________________
૧૩૮ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ વખતે પર! અર્થાત હરિબલ અને વસન્તશ્રી ગાંધર્વ લગ્નથી જોડાયા તે જ વખતે સૂર્યને ઉદય થયે. જે ૯૩ (ત્યાંથી બંને આગળ ચાલતાં આવેલ) કેઈ ગામમાં બુદ્ધિશાળી એવી આ નવપરણિત વસન્તશ્રીના વચનથી લક્ષણે કરીને ઉત્તમ અને ગતિમાં ચતુર એવા “લક્ષમીના સંગમ જેવા એક અશ્વને હરિબલે ખરીદી લીધે. . ૯૪ એ પ્રમાણે જે જે કાર્ય માટે જરૂર લાગી તે તે કાર્યને ગ્ય દાસદાસીઓ પણ રાખી લીધા! છતાં ધને કેણ બુદ્ધિમાન શરીરને કલેશ આપવામાં પ્રવર્તે ? ૯૫ હવે પૂર્વકૃત સુકૃત પ્રેરેલ હોય તેમ ક્રમે કરીને બહુ દેશનું ઉલ્લંઘન કરતે તે હરિબલ, લક્ષમીથી ભરપુર એવા વિશાલપુર નામના નગરમાં આવ્યો. {/ ૯૬ ! રાજકુંવરીએ લાવેલા ધનથી ઘરને ગ્ય સમગ્ર સામગ્રી વસાવવા ભાગ્યશાળી બનેલ હરિબલ, તે નગરમાં શ્રેષ્ઠતર મકાન ભાડે લઈને તેમાં સુખપૂર્વક રહેવા લાગ્યઅને વિચારે છે કે-“સિંઘ એ હું કયાં? ધન્યા એવી આ રાજકન્યા કયાં? અને મને દરિદ્રીને અપાર ધન કયાં? (જે વસ્તુઓને મારે માટે કદિ
સંભવ નથી તે) આ દરેક વસ્તુઓને વેગ મને ખરેખર પૂર્વ વિશાલપુરના રાજાથી સંચિત શુભકર્મથી પ્રાપ્ત થયો છે. તેથી આજે પ્રાપ્ત થએલી પણ હરિબલનું થએલ લક્ષમીનું ફલ શું કામ ન મેળવું? ૯૭૯૮ છે એ પ્રમાણે બહુમાન ! વિચારીને હરિબલ, ધનને અત્યંત પ્રકારે દાન આપવામાં અને
ભેગના ઉપયોગમાં લાભ લેવામાં પ્રવર્યો. ખરેખર, પુરૂષના ભાગ્યને અભ્યદય થાય છે, ત્યારે તેની પતિને પણ અભ્યદય થાય છે. ૯૯ પુષ્કળ દાન અને વિશાલ ભેગ વિગેરેના ભપકાથી નગરમાં હરિબલની “આ કઈ રાજાને પુત્ર છે” એ પ્રમાણે ખ્યાતિ ફેલાવા પામી ! અથવા તે દાનથી શું થતું નથી ? | ૧૦૦ | કહ્યું છે કે
पात्रे धर्मनिबन्धनं तदितरे प्रोद्ययाख्यापनं । मित्रे प्रीतिविवर्द्धकं रिपुनने वैरापहार क्षमम् ॥ भृत्ये भक्तिभरावहं नरपातै सन्मानपूजामदं ।
भट्टादौ च यशस्करं वितरणं, न क्वाप्यहो निष्फलम् ॥१०१॥ અર્થ -પાત્રમાં દાન આપવાથી ધર્મનું કારણ બને છે, સામાન્ય જનમાં દાન આપવાથી અત્યંત પ્રકારે દયાની ખ્યાતિ ફેલાવનારૂં બને છે, રાજાને વિષે જોડવાથી પૂજા-સત્કારનું સ્થાન પ્રાપ્ત કરાવે છે અને ભાટ-પંડિત વિગેરેમાં જોડવાથી યશ વિસ્તારે છે! ખરેખર કઈ પણું ઠેકાણે આપવું તે નિષ્ફળ નથી! એ ૧૦૧ છે એ પ્રમાણે હરિબલની પ્રસિદ્ધિ સાંભળીને
. ૧ અહિં મૂળ ટીકામાં વધારતુરામા:” પાઠ નથી, “વાર તુમ' પાઠ છે. છતાં પૂ. ઉપ૦ શ્રી ધર્મવિજયજી મહારાજે તે પાઠન “એક છેડે” એમ સીધે અથ કરવાને બદલે “ચાર ઘોડા' એ અર્થ કેમ કર્યો હશે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org