________________
૭co શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતૃસત્રની આદરે ટીકાને સરલ અનુવાદ પુત્રીએ કહેલ વાત રાજાને જણાવી: તેથી રાજાએ બેલાવેલ તે પૂર્વ વાદી આવે અને પ્રતિવાદીને સ્થાને કન્યાને જોઈને પ્રતિવાદીઓની અવજ્ઞા કરતો વિસ્મયપણે બોલ્ય:-આ બાળા મારી સામે એક વચન પણ બોલી શકવાની નથી ! વળી કેસરી સિંહ કદી બાળમૃગલીને જીતવાની ઈચ્છા કરે ખરે ? / ૧૦૬-૧૦૭ I હવે સર્વજને કૌતુક નિહાળવામાં ઉત્સુક બની રહે તે મહાન વાદીની રીતિએ સુંદર સંસ્કૃત વચને વડે બાળાએ વાદી પ્રતિ સત્વર વાદ કવાને આક્ષેપ કર્યો! એટલે પહેલાં બાળા જોડે વાદનીના કહેતો હતો અને બાળાને મહા બુદ્ધિશાળી જાણી એટલે “ આ બાળા છેડે એમ નથી' એમ ધારીને જુદું વ્હાનું કાઢીને વાદ કરવા સજજ થયે: એમ) બંને પ્રકારે ધૂર્ત એ તે વાદી બે કે-“અહિં વાદમાં તારા જેવી બાલિકા જોડે સર્વ શાસ્ત્રોથી યુદ્ધ કરવું તે શોભતું નથી, પરંતુ બાલિકા જોડે પણ કાંઈક પ્રશ્નોત્તર રૂપ ક્રિડા કરવી તે ઠીક છે” એમ કહેવાપૂર્વક તે પૂર્વે અભિમાનથી બે
હે દક્ષે! ચતુર છો પણ વિચારીને જલદી ઉત્તર આપ: કે-“અકસ્માત્ માખીની પાંખના આઘાતથી નિશ્ચલ એવા ત્રણે ય લેક કેવી રીતે કંપ્યા?” ૧૦૮ થી ૧૧૦ | નિપુણાએ હસીને ઉત્તર આપે કે-ઉત્તમ દિવાલની અંદર ચીતરેલ ત્રણ ભુવનનું “પાણીની અંદર' પ્રતિબિંબ પડતું હોય તે “હાલ મારા કરેલ આક્ષેપથી તારૂં ચિત્ત કંપી ઉઠવાની જેમ માખીની પાંખના આઘાતથી પણ કંપે જ ૧૧૧ નિપુણાને તે ઉત્તર સાંભળીને મનમાં ચમત્કાર પામ્યા હોવા છતાં પણ એ વાદીએ ફરીથી દુર્ઘટ એવી સમસ્યા પૂછી:
વાલીની સમસ્યા-હે બાલિકે ! તલના એક કણને ખૂણે કીડીએ ઉંટને જન્મ આપ્યો! એ શું? નિપુળાનો ઉત્તર-જે તું મને છતીશ તે તે વાત સત્ય ઠરશે. (એટલે કે તારાથી હું હારીશ તે તારા જેવા વિદ્વાનની “જગતના એક ખૂણારૂપ આ દેશરૂપી તલના ખૂણામાં રહેલી કીડી જેવી મેં ઉંટ તરીકે તારી પ્રસિદ્ધ કરી કહેવાશે ) એ ઉત્તર સાંભળીને વળી પાછો વાલીનો પ્રશ્ન-બે પુરૂષ અને બે સ્ત્રીથી ઉત્પન્ન થએલો છે, અંદર કાળો અને બહાર ઉજવલ છે, દેવ નામ છે પણ દેવ નથી, સર્વને નિવાહ સાધી આપનાર છે. સમુદ્ર હોવા છતાં પણ જલથી ગભરાય છે, પગરહિત હોવા છતાં બહ ભમે છે, બધું બેલે છે છતાં મૌની છે અને સાક્ષર હોવા છતાં પણ જડ છે ! એ શું?” નિપુનો ઉત્તર:–લેખ (એટલે કે-કાગલ અને કર એ બે પુરૂષ તથા શાહી અને કલમ એ બે સ્ત્રી મળે ત્યારે લેખ થાય છે. તે લેખ “ઘડી વાળતાં લખાણવાળા ભાગ અંદર રહેતા હોવાથી” અંદર કાળે અને બહાર ઉજવલ હોય છે. લેખનું પર્યાવાચક નામ “દેવ' પણ છે. આ દુનીયાના તમામ માણસોને લેવડદેવડ વિગેરેને વ્યવહાર “ખૂલના આવવા દીધા સિવાય” સાધી આપનાર લેખ છે. સરકારી કે દરબારી સિક્કાવાળો હોય છે છતાં પાણીથી બીવે છે. બાકીની બીના સુગમ છે. )
૧ “કુરા' ને સ્થાને “નૂન' 1 ૨ અહિં પૂ. ઉપા. એ પિતાના અનુવાદમાં ‘સમુદ્ર' શબ્દનો યુત્પત્તિથી અર્થ કરવા માંડતા “g '=સહિત અને ઇ=અક્ષર' એ અર્થ કર્યો છે તે આશ્ચર્ય છે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org