________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ સ્પર બંધાવ્યું. તે ૭૮ | મહેલ બંધાવતાં બાકીનું નિધિમાંનું દ્રવ્ય ગણતાં નવાણું લાખ સેનૈયાજ કહ્યા જોઈને આ શેઠ, વિસ્મય-આનંદ-ખેદ અને ઉદ્વેગની સંકરતાને અનુભવતો વિચારવા લાગ્યું કે “દસહ એ ઘણે કાયકલેશ મેં ફેકટ સહન કર્યો: કેડયાધીશ બનવાનો નિભગીર મનોરથ કેમ ફળે? | ૮૦ કહ્યું છે કે- વનનું પુષ્પ, કૃપણની લક્ષ્મી, કુવાની છાયા સુરંગની ધૂળ અને ભાગ્યહીનના મને જ્યાંથી ઉપજે છે ત્યાંજ નાશ પામે છે. ૮૧ | ઈત્યાદિ ચિંતામાં તણાત તે શેઠ ઘણે થાકી જવાની જેમ કેટલોક કાળ નિરૂદ્યમી બની બેઠે. બાદ કેઈ વખતે કેટીધને લખેશ્વરીઓ તરફથી “ઉઠીને આસન આપવું વિગેરે સન્માન થતાં જોઈને વળી પાછી પિતાને ક્રોડપતિ થવાની આકરી પીડા થઈ, તેવામાં તેણે કઈયેગીન્દ્રને
જે. ૮૨-૮૩ છે તે યેગીનું સારી રીતે પાષણ કરીને અને ધુરંગીની જાળમાં સંતુષ્ટ કરીને તેણે પૂછયું- હે દક્ષ ! હું કેટીશ્વર થઈશ કે નહિ? સિદ્ધરસની લાલચે તે તમે બરાબર જોઈને કહે છે ૮૪ ” યેગીઓએ પણ ધ્યાનને ભયંકર દુઃખી થવું. દંભ કરીને તેને સ્પષ્ટ કહ્યું કે- હે શિષ્ટ ! તારા ભાગ્યમાં તે
ભવિષ્યમાં ઘણા કોડે સેનિયા છે ! | ૮૫ ' ધનલેલુપી શેઠે - તે કેવી રીતે? કેવી રીતે ?” એમ કહ્યું તે એગીએ પણ કહ્યું કે-એ માટે સમસ્ત વિશ્વમાં એક જ ઉપાય છે! ૮૬ માં બીજા ઉપાયમાં તે તા માટે હું અનર્થ જોઈ રહ્યો છું. આ ઉપાય જે કે વિષમ છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે તારૂં પ્રાચીન દુષ્કર્મ ક્ષય થયેલું હોવાથી તેને સિદ્ધ થશે. આ ૮૭ “તે હે સ્વામી! કૃપા કરીને મને તે જ ઉપાય જણાવે, એ પ્રમાણે પિતાની વાતમાં આદર ધરાવતા થએલા શેઠને તે યોગીએ આગ્રહપૂવર્ક કહ્યું કે
પર્વતમાં રહેલ રસકુંપીમાંના રસના એક બિંદુથી ક્ષણમાં જ એક હજાર ભાર લેડું સુવર્ણ બની જાય છે! . ૮૮-૮૯ દેવેને પણ દુર્લભ એવો તે સિદ્ધરસ કઈક જ ઠેકાણે હોય અને અત્યંત ક પ્રાપ્ત થાય છે.” બાદ ખુશી થએલ શેઠ બોલ્યો કે-હું ફલ વગરનાં ઘણું કષ્ટ સહન કરૂં છું તેથી ફલવાળું કષ્ટ તે મારે માટે સુખે સહન કરી શકાય તેમ છે. અને મારી કાયા કણો સહન કરનારી છે. . ૯૦-૯૧ . યેગીએ શેઠ પાસે પાડાનું એક ઘણું મોટું પૂછડું મંગાવીને તે પૂછડાને છ માસ પયંત તેલમાં નખાવી રાખ્યું ! / ૯૨ / બાદ સંપ્રદાયથી સચવાતી આવેલી રસકુંપિકાના ક૯પની પુસ્તિકા અને તે પુંછડું લઈને વેગો, શેઠની સાથે ચાલે. ૧૯ઃ બે દ ડાં, બેતુબડાં અને એક માચી લઈને બલિ વિગેરે ઘણી સામગ્રી સહિત તે બંને એક ગિરિની ગુફા પાસે આવ્યા ૯૪ ગુફાના દ્વારે રહેલ યાની પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પૂજા કરીને ઉત્સાહથી બંને જણે નરકમાં પેસવાની જેમ ગુફામાં પ્રવેશ કર્યો ૧૯પા માર્ગમાં ઉભા થતા ભૂત-પ્રેત વિગેરને બલ આપવા વડે તૃપ્ત કરતા લાંબા પુછનારીવાના ઉદ્યોતથી વેગે જતા તે બંને જણ બે યે જન દૂર ગયા ત્યાં ચાર હાથ લાંબી પહેલી સમરસ એ રી રસકુપિકા દીઠી અને ખુશ થયા. / ૯૬-૯૭ બે દોરડાથી બાંધેલી માંચીમાં બને તુંબડાં સાથે 1 g* ૨ પ્રણવ 1.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org