________________
૨ શ્રી શાહપ્રતિક્રમણ વસુિત્રની આકરી ટીકાને સરલ અનુવાદ
શ્રી ગણધરદેવ, શ્રતદેવી અને સ્વગુરૂનું સ્તવનश्रुतनलजलधीन् बहुविधरब्धीन्-मणिदध्महे गणधरेन्द्रान् ॥
श्रुतदेवतां च विश्रुतगुणैगरिष्ठान् निजगुरूंश्च ॥ २॥ છે “શુતરૂપ જલના સમુદ્ર અને બહુ પ્રકારની લબ્ધિવાળા શ્રી ગણધર ભગવંતેનું. શ્રીદેવીનું અને વિખ્યાત ગુણો વડે મહાન એવા પિતાના ગુરૂદેવનું અમે ધ્યાન કરીએ છીએ ” (૨)
श्री सोमसुंदरगुरुप्रवराः, प्रथितास्तपागणप्रभवः ।। प्रतिगौतमतः संपति, जयन्ति निष्पतिममहिमभृतः ॥ ३॥ तेषां विनेयवृषभाः, भाग्यभुवो भुवनसुन्दराचार्याः ॥
व्याख्यानदीपिकाद्यैग्रन्थै-ये निजयशोऽग्रथ्नन् ॥ ४॥ શ્રી ગૌતમસ્વામી પછી વર્તમાનમાં અનુપમ મહિમાને ધારણ કરનાર તરીકે પ્રસિદ્ધ એવા શ્રીમત્તપાગચ્છાધિપતિ શ્રી સેમસુંદર ગુરૂવર જયવંતા વર્તે છે. આ શ્રી સેમસુંદર ગુરૂપ્રવરના ભાગ્યની ભૂમિસમા શિષ્યવૃષભ શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી આચાર્ય મહારાજ થયા, કે જેઓશ્રીએ વ્યાખ્યાનદીપિકા વિગેરે ગ્રન્થની રચના કરવા વડે (ખરેખર તત્વથી તે) પિતાને યશ ગૂ !” (૩-૪).
અભિધેય અને પ્રયોજન– तेषामेषोऽन्तिपदन्तिमः, किमप्यादधाति सुखबोधाम् ॥
वृत्तिं स्वपरहितार्थ, गृहिप्रतिक्रमणसूत्रस्य ॥ ५ ॥ “તે શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી મહારાજાને આ (હું રત્નશેખરસૂરિ નામે) સામાન્ય-શિષ્ય, પિતાના અને પરના ઉપકાર અર્થે શ્રાવકનાં પ્રતિક્રમણુસૂત્રની કાંઈકપણ સુખપૂર્વક બેધ આપનારી વૃત્તિને કરું છું.” (પ)
પિતાની લઘુતાનું ઉપદન! वीथिं ग्रन्थकृतामहमिच्छन्, मन्दोऽपि नोपहास्यः स्याम् ॥
खद्योतोऽपि द्युतिमत्पंक्तौ प्रविशन् निवार्यः किम् ? ॥ ६॥ “હું મંદ બુદ્ધિવાળો હોવા છતાં પણ પૂર્વગ્રન્થકારના માર્ગને ઇચ્છતે હાંસીપાત્ર નહિ બનું. કારણ કે-પ્રકાશમાન પદાર્થોની તેજોમય પંક્તિમાં સિતે ખદ્યોત-ખજો પણ શું અટકાવવાને ગ્ય છે?” (૬)
વિશેષાર્થ-આવા મહાન સૂત્રની વૃત્તિ રચવાને માર્ગ પૂર્વે થઈ ગએલા મહાન ગ્રંથકારોને છે, મારી જેવા મંદ બુદ્ધિવાળાને નથી: આ વાત હું સમજું છું, છતાં આ મહાન સૂત્રની ટીકા રચવાનું ભગીરથ કાર્ય પાર ઉતારવાના પંથે હું વિચારું છું તેથી શાસ્ત્રકાર મહર્ષિઓમાં હાંસીપાત્ર તો નહિ જ બનું એ પણ જાણું છું. કારણ કે શાસ્ત્રકાર મહર્ષિઓ સમજે છે કે–પ્રકાશ, માન પદાર્થોના ઝળહળતા તેજની પંક્તિમાં પિસતો આગી-ખજો અટકાવવાને ગ્ય નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org