________________
"શ્રી વદિસ ભાવાર્થ-એ પ્રમાણે સમગ્ર રીતે ગુરૂ પાસે આલેચીનેજણાવીને, “અતિચારે લગાડ્યા તે મેં ખરાબ કર્યું' એ પ્રમાણે આત્મસાક્ષીએ નિંદા કરીને, એ જ રીતે ગુરુ પાસે ગહ કરીને તથા “ધિકાર છે મને પાપીને” એમ પિતાની પ્રતિ પિતે જુગુપ્સા લાવીને મન-વચન કાયાવડે કરીને અતિચારોનું પ્રતિક્રમણ કરતે હું વીશેય જિનેશ્વરેને વંદન કરું છું. જે ૫૦
॥ इतिश्री श्राद्धप्रतिक्रमणसूत्रभावार्थः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org