________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૩ કસ્તુરી આદિ કિંમતી દ્રવ્ય, વધારે હોય અને એ છું જણાવીને લેવાથી અથવા ફેકટ પડાવી લેવાથી ? તેના નામે પ્રથમ અતિચાર છે. તથા સૂવમાં માત્ર પો” શબ્દ છે, પરંતુ સૂત્રનું માત્ર સૂચન પણું હોવાથી એટલે કે સૂત્ર તો માત્ર ઈસરે કરીને આગળ ચાલતું હોવાથી તે “ગો’ શબ્દ ઉપરથી તરબો' શબ્દ સમજવો. તે ચોર પ્રયોગ આ પ્રમાણે જેને કહેવું કે-“આજકાલ કામધંધા વિનાના કેમ જણાવ છો ? તમેએ લાવેલ ચેરીનો માલ જે કોઈ વેચી આપનાર ન હોય તો હું વેચી આપીશ” ઈત્યાદિ વચનથી અથવા કેશ કાતરચેતવણી માટેના ઘુઘરા વિગેરે ચિરને જરૂરી ઉપકરણો ભાતું વિગેરે આપવું–અપાવવું આદિ વડે ચોરેને ચોરીની ક્રિયામાં પ્રેરવા તે ૨ તેનgયા નામે બીજે અતિચાર છે. તાત્વિક રીતે તે ચોરને ચેરીમાં એ પ્રમાણે ઉત્તેજક બને તે પણ ચાર જ કહેવાય, નીતિશાસ્ત્રમાં કહ્યું છે 8-चौर १ श्चारापको २ मन्त्री ३ भेदज्ञः ४ काणकक्रयी ५ । अन्नदः ६ स्थानद ७ श्चेति, चौरः સવઃ કૃતઃ શાશા અથ:-૧, ચોર, ૨ ચીરાપક એટલે ચોરને સાધન સામગ્રી પ્રાપક, ૩ ચેરને ચેરી માટે સલાહ આપનાર; ૪ ચોરોએ ચોરી કરવાના કરી રાખેલ ભેદને જાણ, ચોરીને માલ વધારે હોય અને ઓછો ગણાવીને લેનાર, ૬ ચારને આડાર આપનાર અને ૭ ચોરને આશ્રય આપનાર એમ ચેર સાત પ્રકારે છે. ૧એ પ્રમાણે બીજે અતિચાર છે. - તથા “તાં તેમાં તત–ઉત્તમ વસ્તુની અને પ્રતિ=સરખી-જેવી: એટલે કે-જે વસ્તુ વેચવાની છે તે વસ્તુના જેવી. જેમકે-ચેખાની શાળામાં પલજી કહેતાં જવ મેળવી દેવા, ઘીમાં ચરબી અથવા કોપરેલ આદિ ઉલ મેળવી દેવું. તેલમાં મળી જાય તેવું મૂત્ર મેળવી દેવું, હિંગમાં ખેર વિગેરેનો રસ અથવા ચણા વિગેરેનો લેટ અથવા કઈ પણ જાતનો ગુંદર વિગેરે મેળવી દેવાં, કેસરમાં બનાવટી કેસર મેળવી દેવું. અથવા મજીદ વિગેરેમાં ચિત્રક વિગેરે મેળવી દેવાં. તેમજ ઉત્તમ કપૂર-મણિમતી- સુવર્ણ ચંદી વિગેરેમાં બનાવટી કપૂર-મણિ-મોતીસુવર્ણ-ચાંદિ વિગેરે મેળવી દેવાડે જે વેપાર કરે તે ૩ “તમતિકા' નામે ત્રીજે અતિચાર છે. એટલે કે જે હુ મૂલ્યવાળાં શાળા વિગેરે દ્રવ્યમાં અ૫ મૂલ્યવાળાં જવ વિગેરે દ્રવ્ય મેળવીને શાળ વિગેરે દ્રવ્યનું જે મૂલ્ય હોય તે કિંમતથી જ તે દ્રા ને વેચવા વિગેરે સંબંધી આ ત્રીજો અતિચાર છે. અથવા ચોર પાસેથી લીધેલ ગાય વિગેરેનાં શી ગડાઓને (ગાય વિગેરેને કોઈપણ ઓળખે નહિ એ રીતે) અગ્નિમાં પકાવેલ કાલિંગડાના રસ વિગેરે વડે વાંકા હોય તે સીધાં કરી દેવાં અને સીધાં હોય તે વાંકા કરી દેવા, એ મુજબને વ્યવહાર કરવા તે તરતિ વરદાન રૂ૫ ત્રીજે અતિચાર જાણ. - તથા “વિદ્વ” એટલે વિદ્ધા-વિરૂદ્ધ રાજ્યને વિષે. એટલે કે- પોતે જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યથી વિરૂદ્ધ એવા વૈરી રાજ્યને વિષે પિતાના રાજાએ નિષેધ કયો હોય છતાં વેપાર માટે જવું તે ૪ “વિરુદ્ધમન' નામે ચે અતિચાર છે. ઉપલક્ષણથી રાજાએ નિષેધ કરેલ હાથીદાંત લેતું-પત્થર વિગેરે વસ્તુ આ વ્યાપાર અથે લેવી તે પણ ચેથા અતિચાર રૂપ છે.
૧ વેદાઃ x ૨. થા વોડ x |
,
, ,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org