________________
૩૮૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
કરે તે શ્રાવકને ભોજનમાં વિલંબ થવા રૂપ ) અંતરાય પાડચાના દોષ લાગે, અથવા ( શ્રાવક ઘેર જઇને મુનિને વહેારાવવાના આહાર જુદો જુદો સ્થાપે અને તેથી પાછળ ગયેલા મુનિને તે આહાર વહારતાં ) સ્થાપના દોષ લાગે.” વળી જો શ્રાવકરે નમુક્કારસહિયના પચ્ચક્ખાણવાળા હાય અને તેથી પહેલી પેરિસીમાં નિમ ંત્રણ કરે તે તે આહાર ગ્રહણ કરે; અને જો તે શ્રાવક નમુક્કારસહિયના પચ્ચક્ખાણવાળા ન હોય (અને પહેલી પેરિસીમાં નિમ ંત્રણ કરતા હાય ) તે આહાર ન લ્યે કારણકે-લાવીને રાખી મૂકવું પડે: તેમાં પણ જો ગાઢ કારણુ હાય તેા (શ્રાવક, નવકારસીનું પચ્ચક્ખાણુ ન હેાવા છતાં પહેલી પેરિસીએ વિન ંતિ કરતા હાય તા પણ ) મુનિ (તેને ત્યાં તેવી જ શીઘ્રતાએ જઇ) ભિક્ષા લઇ આવે અને રાખી મૂકે, અથવા જે સાધુને” ઉદ્ધાટકપૌરૂષી (હુ પડિપુન્ના પારસી )નું પચ્ચક્ખાણુ હાય તેને આપે, અથવા તેા ઉદ્ઘાટકપૌરૂષી પ્રત્યાખ્યાનની પહેલાં બીજો કોઇ સાધુ પચ્ચક્ખાણુ પારનાર હોય તે તેને તે આહાર આપે.
આહાર લેવા જનાર મુનિ, સંઘાટક રહે, ( એક બીજો સાધુ પેાતાની સાથે રાખે ) અને નિમંત્રણ કરનાર શ્રાવકની પાછળ જાય, એકલા સાધુને મોકલવા યોગ્ય નથી તે અને` સાધુની આગળ ચાલનારા શ્રાવક તા રાજમાર્ગે (માટા જાહેર માર્ગે ) ચાલે. ખાદ અને મુનિરાજોને ઘેર લઈ જઈ આસન સ્વીકારવા વિનંતિ કરે. મુનિરાજો જો આસન પર બેસે તા ઠીક અને ન બેસે તે પણ વિનય કર્યાં ગણાય. ખાદ આહાર-પાણી સ્વહસ્તે જ વહેારાવે અથવા વડારાવનાર વ્યક્તિ બીજી હાય તા તે વહેારાવે ત્યાં સુધી આહાર-પાણીનાં વાસણા પાતે ધરી
૧-ગાચરીના ૪૨ દોષમાં આ સ્થાપના દોષને શાસ્ત્રમાં મુનિ સંબંધીના નહિ, પરંતુ ગૃહસ્થ સબ ધીના પાંચમા દોષ તરીકે જણાવેલ છે. તેમજ પૌષધાપવાસને કારણે અતિથિસ'વિભાગ વ્રત કરનાર શ્રાવક મુનિ પાસે નિમંત્રણાર્થે આવે તે વખતે તે શ્રાવકને ભેજનમાં અંતરાય ન થાય એ વગે૨ે હેતુ માટે તા શાસ્ત્રકારે મુનિને શ્રાવકને ઘેર શીવ્રપણે જવા માટે · એક મુનિ પલ્લાં તૈયાર કરે, ખીજો ( જનાર ) સુનિ મુહપત્તિ પડિલેહે–ત્રીજો મુનિ પાત્રમાંં તૈયાર કરે ' એ વગેરે આજ્ઞા ફરમાવી છેઃ આમ છતાં ઉપા૰ શ્રી વિજયધમ સૂરજી અહિં. સ્વકૃત અનુવાદમાં ‘ ( શ્રાવકને ઘેર જવામાં સુનિ ) શીવ્રતા કરે તે ભેજન લાવી મુનિને રાખવું પડે ' એ મુજબ લખીને શ્રાવકને ઘેર જવામાં મુનિને શીવ્રતા રાખવાનો નિષેધ કરે છે! અને શ્રાવક સબંધીના તે સ્થાપના દોષને મુનિ સંબંધીના સ્થાપના દોષ ગણાવે છે! તે સવશાઓથી વિરૂદ્ધ છે,
૩-તેઓએ
૨ . શ્રી વિજયધ`સૂરિજીએ અહિં વકૃત અનુવાદમાં અને સાધુમાં કાઈ નમુક્કારસહિયંના પ્રત્યાખ્યાનવાળા હાથ તા ભિક્ષા લઇ આવે' એમ લખ્યું છે તે ખીના શાસ્ત્રીય નથી. । પોતાના અનુવાદમાં અહિં અને જો ક્રાó પશુ ( સાધુ ) નમુક્કારસહિયના પચ્ચક્ખાણુવાળા ન હેાય તા ભિક્ષા લેવા ન જાય ' એમ લખીને શ્રાવકને બદલે સાધુને કારશીના પચ્ચક્ખાણવાળા જણાવેલ છે તે પણ શાસ્ત્રીય નથી, તે સૂરિજીએ તે અનુવાદમાં તે પ ંક્તિની લગેાલગથી કાઉંસમાં જે “ અપ વાર હાય તા કંઇક રાહ જોઇને ભિક્ષા લઇ આવે, એથી સ્થાપનાદોષ દૂર થયા. અને જો ઘણી વાર લાગે તેમ હાય તા ભિક્ષા લઇ આવે અને રાખી મૂકે-પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં સુધી રાખી મૂકે. ” એ પ્રમાણે લખાણ કરેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ કપાલપિત છે । ૪–તે સૂરિજીએ તે અનુવાદમાં અહિં જે ' સાધુને નૂતના પારણે ' એમ લખ્યું છે તે અસંગત છે. પુ-સાધ્વોઃ પાઠ હવે ઘટે છે ।
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org