________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની દસ ટીકાના સરલ અનુવાદ
૨૯૧
આ લાક્ષાદિનુ દોષપણુ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે:-‘ માંસ, લાખ અને લવણુના વ્યાપારથી બ્રાહ્મણ જવૃદ્ધિ પતિત થાય છે અને દુધના વ્યાપારથી ત્રણ દિવસમાં શુદ્ધ બની જાય છે. ૮ રસના વ્યાપારમાં:-મધ વગેરે રસ ઘણા જંતુના વિનાશથી ઉત્પન્ન થાય છે. તેમજ તેમાં અનેક સમૂમિ જંતુએ થાય છે તે વગેરે દોષ છે. દુધ વિગેરે રસમાં ઉડતા ત્રસજીવાની વિરાધનાના દોષ છે; એ દિવસ પછીનાં દહીંમાં પ્રથમ કહી ગયા તેમ સમૃથ્વિ મ જંતુએ પણ ઉપજે છે. ૯ કેશના વ્યાપારમાં:-દ્વિપદ, ચતુષ્પદ જીવાની નિત્ય પરવશતા, તેને તાડવાં આંધવાં ભૂખ્યાં- તરસ્યાં રાખવાં વગેરે દોષ છે. ૧૦ વિષના વ્યાપારમાં– શીંગડીયેા, વછનાગ વિગેરે તેમજ હરીયાલ, સેામલખાર વિગેરેના ઝેરનુ` તેમજ શસ્રાદિનુ જીવહિંસાપણું પ્રત્યક્ષ છે. જાય જ છે કે-પલાળેલ હરીયાલમાં માખીએ વિગેરે શીઘ્ર મરી જાય છે, વળી સેામલખાર વિગેરેથી ખાલકે પણ મૃત્યુ પામે છે! અન્ય શાસ્ત્રકારો પણ તેવા વિષાદિન નિષેધ કરે છે કે- કન્યાના, રસના અને વિષના વ્યાપાર કરતાર મનુષ્યને નરકગામી જાણવા.’ ૧૧ યપીલનકઃ-તેમાં અનેક ત્રસવાના પણ વધુ થાય છે. તેથી જ કહ્યું છે કે:-‘ ખાંડણી, ઘંટી ચૂલે પાણીયારૂં અને સાવરણી એ પાંચ કસાઈખાના છે: કે—જે વહન કરનાર ગૃહસ્થને પાપથી બાંધે છે. ' ઘાણી વિગેરે ય ંત્રાને મહાપાપના હેતુ તરીકે લૌકિકા પણ વણુ વતાં કહે છે કે:- દસ કસાઈખાના સરખા એક ઘાંચી, દસ ઘાંચી સરખા એક કલાલ, દસ કલાલ સરખી એક વેશ્ય અને દસ વેશ્યા સરખા એક રાજા પાતકી છે. ’ ૧૨ નિૉ છનકને વિષે:-ગાય, અશ્વ, ઉંટ વિગેરે પંચેન્દ્રિય પ્રાણીઓને કદના થાય છે. ૧૩ દવદાનને વિષે:–અનેક પ્રકારના જીવાની કાટી ( વિભાગ )ના વધ થાય છે. ૧૪ સરાવરાદિનાં શાષણમાં:-જલના તથા તેમાં રહેતા અનેક પ્રકારના મત્સ્યાના અને તેમાંથી વહેતા મૂકેલા પાણીથી માગમાં ડુબતા છએ જીનિકાયના જીવાના વિનાશ થાય છે. ૧૫ અસતી પાષણમાં:-દાસી વિગેરે વડે કરાતા દુષ્કૃત્યાથી પાપની વૃદ્ધિ થાય છે. ॥ તિ ૧ વાંગિ ॥
ચાલુ ગાથા ૨૩ ના પ્રથમના ‘તું વુ' એ એ શબ્દો ગાથાને છેડે યાજવા તેમ કરતાં i' એટલે ‘ પૂર્વોક્ત પંદર ખરકોની જેમ ' નિયપણું સૂચક કોટવાલ, જેલર અને ઉદ્યાનપાલકપણું વિગેરે ખરક, પશુ સુ’નિશ્ચયે વવાં. અહિં ફરીથી વનક્રિયા જણાવવાનુ કારણુ તે કાંદાનને આદરપૂર્વ ક વ વાનુ જણાવવા અર્થે છે. એ વનીય ખરકર્માને વિષે અનાભાગાદિથી જે કાંઇ ઉલ્લંઘન થયું હોય તેને પ્રતિક્રમ છું એ સંબંધ: આ વ્રતપાલનનું ફૂલ:સમસ્ત પ્રકારે દિવ્યભાગ, આરેાગ્યતા, ઇષ્ટના સંયોગ, મનુષ્ય-દેવ અને મેાક્ષપદની પ્રાપ્તિ છે: અને આ વ્રત નહિ લેવામાં અથવા ગ્રહણ કરીને તેને વરાધવામાં લ–ધારરોગ, પ્રિયના વિયેગ, સાગામાં અંતરાય અને નીચગતિ વિગેરેની પ્રાપ્તિ છે. ॥ કૃતિ ૨૨-૨૩ થાર્થ: ॥ તે સાતમા વ્રતની આરાધના તથા વિરાધના વિષે મંત્રીપુત્રીનું દૃષ્ટાન્ત. પેાતાની ઋદ્ધિવડે દેવલેાકની ધ્રૂજારી વધારનારી અને અનુક ંપામાં તત્પર એવા નગર૧ મનાતિ × |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org