________________
શ્રી ભાદ્ધપ્રતિકમણ-વત્તિની આવી ટીકાને સલ્ફ અનુવાદ ૨૭ ૧૩ થી ૧૫ . એ પ્રમાણે બીજાં શહેરો અને ગામેથી આવેલા લોકોએ પણ રાજાને પોતપિતાનાં શહેરો અને ગામોમાં પણ તે જ ચમત્કાર થયો હોવાની વધામણી આપી. આથી રાજા સમસ્તલેકે સહિત વિસ્મયતાપૂર્વકના આનંદરસને કાંઈક બાકી રહેલ ભાગ પણ અનુભવવા લાગ્યો. ૧૬ . તે વખતે તુર્ત જ સમગ્ર રેગો દૂર થવાને લીધે જીવિતની આશા પામેલ પ્રજાએ રાજા સહિત હર્ષથી મહોત્સવનો અપૂર્વવિધિ ઉજ. ૧૭ કલ્પી ન શકાય તેવી તે સમૃદ્ધિનું કોઈપણ કારણ કે બરાબર જાણી શકતું નહિ હોવાથી રાજા અને પ્રજાએ તેમાં કારણ તરીકે પિતાને ભાગ્યેાદય માન્ય, તપસ્વીઓ પોતાના તપને પ્રભાવ મનાવવા લાગ્યા, ધર્મચુસ્ત લેકેએ પિતાની ધર્મરચનાને પ્રભાવ, ધ્યાનેંદ્રોએ ધ્યાનનું વિધાન મહા
ગીઓએ યુગનો પ્રયોગ, માંત્રિકોએ પિતાની મંત્રશક્તિ, દેવ સાધેલાઓએ દેવને પ્રભાવ, યજ્ઞોએ યજ્ઞ કર્યો તેનું પરિણામ, અને જ્યોતિષીઓએ તેવા પ્રકારને ગ્રહને સુંદર ભેગ મનાવવા માંડયો. ૧૮ થી ૨૦ છે એ પ્રમાણે મિથ્યાભિમાનીઓ સર્વ કેને કદર્થના કરી રહેલ છે અને અંતરમાં તો “આ ચમત્કાર કેના પ્રભાવે થયો હશે ? ” તેવી શંકા ધરી રહેલ છે, તેવામાં ત્યાં એક દિવસે કેવલજ્ઞાની મુનિ પધાર્યા. / ૨૧ / પ્રજા સહિત રાજાએ
વિધિપૂર્વક વંદનાદિ કરીને નિખાલસભાવે પૂછયું-“હે સ્વામી ! બહબુદ્ધિ મંત્રીની પુત્રી હાલ વર્તતા તદ્દન અસંભવિત એવા પૃથ્વીને સમૃદ્ધિભાવમાં નિપુણને જ એ પ્રભાવ! કેણુ કારણ છે?” ૨૨ મુનિએ કહ્યું-“તમારા બબુદ્ધિ અને તેને પૂર્વભવ. મંત્રીની પૂર્વભવના પુણ્યના જન્મ જેવી જે નિપુણા નામે પુત્રી
જન્મી છે તેને આ દરેક “ત્રણ ભુવનને વિષે અતિશયવંત એવો ' પ્રભાવ છે. ર૩ હે રાજન ! તે નિપુણને પૂર્વ ભવ આ પ્રમાણે છે. પૂર્વે ભદ્ર પુર નગરમાં ભદ્રશ્રેણીની ભદ્રા નામે ભાયની “ શ્રેષ્ઠ નિધાનલક્ષમીની માફક માનનીય એવી તે સુભદ્રા નામે પુત્રી હતી. ૨૪ તે શ્રાવકની પુત્રી હોવાથી જૈનધર્મ પામી હોવા છતાં પણ પૂર્વકના પ્રભાવે ચંદ્રમાની મંડળીની જેમ બાલ્યકાળથી અત્યંત લે લુપતાવાળી થઈ!રપા યથેચ્છ વર્તનારી તે સુભદ્રા, પત્ર અને કંદ વિગેરે સર્વ અભો પણ ખાવા લાગી ! આથી પિતા વિગેરેએ બહુ વારી, તે ખાનગી રીતે પણ અભક્ષ્ય ખાવા લાગી ! અહા, આસક્તિ પ્રતિના રસની વૃદ્ધિ! ઘરા ગાયે ઉન્માર્ગે જવામાં જેમ ગોવાળનો દોષ ગણાય છે, તેમ સંતાન ઉન્માગે જવામાં માબાપને દોષ ગણાય છે. માટે તે બાલિકાની ઉશૃંખલતા દૂર કરવા સારૂ તેના પિતાએ તે બાળા પર “ઘર બહાર જવું' વિગેરે પ્રતિબંધ મૂક્યો! આમ છતાં પણ વ્યસનથી પરાભવિત થયેલ તે વિક્રશન્ય સુભદ્રા કઈપણ ઉપાયે બીજાઓ દ્વારા અનંતકાયાદિ અભક્ષ્ય પુષ્કલ મંગાવીને વિવિધ પ્રકારનું સચિત્ત ખાતી જ રહી! ૨૭ ૨૮ ધમીષ્ઠને ઘેર ધર્મહીણ આત્માઓ પણ આદર્શ પ્રમક બની જાય” એ હિસાબે તેને ધર્મચુસ્ત શ્રેણીના પુત્ર જોડે પરણવી. છતાં ત્યાં પણ તેણે પિતાની પ્રકૃતિ તજી નહિ! રલા કહ્યું છે કે આ આત્મરાજા, દીર્ઘકાલથી મોહરૂપ મદિરા માં એતો છેક વ્યાહિત બન્યું છે કે-જે પિતાનાં
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org