________________
૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિનુસૂવાની આદશ ટકા સરલ અનુવાદ માંડાને માટે જ કલેશ છે તે માંડાથી જ પ્રયોજન હોવું ઘટે! અર્થાત “તને જે ધનને માટે આ કલેશ છે, તો તે ધન તો તને કુમાર પાસેથી ઢગલાબંધ મળે છે, પછી તે ક્યાંથી આવે છે અને કેમ આવે છે? વિગેરે પૃછાનું આપણે કામ જ શું?” . ૮૯ કામલતાએ એ પ્રમાણે અકાને સમજાવી છતાં પણ લેભથી પીડાતી તે અકાએ “હુણ ગ્રહથી ગ્રહિત થયેલા માણસની જેમ” તે વાત પૂછવા માટે કદાગ્રહ કોઈ રીતે છોડ્યો નહિ! આથી કામલતાએ જયકુમારને આગ્રહ ભરી રીતે ધન આવવાનું કારણ પૂછયું. જ્યકુમારે પણ “નહિ કહું તે પ્રેમને ભંગ થશે” એવા ભયથી હરહંમેશ મન મુજબ ધન મળવાની ગુહ્ય વાત કામલતાને સત્ય સ્વરૂપે જણાવી દીધી ! એટલે કે-“મહામણિ છે તેના પ્રભાવે દરરોજ ઈચ્છા મુજબ ધન મળે છે” એમ કહી દીધું ! ૯૦-૯૧ છે “ગુહ્ય વાત કેઈની પણ પાસે પ્રકાશવા-પ્રગટ કરવા લાયક નથી.
તેમાં સ્ત્રીઓની પાસે તે વિશેષે કરી પ્રગટ કરવા લાયક નથી” જયકુમારને મહામણિ નીતિશાસ્ત્રની આ વાત સમજવા છતાં પણ જયકુમારે પોતાની ચારી લેવાને અક્કાને તે ગુહ્ય વાત સ્ત્રીને કહી દીધી! અને તે પણ ગણિકાને કરી ! પ્રપંચ, ખરેખર શાણું પણ માણસે જયારે સ્ત્રીને વશ પડે છે ત્યારે
કઈ ભૂલ નથી કરતા? કે ૯૬ છે જયકુમાર પાસેથી એ રીતે ધનપત્તિની વાત મેળવીને કામલતાએ ધન મળવાનું તે સત્ય સ્વરૂપ પોતાની અક્કા-માતાને કહ્યું. આથી દુષ્ટ આશય-ઇરાદાવાળી તે અક્કા પણ તે મહામણિ લેવાની આશાથી હર્ષ પામી
૩ ત્યારબાદ નીતિમાં પણ વેશ્યા એવી તે કપટી વેશ્યાએ અકાએ ખાનગી રીતે “દુધમાં લુખ્ય એવી બીલાડીની જેમ' તે મહામણીની તરફ ખેળ કરી, છતાં કેઈપણ સ્થળે નહિ દેખવાથી તે મહામણી જય કુમારની પાસે જ હશે, એમ ધારીને તે દંભી અક્કાએ દહિના દંભથીન્હાનાથી જયકુમારને ચંદ્રહાસ મદિરા પીવડાવી દીધી ! છે ૯૪-૯૫ આથી મૂછ પામેલ જયકુમારને ગુપ્ત વસ્ત્રની ગાંઠેથી “સેનાનો ચરૂ કાઢી લેતાં પડેલ ખાડો માલીકના ખ્યાલમાં નહિ આવવા દેવા સારૂ ચોર લેકો તે ખાડાને પીત્તળના ચરૂથો પૂરી દે છે, તેમ તે ખાતપરિત રીતિને જાણનારી અકાએ ગાંઠે મણી જેવડે પત્થર બાંધીને તે મહામણને ઉઠાવી લીધો !
૯ કેટલોક વખત મૂછમાં ગયા બાદ જયકુમાર સાવધાન થયે સતે જુએ છે, તે મણુને તે તેને સ્થાને હોવા તરીકે જાણે છે! મણીનું તે સ્થાન તત્વથી તે ખેદનું સ્થાન છે, છતાં પણ તે વખતે જયકુમારને વિષાદ થયે નહિ . ૯૭ છે પરંતુ બીજે દિવસે કઈક યાચવાને માટે તે મણિને પૂજવા સારૂ મણી બાંધેલ ગાંઠ ખભે સતે નજરે પડેલ પત્થરે ખેદ પણુ અપરંપાર ખોલાવી મૂક્ય! અર્થાત્ મણીના સ્થાને પત્થર જોતાં જયકુમારને ખેદને પાર રહ્યો નહિ. ૯૮ હા ! હણાઈ ગયા ! ખરેખર આ પાપિણી અક્કા વડે હું અત્યંત હણાઈ ગયે! જે એમ ન હોય તો કોઈ દિવસ નહિ અને આજે એ અક્કા, મને એ પ્રમાણે દહિંના બહાને ચંદ્રહાસ મદિરા પીવડાવવાનું કેમ ઈચ્છે? I ૯૯ અક્કાએ મને જે ચંદ્રહાસ દારૂ પિવડાવ્યો તેથી તો તે મદિરાના ઘેનમાં તો શિરચ્છેદ પણ સંભવિત છે. આટલું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org