________________
શ્રી માહપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૩૧૭
લાગ્યા. ॥ ૨૭ થી ૨૯ ॥ આઇ ભૂખ્યા થએલા તે કુમારે પાપટના કહેવાથી અતુલ્ય એવા તે પલંગને ચિંતામણિ રત્નની જેમ નિ:શંકપણે ‘પિત્લાડચાનદ્દોળ્યું ’=પૂછને ભોજન માગ્યું: // ૩૦॥ તેથી પલંગ તુર્ત જ આપેલા · ચિત્તને અપૂર્વ આલ્હાદક એવા ' ખાદિમ અને સ્વાદિમ વગેરે ભાજ્ય પદાર્થો, પ્રિયા સહિત ખાઈને કુમાર તૃપ્તિ પામ્યા. ॥ ૩૧ ॥ તેમજ અશ્વ અને પાપને યાગ્ય આપેલા ભાન્ય પદાર્થો ખાઇને તે અશ્વ અને પાપટ પણ સુસ્થિત થયા! પલંગનું અહા ઈચ્છિત દાતાપણું! ॥ ૩૨ ॥ આદ ઋદ્ધિ વડે કરીને સ્વ નગર જેવા તે ઉજ્જડ નગરને કૌતુકથી જોતા કુમાર, આખુ નગર હિંસક પશુઓથી ભરેલું જોઈને નગર બહાર આવ્યા અને પૂજા કરવાથી પ્રગટ પ્રભાવ બતાવનારી પાદરદેવીના મંદિરની જગતિ ( કીલ્લા )માં એક ખાજુએ વાસ કરીને હ્યો. I૩૩-૬૪॥ “સુવર્ણ અને મણિના કીલ્લા, અટારી અને અગાશી ધરાવનારા મહેલેથી શૈાલતુ અને સમસ્ત વસ્તુ વિસ્તારના સારભૂત એવું આ મહાન નગર આકાશની જેમ શૂન્ય શાથી છે?'' એ પ્રમાણે કુમારે પૂછવાથી પોપટ મળ્યા ~હું પ્રભા ! કાઇપણ કારણથી ક્રોધ પામેલી આ દેવીએ નગર ઉજ્જડ કર્યું... હાય એમ સંભવે છેઃ પ્રત્યક્ષ પ્રભાવવાળી આ દેવી, પેાતાનુ સ્થાન છેાડાવે તેવા બીજાને કેમ સહન કરે? પક્ષીઓ પણ પેાતાનાં સ્થાનનું રક્ષણ કરે જ છે. ૫૩૫ થી ૩૭ના વળી નિમિત્તિયાની જેમ નિમિત્ત શાસ્ત્રથી કાંઇક કહું છું કે–હે પ્રભુ ! આ નગરને વિષે ભવિષ્યમાં આપ જ રાજા થવાના છે! ॥૩૮॥” પોપટે એ પ્રમાણે કહેવાથી અત્યંત કૌતુક થવા પૂર્વક ષિત થએલ વીરસેન કુમારે શુકની સાથે કેાઈ વાર્તાલાપ વડે સુખદ આનંદ મેળવ્યે.. ॥૩॥ ખાદ છળ પામેલ ખળજનની જેમ ચારે બાજુ ફેલાએલા અંધકારે પોતાના દ્વેષી સૂર્યને અસ્ત પમાડ્યો, એટલે કાના જાણુ પોપટે કાંઈક શત્રુનાદિક બુદ્ધિથી અવધારીને અને તેના નિર્ધાર કરીને કુમારને કહ્યું–“હું કુમાર! આ ઘાર અંધકારમય રાત્રી છે, સ્થાન નિજૅન છે અને તેમાં આ દિવ્ય રત્નત્રયી દેવાને પણ દુર્લભ છે. આ ખામત હું આજે અહિં નક્કી કાંઇક વિઘ્ન થવાનું દેખું છુ. તેથી પહેલા હું એ પહેાર સુધી જાગુ અને પાછળથી એ પહેાર તમે બંને જાગેા. કહ્યું છેકે- ઉદ્યમ પાસે દારિવ્ર ટકતું નથી, જાપ પાસે પાપ ટકતું નથી, મૌન પાસે કલહ ટકતા નથી અને જાગવાથી ભય ટકતા નથી. જાગનારાએને વિઘ્ન આવી પડ્યુ હાય તે પણ તે સુખે નિવારી શકાય છે: ભયનાં સ્થાને ઉંધે તે તિરસ્કાર પાત્ર ગણાય છે ” ॥૪૦ થી ૪૫મા
આ ઉજ્જડ કુસુમપુરના ભાવી રાજા વીરસેન થશે : એ પ્રમાણે પેપ ટનુ ભવિષ્ય કથન.
પોપટની એ પ્રમાણેની હિત સલાહ માનીને કુસુમશ્રી અને વીરસેનકુમાર પ્રથમ સુઈ ગમે તે આ શુકરાજ, વીરની માફક પહેરેગીરની સ્થિતિને ભજતા જાગવા માંડ્યો! પોતાનાં કાર્યોંમાં કેણુ આલસ કરે? I૪૫ હવે પલંગના પ્રભાવથી બે પહાર બાદ તે બને જાગી ગયે સતે ખાકીની બે પહાર રાત્રિને વિષે થાકેલ મુસાફરની જેમ પોપટ સૂતા અને સ૨ નિદ્રાષીન થયા. ॥૩૭॥ ખાદ કુમારે પાદદેવીનાં મ ંદિરમાં માનરૂપ હરણની જળ
ve
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org