________________
૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તરૂત્રની આદર્શ ટીમને સરલ અનુવાદ પલંગની જેમ સર્વદા સ્વામીની ઇચ્છા મુજબ તૈયાર રહેવાના સ્વભાવવાળો જે પલંગ છે તે પાછળ પાછળ ચાલ્યા આવનાર છે, ઈચછા મુજબ નિદ્રા પમાડનાર છે અને ઈચ્છિત વસ્તુદાયક છે અને વિદધચૂડામણિ નામને જે પિપટ છે તે બુદ્ધિમાન છે, તેવા પ્રકારનું સંકટ આવી પડયે સતે ઉત્તમ બુદ્ધિદાતા છે અને શકુન શાસ્ત્ર વગેરેને જ્ઞાતા છે. ત્રણ વેદની જેમ પિતાના અર્થમાં નિર્દોષ એવી આ રત્નત્રયી વિશ્વને વિષે અતિશયતા પ્રાપ્ત કરાવે તેવી છે. માટે તમે મારા પિતા પાસેથી તે ત્રિતથી જ માગજો. # ૧૨ થી ૧૭ ! ”(કરપીડન
વખતે કુસુમશ્રીએ એ પ્રમાણે જણાવેલ અતિમહત્વપૂર્ણ વાત વીરસેને દાયજામાં માગેલ સાંભળીને) ખુશ થએલ વિરસેનકુમારે પણ કરમેચન વખતે દૈવી અશ્વાદિથી રાજાને કુસુમશ્રીના પિતા પાસેથી એ પ્રમાણે તે ત્રિરત્ની માગે તે થએલ ચિતા: અંતે ત્રણેય અનિકેશરી રાજા ચિંતવવા લાગ્યું કે “અહે મારા ઘરની દિવ્યવરતુઓનું સમર્પણુ, ગુરૂવાત નક્કી આ પુત્રીએ જમાઈને જણાવેલ છે. ખરેખર
માતાપિતાએ અત્યંત લાડકેડથી પાળી હોવા છતાં પણ પુત્રી પારકી જ છે કે-જે પરઘેર જતી થકી માતાપિતાનું સર્વધન લઈ જવા ઈચ્છે છે! - ૧૮-૧૯.” જમાઈને તે દિવ્ય ત્રિરત્ની આપવાની રાજાની ઈચ્છા નહિ હોવા છતાં - ભવ્યાત્માને જેમ સદગુરૂ રત્નત્રયી આપે છે તેમ રાજાએ લજજા અને નેહથી તે દિવ્ય અધ, પલંગ અને પિપટરૂપ ત્રિરની, વિરસેનકુમારને દાયજામાં આપી! | ૨૦ | રાજાના આગ્રહથી ત્યાં કેટલાક દિવસ મહોત્સવ પૂર્વક રહેલ વિરસેનકુમારે પિતાનાં નગરે જવાની ઈચ્છા થતાં ધસુરની આજ્ઞા મેળવી “તદાડાં વિધા'=સહુની સાથે ભોજન કરીને “ પૂર્વ સર્વ નિ હૈયં સવપુરા નાથ '=વીરસેનકુમારે પોતાનું સર્વ સૈન્ય પ્રથમથી પિતાનાં નગરના ઉધાને મોકલી આપીને સુતં પ્રતિવશ તન્ત 'ઋતે સેન્ય જલદિ ચાલતું થયું; ૨૧-૨૨ એટલે નવવધૂસહિત કુમાર પતે તે તે દિવ્ય અશ્વ ઉપર આરૂઢ થઈને પાછળ પલંગ આવતે સતે પોપટને ખોળામાં રાખીને “હુંકાર કર્યો ૨૩ તે દિવ્ય ત્રિરત્ની તેમજ ઉત્તમ કન્યાની પ્રાપ્તિ અને પ્રીતિના રસમાં પરવશપણે ભ્રાંતિથી (કનકશાલને બદલે) “કુસુમપુરના ઉદ્યાને જા” એમ અશ્વને કહ્યું ! | ૨૪ . અશ્વ પણ તત્કાલ ગરૂડની જેમ ઉડયો અને વેગે જતો હજારો જોજન ઉલંઘી ગયે . ૨૫ . બાજપક્ષીની આંખનાં કારણેને જીતનારી વેગવાળે તે અશ્વ, રેવંત જેમ રવિને લઈ જાય તેમ કુમારને કા મુજબનાં ઉદ્યાને લઈ ગયે! | ૨૬ મે જંગલમાં જેમ વાઘ વરૂ સિંહ વગેરેના બિહામણું ગજર હોય છે તેમ તે ઉધાનને જંગલી પ્રાણીઓના ભયંકર અને અત્યંત બીહામણું ગજરોથી ભયંકર જોઈને વીરસેનકુમાર, પોપટને પૂછે છે કે-હ પિટ ! અહિં આપણે કયાં આવ્યા? પોપટે પણ કહ્યું- હે પ્રભુ! આપે જે નામ લીધું હતું તે જ આ કુસુમપુરનું ઉદ્યાન છે; પરંતુ તે આ નગર શૂન્ય છે તેથી ઉદ્યાન પણ આવું ભયંકર છે.” પોપટને તે ખુલાસે સાંભળ્યા બાદ વીસેનકુમાર, પિતે અશ્વને સંક્રમથી કહેલ વચનરૂપ પ્રમાદને અને પિતાને નિંદવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org