________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૭ નિra, સુપૂર ન પૂ? શા મશ્નર નિશૈ: કૂળદેવ રાચરે ! Iછા અર્થ એ પરી શકાય તેવી આ તૃષ્ણારૂપી ખાણને કણ પૂરી શકે? કે-જે ખાણ મોટાં પૂરણે નાખવાથી જ ખોદાય છે ! શા કુમિત્રની જેમ પુત્રને અવિશ્વાસ હોવાને લીધે પાંચ મહાવ્રતોની માફક વિશ્વને વિષે સારભૂત એવા પાંચક્રોડ સેનેયાની કિંમતનાં પાંચરત્નને ગુપ્ત રીતે પિતાનું નામ અંકિત કરેલા મજબુત, શ્યામ અને શ્રેષ્ઠ વસ્ત્રમાં બાંધીને એક કરંડીઆમાં પોતાના જીવિતની જેમ મજબુત પણે ગોપવ્યાં અને તેની ઉપર (તે રત્નોની અપેક્ષાએ) અસાર એવા ચાંદી અને સુવર્ણનું દ્રવ્ય ભરીને તે સમદેવ શેઠે તે કરંડીઓ પિતાના મિત્ર વસુદત્તના ઘેર (થાપણું તરીકે) મૂ. ૮-૯-૧ ના મિત્ર વસુદત્તને તે કરંડીઓ અત્યંત પ્રકારે વારંવાર ભળાવીને સેમદેવ ઘણું વસ્તુઓ પિતાની સાથે લઈને ચાલે અને દૂર દેશાંતરમાં ગે. ૧૧
બાદ વિશિષ્ટ વસ્તુઓ ખરીદતા રહીને ન્યાયથી વેપાર ચલાવવામાં સહસ્રગણી કમાઈ કરીને રક્ત રહેલા તે સમદેવ શેઠે થોડા સમયમાં નવો મેઘ ઘણું આવેલ સેમદેવે લુંટાવું! જળ મેળવે તેમ પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. ૧રા તેથી પ્રમુ
દિત ચિત્તવાળા તે શેઠે વળી પાછો પિતાના દેશમાં હજારગુણે લાભ થાય એ ઈરાદાથી તેવું અનેક પ્રકારનું કરિયાણું ખરીદું ૧૩ાા બાદ હર્ષપૂરિત મનવાળો તે શેઠ વિવિધ પ્રકારના મારથ કરતે “૨ સપથમફતુરતો ઇંતો' અત્યંત ઉતાવળે પિતાના દેશપ્રતિ આવતાં ભીલની એક મહાપલ્લીએ આવી ચડયો! ૧૪ત્યાં આગળ હાથમાં ધારણ કરેલા મોટા અને બિહામણું ભાલાંવાળા તે પલીના “હણે-હો-હો” બોલતા ભીલ લોકેએ તે શેઠને સર્વદ્રવ્યથી સંપૂર્ણ લૂંટી લીધું. ૧પ ધિક્કાર છે, ધિક્કાર છે કે-મૂઢ જીવો વિવિધ પ્રકારના મોટા મનેર કરે છે, પરંતુ તેઓ બિચારા નથી જાણતા કે-દેવ કોઈપણ બીજું જ ચીંતવી રહેલ છે ! ૧દા લાભના અભિલાષીઓને પણ તૃષ્ણાને વિપાક તે મૂલધનના પણ ક્ષયમાં પરિણમે છે ! છતાં ખેદની વાત છે કે-અબુધજને તેવા તૃષ્ણાના વિપાકને હદયમાં ઈષ્ટદેવની વિવ=] માફક વહન કરે છે ! ૧ળા ખેદની વાત છે કે-અતિલોભ, અતિદ્રોહ, અતિમાં અને અતિમહ છે તે પરભવની વાત તો દૂર રહો, પરંતુ આ લેકમાં જ દુઃખરૂપ નીવડે છે. ૧૮ - હવે સર્વસ્વ લુંટાઈ જવાથી નિરાધાર બની જવાને લીધે બહુ શેકવશાત્ જેના ચિત્તનો ઉત્સાહ નાશ પામી ગએલ છે, એવા તે સોમદેવ શેઠે ખાલી હાથે ઘેર આવતાંની સાથે જ મિત્ર વસુદત્તને પિતાના કરંડીયાની ક્ષેમકુશલતા પૂછી અને ત્યારબાદ પોતે ઘણું કમાય હતે, પરંતુ માર્ગમાં ભીલ લોકેએ લૂંટી લીધે, એ વિગેરે સઘળે વૃત્તાંત (પણ મિત્રને ) કહી દીધે ! અહે, ધનને મેહ! ૧૯-૨૦ના હવે આ બાજુ તે મિત્ર વસુદત્ત ચિતવવા લાગે કેઆ સેમદેવ, ચાંદી આદિ અસાર વસ્તુમાં પણ આટલી બધી કાળજવાળ કેમ છે? માટે જેલ કે-કંડીયામાં કોઈપણ મહત્વની વસ્તુ તે નથી ને ! ૨૧ એમ વિચારીને કંડીઓ છોડી જતાં વસુદત્તે તેમાં શંકર અને પાર્વતીનાં પાંચ નેત્રે જ હોય તેવાં અમૂલ્ય પાંચ
૧ વિશેષ૪ * ૨ gged *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org