છે કે-જે નગરના લોકોને પરિતાપ ઉઘવનાર ચાર હતો છતાં પણ દીક્ષિત બન્ય! અને ખેદની વાત છે કે-ઉત્તમધર્મનાં સ્વરૂપને જાણતા હોવા છતાં પણ મંદભાગ્ય એવો હું મેરૂની ચૂલિકાની જેમ સાધુતા ધારણ કરવાને સમર્થ નથી, જે ૧૫-૧૬ . સાંસારિક સુખને વિષે આતુર મનવાળા મને ધિક્કાર છે. કારણુંકે-હું તો અમૃતસુખની ઇચ્છાવાળો છું, અને તેવા સુખને આપનાર વિરતિધર્મનાં સમ્યક્ આરાઘનથી વિમુખ છું! # ૧૭ ભવસમુદ્ર તરવાને પ્રવહણ સમાન, શ્રેષ્ઠ સમાધિનું પાત્ર અને પાપવનને કાપી નાખવામાં દાતરડા સમાન ચારિત્રને હું રંક હોયે સતે ચિતામણીની જેમ કેવી રીતે પામવાને ! ૧૮ છે તે દેવકુમાર રાજા, પષધમાં એ પ્રમાણે ધ્યાનમાં ન સુનિજીવનનાં આલંબને પવિત્ર ભાવના ભાવતાં ભાવતાં સર્વ ઘાતિકર્મ મલને ક્ષય થઈ જવાયા કેવલજ્ઞાન પામ્યા ! પૌષધનું પણ કેવું અદ્ભુત ફલ છે? ૧૯. નજીકમાં રહેલા સાધાન દેવે. એ યવિવેષ આપવા પૂર્વક જેનાં કેવલજ્ઞાનનો મહિમા કર્યો છે. એવા તે દેશકુમાર રાજર્ષિએ તે પછી પિતાના પિતા વગેરેને પણ દીક્ષા આપી અને બોધ પામવા ગ્યજને પ્રતિબોધ આપીને પોતાના પિતાદિની સાથે મુક્તિપદ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org