________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૦૧ - વાલીનો કા–પુરૂષ અને સ્ત્રી મળીને પાંચ જણુથી ઉત્પન્ન થએલી છે, કેઈને જોરથી આપી થકી ગાઢ અવાજ કરે છે, શરીરે ભેટે છે છતાં દુ:ખકર હોય છે અને નજરે દેખવા છતાં પણ વૈર કરાવનારી છે! એ વસ્તુ શું ?
નિપુળાનો ઉત્તર–“તારામાં મિથ્યા અભિમાન હવાથી એ વસ્તુ તારા માટે જ છે.” આવો ઉત્તર આપવાથી આ વાદીને ગ્ય એવી કઈ વસ્તુ હશે?” એ બીના જાણવાને સભા ઉત્સુક બન્યું તે નિપુણએ કહ્યું કે-ચપેટા ! (લપડાક) નિપુણની તે સ્પષ્ટતા સાંભળીને બધા જ સભાજને ખડખડાટ હસી પડ્યા!
હવે સર્વ વાતે પ્રવીણ એવી તે નિપુણાએ સમર્થ વાદીન્દ્રની રીતિવડે તે વાદીને કહ્યું– “હે વાદી ! (તારી માફક) હું જે તને પ્રશ્ન કરું તે તે પ્રશ્નને ઉત્તર આપવામાં તું મૂઢ હેવાથી તારે વાણી ઉચ્ચરવા માત્રને પણ અવકાશ ક્યાં છે? માટે તારી મરજીમાં આવે તે તું જ મને ફરી પ્રશ્ન પૂછે!” તે સાંભળવાથી ઘણું વિચારીને વાત કરુ તિ વિષમ પ્રશ્ન– હે બાલિકે ! જે તું અત્યંત ચતુરપણું વહન કરે છે તે “૧ સજજને, ૨ ઉત્તમ અશ્વો, ૩ સાથીઓ, ૪ જ્ઞાનીઓ, ૫ ઉત્તમ વાદીઓ, ૬ રસોઈએ, ૭ જુગારીઆ, ૮ ગણિકા, ૯ શ્રેષ્ઠ સંગીતકાર, ૧૦ બ્રાહ્મણ, ૧૧ શ્રેષ્ઠ વણકરોની ઘણી શાલે, ૧૨ સુકાલમાં ધાન્યના કણે, ગ્રીષ્મઋતુમાં સમુદ્રના કિનારા, ૧૪ ધૂર્ત જને, ૧૫ અન્યાયીજને, ૧૬ ધર્મને વિષે ધાર્મિક ચિત્તવાળા જને, ૧૭ વેદજ્ઞ પુરૂષ, ૧૮ દયાળુ, ૧૯ અશુભળા, ૨૦, ૫ટ, ૨૧ મહસુભટ, ૨૨ અસતી, ૨૩ શ્રેષ્ઠ વણકર, ૨૪ મહાવાયુ, ૨૫ વર્ષાઋતુમાં જવાસે, ૨૬ મદિરાને વ્યસની, ૨૭ છેલ્લા સમુદ્રની સ્થિતિ, ૨૮મસ્યવાળા તળા, ૨૯ અનુકુળ વાયરાવાળાં વહાણે, ૩૦ ભરવાડનાં ગૃહો, ૩૧ સમુદ્રનાં મુખે, ૩૨ અન્ય પાસે યાચના કરવામાં તત્પર મનવાળા, ૩૩ નિત્યદરિદ્રી, ૩૪ મહા સમુદ્ર, ૩૫ ખેડુતે, ૩૬ વધકારો, ૩૭ કુંભારે, ૩૮ પર્વતની નદી, ૩૯ મરૂભૂમિ, ૪૦ કાશ્મીર દેશની ભૂમિ, ૪૧ સિદ્ધ, ૪૨ મહા વૃક્ષે ૪૩ રાજાની સ્થિતિ, ૪૪ કાનખજૂરે, ૪૫ ભેરીઓ, ૪૬ ફળેલી શાલિ, ૪૭ ઉત્તમ પ્રધાને, ૪૮ ધૂમૈત્રી, ૪૯ પહેલી ત્રણ નરક, ૫૦ નૃપ કન્યા, ૫૧ રાજાઓ, પર યાચકે, ૫૩ ઉત્તમ ઘરે, ૫૪ ફોધે ચઢેલા સુભટે, ૫૫ તૃષાતુર અને પ૬ વને દેશ” એ છપ્પન્ન બાબત કેવી હોય તે પ્રાકૃત ભાષાના ચાર જ અક્ષરોમાં તે દરેક પ્રશ્નનો ઉત્તર આપ:
ડીવાર વિચારીને એ છપન્નય બાબતને પ્રાકૃત ચાર જ વર્ણમાં નિપુwાનો સત્તર:પરવાયા!” એટલે જેમ કે પહેલો પ્રશ્ન છે કે-સજજને કેવા હોય?” તે કે-પરવાયા=પરવાચાવાળા - શ્રેષ્ઠ વાણી ઉચ્ચરનારા હોય છે. તેમ જ બીજો પ્રશ્ન છે કે-“ઉત્તમ અશ્વો કેવા હોય?” તે કે-પરવાયા: એટલે કે–પરવાજા=શ્રેષ્ઠ વેગવાળા હોય છે. [ એ પ્રમાણે તે “પરવાયા” તરીકે ચાર જ વર્ણન શબ્દના એક જ ઉત્તરથી વાદીના તે છપ્પનેય પ્રશ્નોના વ્યાકરણ અને પરંતુ તે શબ્દમાંના અંતિમ “” વર્ણને તે ઉડાવી જ દઈને એ આશ્ચર્યકારી અર્થ કર્યો છે તે તો શાસ્ત્રાનમારી ત્વની બેપરવાનું પ્રતીક છે! જે અક્ષમ્ય ગણાય. એક પુરુષ (અંગુઠા) અને ૪ સ્ત્રી અમળીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org