________________
શ્ર: શ્રાદ્ધપ્રતિટ્ટણ-વદિકની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૧૩૭
પહેલાં સંકેત કરી રાખેલ હરિમલને સ્થાને તૈયાર અને હવે મારી સમીપમાં રહેવાથી આ પુરૂષ ભાવિ ભાગ્યવાન્ તા ગણાય, અથવા તેા હુંજ મદ ભાગ્યવાળી, કે જેથી આવા પુરૂષને અનુસરી. || ૮૧ || ( આવા વિકલ્પે થયા કરે છે ) તેથી કરીને આ ખાખત એમને પુછીને પણ નિણું ય કરૂ, અથવા તેા જેને માલીક માન્યા તેનાથી નિણૅય કરવાના પણું શું હોય ? ”
ઉપરથી
એ પ્રમાણે વસન્તશ્રી, સંશયની પરંપરામાં અટવાઇ રહી છે, તેવામાં આકાશમાં આ પ્રમાણે દેવવાણી થઇ કે-‘ હૈ તત્ત્વંગિ ! જોતું શ્રેષ્ઠતમ મહત્વને ઇચ્છતી હા તા તારા અસમાન ભાગ્યથી આવી મળેલ અને બે પ્રકારે મહાય પ્રાપ્ત કરનાર એવા આ ( હરિબળ માછી ) પુરૂષના પતિ તરીકે સ્વીકાર કર. ॥ ૮૨-૮૩॥ ’ એ પ્રમાણે આકાશમાં થએ દિવ્યવાણીએ સાધેલી છે ઇચ્છા જેની એવી તે વસન્તશ્રી, હૃદયને વિષે આનંદિત થઇ અને પ્રિય આલાપ વડે કરીને વિનય અને પ્રેમપૂર્વક હરિમલ માછીને ખેલાવવા લાગી, II ૮૪ । તેમજ પહેલાં પરિતાપને લીધે લાગેલી તૃષાને દૂર કરવા સારૂ હિરબલ પાસે જળ માંગ્યું! ખરેખર, રસ—રાગની અથી એવી તે કુમારીએ તે અવસરે રસ-( પાણી ) માગ્યા તે ઉચિત જ છેઃ ॥ ૮૫ || ‘ નવા અનુરાગને માટે કષ્ટ પણ અમૃત કરતાંય ઇષ્ટ હોય છે. ’ એ હિસાબે ( તે કુંવરીની યાચના પૂરવાને ) પ્રમુદ્રિત ચિત્તવાળા હરિબલ, જળ લાવવાને માટે જઢિ રવાના થયા. ॥ ૮૬ ।। નીર અને તીર હાવાનાં સ્થાનાને નીશાની જાણી લેવાના અભ્યાસી હરિમલ, રાત્રને વિષે પણ જંગલમાં ભમતા કાઈ સ્થળેથી જળ મેળવીને અતિ તૃષાને લીધે જીવનથી જવા બેઠેલી વસન્તશ્રીને જીવન લાવી આપવાની જેમ પાણી લાવી આપવા વડે સ ંતુષ્ટ કરી ! II ૮૭] રાત્રિને વિષે પણ અજાણ્યા જંગલમાં જલિદે જળ લાવવાથી વસન્તશ્રીએ‘ હિરબલ સાહસિકતામાં પશુ અતિશયી—અધિક છે' એમ નિય કર્યાં. ॥ ૮૮ ।। બાદ આ વવરને પ્રસાદવિધિ વડે ‘હવેથી તમારે સુપ્રભાત છે. ’ એમ દર્શાવવા સારૂ હોય તેમ વિશાલ શોભાવાળી સૂર્યની પ્રભા, તે બંનેની પ્રીતિની માફક સર્વૈત: વિસ્તાર પામી: અર્થાત્ રાત્રિ વ્યતિત થઈ અને પરાયુિ ખીલી ઉઠયું. ॥ ૮૯ ।। હવે · મનથી જે સુંદર માન્યું તે જ જગતમાં સુંદર છે' એ હિસાબે હરિખલને રૂપાન્ અને સૌભાગ્યના ભંડાર તરીકે જોતી વસન્તશ્રી, હરિઅલને સ્નેહપૂર્ણાંક કહે છે-“ હું સોભાગ્યવતાને વિષે મુખ્ય ! હમણાં મારૂં' પાણિગ્રહણ કરા, અને આપના પ્રતિ વિનયવાળી એવી મને ગ્રહણ કરા, આજ ( આજની આ પળ જ ) લગ્નવેળા છે, એમ મેં પહેલાં પણ નિર્ણિત કરી રાખેલું છે.” ! ૯૦-૯૧ ૫ ‘અહા નિયમધર્મના મહિમા ! ’ એમ ચિતવતાં અત્યંત રામાંચ અનુભવતા તે હિર ( પક્ષે-કૃષ્ણ ) ગાન્ધવ વિવાહથી લક્ષ્મી જોડે વિવાહ કરે તેમ વસન્તશ્રીને પરણ્યા !! ૯૨ !!. આ હરિબલની સાથે-પ્રવૃદ્ધિ વડે લક્ષ્મીનું સરખાપણું બતાવતા હોય [ તું અને હું બંને શ્રીલક્ષ્મીમાં સરખા છીએ: તું વસન્તશ્રીને વર્યાં છે, તે જ ટાર્ક મે તું ઉદયશ્રીને વર્ષી છું, એમ જણાવતા હાય ) તેમ સામે સૂર્ય ( નારાયણુ ) પણ ઉદ્દયશ્રીને ખરેખર તે જ
દેવવાણીથી બંનેને ઉપજેલ આનંદ, અને વનમાં જ ગાંધવ લગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org