________________
૨૭ ભલામણ કરી છે–“થોજિતં રતિ કુત્તિ વા કુંવળ,’ અને આમ વિરહ શબ્દ પ્રયોજી આ “ યાકિની મહત્તારાનીએ વિરહાંકવાળી પિતાની ગ્રંથપદ્ધતિનું સૂચન પણ કર્યું છે. ભવવિરહને ઝંખતા એવા આ પરમ સંવેગરંગી ભાવિતાત્મા મહાત્માએ પિતાના આ ગ્રંથના અંતભાગમાં ત્રણ વાર આ “વિરહ' અંકને વિશિષ્ટ પ્રયોગ કર્યો છે, તેમને આ “કુહવિરહ' એ પ્રથમ પ્રયોગ છે; અત્રે આ “વિરહ’ શબ્દ કુગ્રહ સાથે જેડી સર્વત્ર કુહને સર્વથા ત્યાગ કરવાને મુમુક્ષુઓને અમૂલ્ય સઉપદેશ આચાર્યજીએ આપે છે એમ વનિત થાય છે.
અને આ ગ્રહવિરહથી યાચિતની સિદ્ધિ અર્થે શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રજીએ આ લલિત વિસ્તરા ગ્રંથને ઉપસંહાર કરતાં અત્રે ટૂંકા ટચ ને ચકખા ચટ સુવર્ણ
સૂત્રાત્મક લલિત અમૃત વાક્યોથી ચૂલિકારૂપ છેવટને સદુઉપદેશ ચૂલિકા વ્યાખ્યાન: (છેવટની શીખ!) આપે છે, જે આ આચાર્યચૂડામણિના હરિભદ્રજીની છેવટની સુવર્ણમય કીર્તિ કલશ સમા આ લલિત વિસ્તરા ગ્રંથમાં ચૂડામણિરૂપે શીખ શેભી રહ્યો છે. એવા જે ઉપદેશ્યા તે ઉક્તગુણસંપન્ન એવંભૂત
દશાવંતની અહીં સર્વ જ પ્રવૃત્તિ રૂડી હોય ને માર્ગાનુસારી એ તે અપુનકાદિ જ હોય એમ મર્મ પ્રકટ કરી આ પરમ ઉદારષ્ટિ આચાર્યવયે તે અંગે અન્યદર્શનેને સમન્વય સાધ્યું છે. અને છેવટમાં–આ ચિત્યવન્દન વ્યાખ્યાન આદરથી શ્રવણ કરવા યોગ્ય છે અને સૂકમબુદ્ધિથી પરિભાવન કરવા ગ્ય છે એવી ભલામણ કરી આ મહાન આચાર્યો,-અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન “શુખઈશુના ચર્વણ જેવું” (સુકી શેરડી ચાવવા જેવું) છે, અને સ્કુટપણે રસતુલ્ય અર્થ” છે, તે જ અન્તરાત્માને પ્રસન્ન કરે છે, કારણ કે તે થકી સવેગાદિ સિદ્ધિ હોય છે,–“શુogrગમવિશ્વાતાર્થ થઇનં.
તુલ્યો દાર્થ:, કીચત્તરામાનં તત: રંગાવતિ :–એ મહાન શબ્દોની ઉલ્લેષણા કરી અર્થભાવન પર ખાસ ભાર મૂક્યો છે. અને તે અર્થે જ આ અમારે પ્રયાસ છે—તર્થ પિ પ્રયાસ:” ઈ. સપષ્ટ કહી, આ પરમ સંવેગરંગી ભક્તશિરોમણિ આચાર્યવર્ય હરિભદ્રજીએ –આવા ચિન્તામણિરત્ન સમા સવેગકાર્યમાં સમ્યગગુણ જાણી, શ્રદ્ધ દિઅતિશયભાવથી “અવિધિવિરહથી”—“વિવિજ' માયાળસિદિા– પ્રવર્તતાં મહાકલ્યાણસિદ્ધિ છે એ “વિરહ તિ” ભવ્ય શબ્દોમાં આ ગ્રંથને ભવ્ય ઉપસંહાર કર્યો છે, અને આ પરમ મંગલમય “લલિત વિસ્તરા શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિરૂપલેકપંચક રચી આ પુણ્યક ભાવિતાત્મા આર્ષદૃષ્ટા મહર્ષિ હરિભદ્રા ચાર્યજીએ છેલ્લા કલેકમાં- આ કૃતિથી શુભ ભાવ થકી મેં જે પુય ઉપામ્યું હોય, તેના વડે સર્વ સત્વેનો પરમ “માત્સર્યવિરહ હો!” એવા યાદગાર ચિરંજીવ અમર શબ્દમાં મંગલ આશિષુ આપી છે.
" कृत्वा यदर्जित पुण्यं, मयैनां शुभभावतः।। तेनास्तु सर्वसत्त्वानां, मात्सर्यविरहः परः ॥"
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org