________________
માર ૯૯૨
નમઃ |
॥ अनन्तलब्धिनिधानाय श्री गौतमस्वामिने नमः ।। पूज्यपाद-बहुश्रुत-परमगीतार्थ-आगभोद्धारक-आचार्यश्रेष्ठ १००८ पूज्य
श्री आनन्दसागरसूरीश्वरपरमगुरुभ्यो नमोनमः ॥ पूज्यपाद पंन्यासप्रवर श्री चन्द्रसागरगणिगुरुवरेभ्यो नमः ॥
થી થા...પ્રતિક્રમણ
અપનામ
શ્રી વિ.દિ...તુ સૂત્ર ને પિવા” ટીકાના આધારે અનુવાદ
ટીકાકાર મહર્ષિનું મંગલાચરણजयति सततोदयश्रीः श्री वीरजिनेश्वरोऽभिनवभानुः ॥
कुवलयबोधं विदधति, गवां विलासा विभोर्यस्य ॥१॥ જે પ્રભુની વાણુને વિલાસ પૃથ્વીમંડળને વિકસાવે છે, તેવા નિરંતર ઉદયની શોભાવાળા નવીન સૂર્યરૂપ શ્રી વીર પરમાત્મા જયવંતા વર્તે છે.” (૧)
વિશેષાર્થ – સૂર્યનો ઉદય અને પ્રભુની વાણીને ઉદય એ બંને ઉદય, પ્રાણીગણને પ્રકાશ આપવામાં સમરૂપે જણાતા હવા માત્રથી પ્રભુની વાણીના ઉદયને સૂર્ય સાથે ઘટાવી શકાય તેમ નથી. કારણકે-ઉદય પામેલ સૂર્યનાં કિરણોને વિલાસ એક જ રાત્રિ બીડાઈ રહેલાં અને એકેન્દ્રિય તરીકે ગણાતા કમળને જ વિકસાવે છે, જ્યારે પ્રભુની ઉદય પામેલી વાણીનાં કિરણે [પાતુ વો હેરાનારું, નૈનેલાનરાવ: અવધૂતગતુષાઢાળઝવ: આશા આ શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનાં ટંકશાળી વચન મુજબ ] અનાદિ કાળથી ઘેર અંધકારમય ભવકૂપમાં રવડતા તમામ જગજંતુઓને વિક્સાવે છે– એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ આત્માઓને પ્રફુલ્લ બનાવે છે. વળી સૂર્ય તે નિત્ય અસ્તદશાને ભજતો હોવાથી તેના ઉદયની શોમાં સતત નથી, જ્યારે પ્રભુની વાણીના ઉદયની શોભા તે (વાણી શાશ્વત હેવાથી) સતત છે! સૂર્ય અને પ્રભુ વચ્ચે આવી જમ્બર અસમાનતા હોવાથી પ્રભુને સતત ઉદયશ્રીવાળા અભિનવભાનુ-કઈ નવાજ સૂર્ય તરીકે વર્ણવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org