________________
*ટ
શ્રી મા-પ્રતિક્રમણ-ભ'દિત્તુસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
તે શેડ, સમસ્ત નગરજનેાની હાંસીનું ભાજન અન્યો. ॥ ૬૨ ॥ મૂળ મૂડીમાં પણ ઘણા લાખ ટક ઓછા રહ્યા જોઈને મહાન દુ:ખ ધરતા ભાગ્યયેાગે નદીકિનારે પુષ્કળ નિધિ પામ્યા અને આનદિત થયા. "'૬૩ । તે નિધિને પીરીતે ઘેર લાવીને ઘરનાં દ્રવ્ય સહિત ગણો જુએ છે તા ખરાખર નવાણું લાખ થયા ! તેથી લેામગ્રસ્ત તે શેઠ વિચારે છે કે-જો એક નિધિ મળી જાય તે કૃતકૃત્ય થાઉં: માટે હવે તે મળવાના ઉપાય શું ? ॥ ૬૪-૬૫ ॥ તે વિચારમાં તેણે નિધિના ૫ જાણનારાઓને અત્યંત ભક્તિપૂર્વક નિધિ મેળવવાના ઉપાય પૂછ્યા કલ્પજ્ઞોએ કહ્યું કે જો ભાગ્યના ચાગ હોય તેા પગલે પગલે નિધિ છે ॥ ૬૬॥ કહ્યુ` છે કેअमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषत्रम् || निर्धना पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः
6
અર્થ :—તમામ અક્ષા મંત્ર છે, બધાં જ મૂળીયાં ઔષધ છે, અને સમસ્ત પૃથ્વી ધનથી ભરેલી છે; પરંતુ તે દરેક મેળવવાના આમ્નાયા=વિધિ દુલ ભ છે. ૬૭ ॥ વિશેષે કરીને અહે ! તે નિયાનાની નિશાની પણુ શીખવી ઘટે! · અશ્વ, ગર્દભ વિગેરે પ્રાણીએના ચારેય પગા સરખી રીતે પડ્યા હોય તેવા મૂત્રવાળાં સ્થાનામાં, બહુ પક્ષીઓનાં પગલાવાળાં સ્થ નામાં, આકડાના જત્થા હેાય તે સ્થાનમાં, ખંજન પક્ષીઓની હુમારના સ્થાનમાં, છાણુની અંદર એરંડીનાં ખીજ ઉગ્યાં હોય તે સ્થાનમાં, ખંજરીટ વિગેરે પક્ષીઓ મૈથુન સેવતાં ડાય તે સ્થાનમાં અને પ્રપુન્નાટ વિગેરે વનસ્પતિએ ઉગતી હાય તેમજ ખીલી-ખાખરા ઉગતા હાય તે સ્થાને પણ નિધિ હેાય છે! ॥ ૬૮ થી ૭૦ / પ્રપુન્નાર વિગેરે તેમજ ખીલી અને ખાખરાના અંકુરા જો પાતળા હાય તા તે સ્થાનમાં અનિધિ હાય છે. અને જાડા હાય તા ઘશેા નિષિ હાય છે, તેમજ તે તે વનસ્પતિઓનાં દૂધ અને વણું ને અનુસારે નિધિમાં દ્રવ્ય હાય છે. ૫૭૧૫” ક્રેડના નિધિ મળ્યા તા પણ નવાણુના નવાણુ !
એ પ્રમાણે નિધિનાં નિશાનેા સાંભળીને પૃથ્વીને વિષે શોધતાં કાઇ વખતે તેણે તે પ્રકારના ખાખરાને જોઈને અને ખાત્રી કરીને જલદી બલી આપવાના વિધિ કર્યા ॥ ૭૨ ॥ ૩ નમો ધરણેન્દ્રાય, ૐ નમો વનચ ર ' ઇત્યાદિ મંત્રપાઠ બેલવા પુર્વક ભૂમિ ખાદી, તે ત્યાં સાક્ષાત્ મહાભાગ્યની જેમ આનંદ પમાડનારા ક્રોડ સાનૈયાથી ભરેલા સાક્ષાત્ મહાનિધિ હતેા ! તુર્ત જ તે નિધિને રથમાં નાખી ગેાઠવીને ધનશેડ જેવામાં ઘરની નજીક આવે છે તેવામાં ઘરમાં આગ લાગેલી દીઠી ! તેના જોતાંજ આખું ઘર જદી ભસ્મીભૂત થયે સતે તે મંદબુદ્ધિ મૂર્છા પામ્યા અને શુદ્ધિ બાદ આક્રંદ કરવા લાગ્યા કે-હૈ હૈ!મે તારો કઈ પણ અપરાધ કર્યો નથી, છતાં ખરાબ શેાકયની જેવા હે ઇર્ષ્યાળુ! મને ફોકટ શું કામ દુ.ખી કરે છે ? || ૭૩ થી ૭૭ ॥ એ પ્રમાણે વિલાપી અને પાપીની જેમ ઉદ્વેગ કરીને તે શેઠ કષ્ટમાં ડુબી ગએલ હૃદયવાળા અન્ય. ક્રમે તાજા મળેલા તે નિધિનાં દ્રવ્યથી કઠે કરીને પોતાના મહેલ ૧ પૂર્ણતૂર્ણ × 1
કયા કયા સ્થાને નિધાન હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org