________________
૩૭૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
બાળકની જોડે સંગ્રામસામગ્રીની તૈયારી કરવા લાગ્યા. તેવામાં મંત્રીએ રાજાને પરમ હિતકારી વચને વડે વિન ંતિ કરી કે હે દેવ ! ઉત્તમજાને અયેાગ્ય એવુ અઃ અવિચારીપણું શું? આ નિષ્ફલ એવા આરંભ સમારંભ શું? વળી જ્યાં ખાલક, જન્મતાં જ આવું પરાક્રમ દાખવી શકે છે ત્યાં હે સ્વામી! સામર્થ્યને અવકાશ જ કચાં છે? દિ સંભવી શકે નહિ તેમજ વણું વી શકાય નહિ તેવું આ કાર્ય ગહનસ્થાન છે; માટે યુદ્ધના સંરભ તજીને આપ, ‘હું તે માળકનુ સ્વરૂપ ખરાખર વિગતપૂર્વક મેળવી આવું, ત્યાં સુધીમાં' ઘડીભર વીરમે. કહ્યું છે કે“ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય સફલ થાય તેપણુ તેને સજ્જના પ્રશંસતા નથી; અને અતિ પરીક્ષા કરીને કરેલું કાર્ય નિષ્કુલ નીડથુ હાય તાપણુ તે કાર્યને નિંદતા નથી. ।।૧॥ ”
આ સાંભળીને યુદ્ધની તૈયારીથી વિરમેલા રાજાની આજ્ઞાથી તે મંત્રી, પ્રજ્ઞાકર શેઠને ઘેર આન્યા. ત્યાં રાજાના સુભટાને કરૂણ હાલતમાં મૂછિતની માફક પડેલા જોઈ ને વિશેષ ખેદ પામેલ તે મ ંત્રી, શંકાકુલપણે શ્રેણી અને શ્રેણીની પ્રિયા જોડે પ્રિય આલાપાદિ કરવા પૂર્વક મહે લમાં જઈને પારણામાં ઝુલતા અને દડા ઉછાળતા દેવકુમારની પાસે બેઠે, અને સ્નેહના આલાપથી તે બાળકને આ પ્રમાણે કહેતા હવા કે- હું કુમારેન્દ્ર! રાજાના માણુસા ૫૨ તમારા જેવાને આ દુર ક્રોધ શ્યા? શાકૂ સિંહની જેમ અચિન્ય શક્તિવાળા તમારે આ માત્ર શિયાળ જેવાએ ઉપર શું પરાક્રમ? કહ્યું છે કે-રસિંહ છે તે ભ્રમરકુલે ના ઝંકારથી શાભતા મદઝરણા હસ્તિ ઉપર બળ બતાવે છે, નહિ કે-નખરૂપી સુખથી કાતરીને કરેલ દરમાં રહેતા નાળીયા ઉપર પેાતાનું પરાક્રમ બતાવે છે.॥૧॥ ' માટે પ્રસન્ન થઈ ને રાંકની જેવા આ બિચારાને તુ જ મૂક્ત કરી. મહંત પુરૂષોના કાપ પ્રણામ સુધી જ હોય છે એટલા માત્રથી જ સજના ચમત્કાર પામી જાય તેમ છે, પછી કાપને સર્વથા પણ તજી દેવા ઘટે છે ”
એ પ્રમાણે ખેાતા મંત્રી પ્રતિ તે બાળક, કાંઇક હસીને પ્રશસ્ત વાણીથી એલ્યા - હે મહામતિ ! અમારે વિશેષે કરીને આ સંરભ રાજાના આ માણુસ માટે નથી, પરંતુ અપરાધ કરનાર રાજા પ્રતિ છે. અમે તેા રાજાએ આવવાના માર્ગે જ જોઈ રહ્યા છીએ કે-યુદ્ધ કરવામાં આદરવાળા રાજા હજી સુધી વિલંબ કેમ કરે છે? અથવા આ સંગ્રામરૂપી કૌતુકથી તમે તેને વાર્યા શું કામ ? તમે અહિંથી રાજાની પાસે જલિઈ જાવ–જલિંદ જાવ અને તે રાજાને ગમતા યુદ્ધને માટે ઉતાવળ રખાવા-ઉતાવળ રખાવે, ’
એ પ્રમાણે તે ખાલકની ઉક્તિથી ચમત્કાર પામેલ મત્રો, મનેાહરવાણીથી એલ્યેા કે—“મહાનુભાવ ! રાજા ભ્રમિત થયા છે કે-જેથી સતીનાં ચિત્તની જેમ દુ:ખે ગ્રહણ કરી શકાય તેવા આપનાં ધનને પણ લેવાને ઇચ્છે છે! હવે તે આપ બાળકરૂપે હાવા છતાં પણ રાજાએ આપનું પરાક્રમ જાણ્યું છે, માટે પોતાના વશવત્તી માણુસેાની માફક અમારા પર આપે મહેરબાની જ કરવી ઘટે છે.” પારણામાં ઝુલતા તે ખાલક દેવકુમાર પણ ખેલ્યુા કે- હું સચિવેન્દ્ર ! તમારૂં કહેવું સુંદર છે; પરંતુ કંઈક ચમત્કાર દેખાડ્યા વિના રાજા મારૂં બહુમાન નિહ કરે: કારણ કે૧-નરેન્દ્રરેલુ × | ૨-સિંદુ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org