________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
ઉપશમાવવાથી હોય છે. આ સમ્યકત્વમાં સમકિતી જીવ સભ્યત્વમેહનીયના પુજના પુદગલને વિપાકેદયથી વેદે છે. [છાશ પરથી પરાશ કાઢતાં વચ્ચે વચ્ચે આછી છાશની જણાતી સૂક્ષમ ધારની જેમ] પ્રદેશદયથી તે મિશ્રમેહનીયjજનાં તેમજ મિથ્યાત્વમેહનીયjજનાં યુગલેને પણ વેદે છે. જ્યારે ઉપશમ સમ્યકત્વમાં તો તે ત્રણેય પુંજમાંના એક પણ પુદગલને વિપાકેદય કે પ્રદેશદય સર્વથા હેત નથી! ઉપશમ સમ્યકત્વ અને પશમ સમ્યકત્વમાંએ તફાવત છે. | વેવ સ ત્ય-ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને અનંતાનુબંધી કષાયની ચેકડી તેમજ મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુજને ક્ષય કર્યા બાદ સમ્યકત્વપુંજની ક્ષપણા કરવા માંડતાં સમ્યક્ત્વપુંજમાંને છેલ્લે એક પુગલ વેદતી વખતે એક સમયની અવસ્થાવાળું હોય છે.
સાસ્વાન સચવ-ઉપશમ સમ્યકત્વને વમતાં તેના મનમાં-વમન વખતે જીવને માત્ર ઉપશમ સમ્યકત્વનાં આસ્વાદન રૂપે હોય છે.
પાંચેય સમ્યકત્વની સ્થિતિ, કાલ, માન વિગેરે દ્વાર. સળવવાઢ-ઉપશમ સમ્યકત્વને કાલ અંતર્મુહૂર્ત, સાસ્વાદન સમ્યને કાલ (૧ સમયથી) ૬ આવલિકા, વેદકને કાલ ૧ સમય, ક્ષાયિકને કાલ સાધિક [ એક ભવને આશ્રયીને] ૩૩ સાગરેપમ અને ક્ષયોપશમ સમ્ય) નો કાલ સાધિક ૬૬ સાગરેપમ છે.
ગ્રામ પ્રમાણ-ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ, જીવને આખા સંસારચક્રમાં વધુમાં વધુ પાંચ વાર, વેદક અને ક્ષાયિક એકેક વાર અને ક્ષાયોપથમિક અસંખ્ય વાર આવે.
ગાસમ્યકત્વાદિને પ્રથમ ગ્રહણ કરવા કે ગ્રહણ કરેલ સમ્યકત્વાદિભાવને મૂક્યા પછી પાછા ગ્રહણ કરવા તેને આકર્ષ કહેવાય છે. શ્રુતસામાયિક, ક્ષયે પશમ સમ્પ૦ અને દેશવિરતિ એ ત્રણેય ભાવ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષથી હજાર પૃથકત્વ (બેથી નવ હજાર વાર) આવે, સર્વવિરતિ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી શતપૃથકૃત્વબસેથી નવસો વાર આવે. અને આખા સંસારચક્રમાં શ્રુતસામાયિકાદિ ત્રણ ભાવ, અસંખ્ય હજાર વાર આવે તથા સર્વવિરતિ, હજારથકૃત્વ=બેથી નવ હજાર વાર આવે.
Toથાન-સાસ્વાદન સમ્યફવ બીજા ગુણસ્થાને હોય છે, ઉપશમ સમ્યક્ત્વ ચોથાથી અગીયાર, સુધીના આઠ ગુણસ્થાનમાં હોય છે, ક્ષાયિકસમ્યકત્વ ચોથાથી ચૌદ સુધીના અગીયાર ગુણસ્થા નેમાં હોય છે અને વેદક તથા ક્ષયોપશમ સમ્યક્ત્વ ચારથી સાત સુધીના ચાર ગુણસ્થાને માં હોય છે.
માવાસિત્ર-આયુ સિવાયના સાતેય કર્મની સ્થિતિસત્તા એક કડાકોડી સાગરોપમની અંદર રહે ત્યારે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય: સમ્યકત્વ પામ્યા બાદ કર્મની તે સ્થિતિ સત્તામાંથી ૧પમ પૃથકત્વ=બેથી નવ પપમ સ્થિતિ સત્તા પ્રમાણ ઓછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે સર્વ
૧ શ્રતસામયિકાદિ ત્રણે ય ભાવો સમુદિતપણે (એક સાથે અથવા ત્રણેય આવે એમ સમજવું એક તસામયિક તે અભાગ્ય આદિને અનતી વાર પણ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org